ગ્રીષ્મોત્સવ: 2022 સ્પર્ધાઓ
GIET & GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: 2022
1. વક્તૃત્વ
વક્તૃત્વ સ્પર્ધાના વિષયો
૧. મારા સ્વપ્નનું ભારત
૨. સ્વચ્છતા- એક જીવન શૈલી
૩. બેટી બચાવો-બેટી પઢાઓ (કન્યા શિક્ષણ)
૪. યુવાઓના આદર્શ - સ્વામી વિવેકાનંદ
૫. ઓનલાઈન શિક્ષણના લાભાલાભ
૬. કુપોષણ – એક સમસ્યા
૭. વ્યસન એક સામાજિક દૂષણ – વ્યસનમુક્તિ
૮. મા મારે ભણવું છે.- બાળમજૂરી
૯. રૂઢી અને રીવાજો- સામાજિક કુપ્રથા
૧૦. આપણો વારસો- આપણી સંસ્કૃતિ
વક્તૃત્વ સ્પર્ધાના નિયમો
૧. વક્તૃત્વ સ્પર્ધા માટે ઓછામાં ઓછી ૨ અને વધુમાં વધુ ૫ મિનિટનો સમય રહેશે.
ર. ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજીમાં વકતવ્ય આપી શકશે.
૩. વક્તૃત્વ સ્પર્ધાનો વિડીયો કટ વિનાનો, સળંગ અને ઓરિજિનલ હોવો જોઈએ. કોઇપણ પ્રકારનું એડીટીંગ
કરવું નહીં. તમારું અને શાળાનું નામ અહીંથી એડ કરવામાં આવશે.
૪. વિષયવસ્તુની પસંદગીના૧૦ ગુણ, ભાષા શુદ્ધિના ૧૦ ગુણ, રજૂઆતના ૧૦ ગુણ (હાવભાવ, આરોહ અવરોહ) એમ કુલ ૩૦ ગુણમાંથી ગુણાંકન કરવામાં આવશે.
૫. વિષયવસ્તુની પસંદગી ઉપરોક્ત વિષયના અનુસંધાને જ કરવાની રહેશે.
૬. જાતિ,ધર્મ કે દેશની ટીકા-ટીપ્પણી હોય તેવો વિષય માન્ય રહેશે નહીં. અંગત ટીકા, બદનક્ષી કે ચરિત્ર ખંડન થતું હોય તેવી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
2. બાળગીત
બાળ અભિનય ગીત સ્પર્ધાના નિયમો
2) બાળ અભિનય ગીત સ્પર્ધા માટે વધુમાં વધુ ૧૦ મિનિટનો સમય રહેશે. બાળ અભિનય ગીત ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અથવા સંસ્કૃતમાં કરી શકશે.
3) બાળ અભિનય ગીત સ્પર્ધાનો વિડીયો કટ વિનાનો, સળંગ અને ઓરિજિનલ હોવો જોઈએ. કોઇપણ પ્રકારનું એડીટીંગ કરવું નહીં. તમારું અને શાળાનું નામ અહીંથી એડ કરવામાં આવશે.
4) બાળ અભિનય ગીત માટે જાતે જ ગાવાનું રહેશે. રેકોર્ડેડ ગીતનો ઉપયોગ કરી શકાશે નહીં. સંગીત અને વાદ્ય માટે વાલી અથવા શિક્ષકની મદદ લઇ શકાશે.
5) વિષયવસ્તુની પસંદગીના ૧૦ ગુણ, ભાષા શુદ્ધિના ૧૦ ગુણ, રજૂઆતના ૧૦ ગુણ (હાવભાવ, આરોહ-અવરોહ) એમ કુલ ૩૦ ગુણમાંથી ગુણાંકન કરવામાં આવશે.
6) જાતિ, ધર્મ કે દેશની ટીકા-ટીપ્પણી હોય તેવો વિષય માન્ય રહેશે નહીં. અંગત ટીકા, બદનક્ષી કે ચરિત્ર ખંડન થતું હોય તેવી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
3. કાવ્ય-વાર્તા લેખન અને રજૂઆત
કાવ્ય વાર્તા વિડિયો અપલોડ કરવા અહી ક્લિક કરો
કાવ્ય-વાર્તા લેખન અને રજૂઆત સ્પર્ધાના નિયમો
1) કાવ્ય અથવા વાર્તા સ્વ-રચિત હોવું જોઈએ.
2) કાવ્ય-વાર્તા લેખન અને રજૂઆત સ્પર્ધા માટે ઓછામાં ઓછી ૨ અને વધુમાં વધું ૧૨ મિનિટનો સમય રહેશે.
૩) કાવ્ય અથવા વાર્તા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અથવા સંસ્કૃતમાં રજૂ કરી શકાશે. 4) કાવ્ય-વાર્તા લેખન અને રજૂઆત સ્પર્ધાનો વિડીયો કટ વિનાનો, સળંગ અને ઓરિજિનલ હોવો જોઈએ. કોઇપણ પ્રકારનું એડીટીંગ કરવું નહીં. તમારું અને શાળાનું નામ અહીંથી એડ કરવામાં આવશે.
5) વિષયવસ્તુની પસંદગીના ૧૦ ગુણ, ભાષા શુદ્ધિના ૧૦ ગુણ, રજૂઆતના ૧૦ ગુણ (હાવભાવ, આરોહ-અવરોહ) એમ કુલ ૩૦ ગુણાંથી ગુણાંકન કરવામાં આવશે. 6) વિષયવસ્તુની પસંદગી ઉપરોક્ત વિષયના અનુસંધાને જ કરવાની રહેશે.
7) જાતિ,ધર્મ કે દેશની ટીકા-ટીપ્પણી હોય તેવો વિષય માન્ય રહેશે નહીં. અંગત ટીકા, બદનક્ષી કે ચરિત્ર ખંડન થતું હોય તેવી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
4. શોર્ટ ફિલ્મ Cinema
શોર્ટ ફિલ્મ / ડ્રામા સ્પર્ધાના વિષયો
૧. એક ભારત શ્રેષ્ઠ ભારત (ગુજરાત સાથે કોઈપણ રાજ્ય)
૨. સ્વચ્છ ભારત - સ્વચ્છતા એક જીવનશૈલી
૩. મારા સ્વપ્નનું ભારત
૪. મા મને ભણવા દે ને ! - બાળમજૂરી
૫. મા મારે પણ ભણવું છે.-કન્યા કેળવણી
૬. મા મારે પણ દુનિયામાં આવવું છે! - ભૃણહત્યા
૭. વ્યસન એક સામાજિક દૂષણ - વ્યસનમુક્તિ
૮. મહાપુરુષો - જીવનગાથા
૯. પહેલું સુખ તે જાતે નર્યા
૧૦. આપણો વારસો-સંસ્કૃતિ (ડોકયુમેન્ટરી)
શોર્ટ ફિલ્મ/ ડ્રામા સ્પર્ધાના નિયમો
1) શોર્ટ ફિલ્મ/ડ્રામા માટે ઓછામાં ઓછી ૫ અને વધુમાં વધું ૧૨ મીનીટનો સમય રહેશે.
2) શોર્ટ ફિલ્મ/ડ્રામા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અથવા સંસ્કૃતમાં આપી શકશે.
૩) વિષયવસ્તુની પસંદગીના ૧૦ ગુણ, ભાષા શુદ્ધિના ૧૦ ગુણ, રજૂઆતના ૧૦ ગુણ (હાવભાવ, આરોહ-અવરોહ)
એમ કુલ ૩૦ ગુણમાંથી ગુણાંકન કરવામાં આવશે.
4) વિષયવસ્તુની પસંદગી ઉપરોક્ત વિષયોના અનુસંધાને કરવાની રહેશે.
5) જાતિ,ધર્મ કે દેશની ટીકા-ટીપ્પણી હોય તેવો વિષય માન્ય રહેશે નહીં. અંગત ટીકા,બદનક્ષી કે ચરિત્ર ખંડન થતું હોય તેવી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
5. ડ્રામા
શોર્ટ ફિલ્મ / ડ્રામા સ્પર્ધાના વિષયો
૧. એક ભારત શ્રેષ્ઠ ભારત (ગુજરાત સાથે કોઈપણ રાજ્ય)
૨. સ્વચ્છ ભારત - સ્વચ્છતા એક જીવનશૈલી
૩. મારા સ્વપ્નનું ભારત
૪. મા મને ભણવા દે ને ! - બાળમજૂરી
૫. મા મારે પણ ભણવું છે. કન્યા કેળવણી
૬. મા મારે પણ દુનિયામાં આવવું છે! - ભૃણહત્યા
૭. વ્યસન એક સામાજિક દૂષણ – વ્યસનમુક્તિ
૮. મહાપુરુષો - જીવનગાથા
૯. પહેલું સુખ તે જાતે નર્યા શોર્ટ ફિલ્મ/ ડ્રામા સ્પર્ધાના વિષયો
૧૦. આપણો વારસો-સંસ્કૃતિ (ડોકયુમેન્ટરી)
શોર્ટ ફિલ્મ / ડ્રામા સ્પર્ધાના નિયમો
1) શોર્ટ ફિલ્મ/ડ્રામામાટે ઓછામાં ઓછી ૫ અને વધુમાં વધુ ૧૨ મીનીટનો સમય રહેશે.
2) શોર્ટ ફિલ્મ/ડ્રામા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અથવા સંસ્કૃતમાં આપી શકશે.
૩) વિષયવસ્તુની પસંદગીના ૧૦ ગુણ, ભાષા શુદ્ધિના ૧૦ ગુણ, રજૂઆતના ૧૦ ગુણ (હાવભાવ, આરોહ-અવરોહ) એમ કુલ ૩૦ ગુણમાંથી ગુણાંકન કરવામાં આવશે.
4) વિષયવસ્તુની પસંદગી ઉપરોક્ત વિષયોના અનુસંધાને કરવાની રહેશે.
5) જાતિ,ધર્મ કે દેશની ટીકા-ટીપ્પણી હોય તેવો વિષય માન્ય રહેશે નહીં. અંગત ટીકા, બદનક્ષી કે ચરિત્ર ખંડન થતું હોય તેવી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
દરેક સ્પર્ધા માટે પસંદગી પામેલ ત્રણ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને પુરસ્કાર તેમજ GIET ખાતે સન્માન
આખરી નિર્ણય GIETનો રહેશે.
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment