Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

STD 10th MATHS TWO TYPE OF EXAM PAPER IN BOARD

Join Us On
Telegram

STD 10th  MATHS TWO TYPE OF EXAM PAPER IN BOARD





STD 10th  MATHS TWO TYOE OF EXAM PAPER IN BOARD


Whatsapp"ગ્રુપ મા જોડાવવા




ગણિતમાં બે અલગ અલગ પ્રશ્નપત્રો અમલી...

પાઠ્યપુસ્તક એક જ રહેશે 

સ્ટાન્ડર્ડ મેથ્સ

બેઝિક મેથ્સ


*ધોરણ - ૧૦ માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત પ્રશ્ન પેપર બાબતના મુખ્ય બિંદુઓ*

* આ અમલ આ વર્ષ ૨૦૨૧-૨૨ થી જ થશે. એટલે કે માર્ચ, ૨૦૨૨ માં ગણિતના બે પ્રકારના પ્રશ્ન પેપર આવશે. 

* ધોરણ ૧૦ નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક જ રહેશે. 

* શાળાકક્ષાએ કે વર્ગખંડ કક્ષાએ શૈક્ષણિક પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહિ.

* વિદ્યાર્થીઓએ બોર્ડના ફોર્મ ભરતી વખતે ગણિત વિષયમાં *સ્ટાન્ડર્ડ ગણિત* અથવા *બેઝિક ગણિત* એમ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

* બંનેના પ્રશ્ન પત્ર પરિરૂપ અલગ અલગ રહેશે. જેમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રકાર મુજબ ગુણભાર તેમજ હેતુઓ મુજબ ગુણભાર અલગ અલગ હશે. (જે ટુંક સમયમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય થઈ જાણ કરવામાં આવશે)

* ધોરણ ૧૦ માં *સ્ટાન્ડર્ડ ગણિત* રાખનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.

* ધોરણ ૧૦ માં *બેઝિક ગણિત* રાખનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેશ મેળવી શકશે નહીં.

* ધોરણ ૧૦ માં *બેઝિક ગણિત* માં પાસ થનાર વિદ્યાર્થી ધોરણ ૧૧, માં વિજ્ઞાન પ્રવાહ માં જવા માગતો હોય તો તેને જુલાઈ ની પૂરક પરીક્ષા *સ્ટાન્ડર્ડ ગણિત* ની પરીક્ષા પાસ કરી જઈ શકશે.

* ધોરણ ૧૦ માં *સ્ટાન્ડર્ડ ગણિત* માં નાપાસ થનાર વિદ્યાર્થી પૂરક પરીક્ષા માં *બેઝિક ગણિત* ની પરીક્ષા આપી શકશે. 

* શાળા કક્ષાએ બંને ગણિતની વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરતી સમજ આપી, વિદ્યાર્થીએ જે વિકલ્પ પસંદ કરેલ હોય તે અંગે વિદ્યાર્થી તેમજ વાલીની લેખિત સંમતિ લેવાની રહેશે.

 


 Matter of giving option of two types of question papers in Mathematics subject in Std. 10 in the schools recognized by Gujarat Secondary and Higher Secondary Education Board.  


(1) Letter of Gujarat Board of Secondary and Higher Secondary Education dated 07/10/2017 in Kammamshab / Research / 2016 / 21-9, Introduction - Accredited by the Board of Religious and Higher Secondary Education in Gujarat.  In schools, students have to study a total of 9 subjects in Std.  In which subjects like three languages ​​and mathematics, science and social science are compulsory, optional subjects as the seventh subject is the goal.  Even students who do not want to go into science stream after Std-10 cannot study this zone due to failing in Mathematics subject in Std-10.  



Such students should have the opportunity to study further.  The National Education Policy-2020 provides for giving two options in the assessment of students in subjects like Mathematics.  To give the option of two types of question papers in the subject of mathematics in the public examination of Std. 10 conducted by Gujarat Secondary and Higher Secondary Education Board to the students studying in Std. 10 in the schools recognized by Gujarat Secondary and Higher Secondary Education Board.  The proposal was made by letter dated 07/10/2018.  

STD 10th  MATHS TWO TYOE OF EXAM PAPER IN BOARD


The matter was under active consideration of the Government.  Herave: At the end of the adult consideration, in the schools recognized by the Gujarat Board of Secondary and Higher Secondary Education, in the public examination of Std.





The textbook of standard 10 mathematics subject will remain the same.  There will be no change in the educational system in this regard at school level or classroom level.  2. In the public examination of Std. 10 conducted by Gujarat Secondary and Higher Secondary Education Board, two different types of question papers will be given, Mathematics Standard and Mathematics Basic.  The student has to choose that option while filling up the board exam form. 



 3.  This type of option will have to be given only while filling the standard 10 board examination form.  Which option will be final.  This type of option will not be given in Mathematics subject in Std.  The question paper format of Mathematics Standard and Mathematics Basic will be different.  In both types of mode, chapter wise merit, merit according to the type of pro as well as merit according to the purposes will be kept different.  The student who will keep mathematics standard in Std-10 will be able to get admission in science stream or general stream in Std-11, 




2.  A student who has mathematics basic in Std-10 cannot get admission in science stream in Std-11  Kari will be able to get admission in Std-11 Science stream. Students who fail in Gakhrit standard in Std-10 will be able to appear in the supplementary examination by giving re-Math standard or Mathematics Basic option subject to the rules of supplementary examination.  ૯ School level ઍ The principal as well as the education student should give full understanding to the students as well as the parents and also the written consent of the student as well as the parent should be taken regarding the option chosen by the student.  By order of the Governor of Gujarat and in his name


ધોરણ 10 રીઝલ્ટને લઈને મહત્વપૂર્ણ સમાચાર @gseb.org


ધોરણ 10 રીઝલ્ટને લઈને મહત્વપૂર્ણ સમાચાર : બોર્ડના ધોરણ-૧૦ પરીક્ષાના પરિણામની તારીખની જાહેરાત બાબતે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ બિન સત્તાવાર અખબારી યાદી અંગે સ્પષ્ટતા, અફવાઓથી સાવધાન રહેવું.


GSEB 10th Result 2022 Date and Time

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે. જૂનના પ્રથમ સપ્તાહમાં ધોરણ દસ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. જયારે પણ ધોરણ 10 ( GSEB STD 10 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.


Gujarat Board 10th Result 2022 Date and Time

GSEB 10th exam 2022 result Gujarat consists of subject-wise marks, grades, percentile and other important details. Students must note that the online GSEB SSC result 2022 Gujarat board is provisional. They should check all mentioned details in the GSEB 10th result 2022.


After the std 10th result 2022 Gujarat board declaration, qualified students can take admission in the 11th class. Read the complete article to know in detail about the Gujarat board SSC result 2022 GSEB date, website and other details of 10th results.




Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB)


The Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) came into existence on 01 May 1960, the Board is responsible to conduct all the activities concerning the education in Gujarat State like the development, controlling, administrative, and organizing the state’s higher educational system. The most important activities of the Board include conducting the exam, declaration of results, setting the syllabus, confirming the dates. GSEB conducts the Class 10th and 12th Board exam in the state of Gujarat.


શુ કરશો રિઝલ્ટ જોવા માટે

  • સ્ટેપ 1 – www.gseb.org ના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
  • સ્ટેપ 2 –Gujarat 10 અથવા 12 Result 2022, GSEB SSC Result 2022 tab પર જાવ
  • સ્ટેપ 3 – ટૈબ પર ક્લિક કરો
  • સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
  • સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.

ધોરણ 10, 12 નું રીઝલ્ટ 2022Click Here
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો


ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. GSEB STD 10,12 RESULT 2022

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તા. 4 જૂન 2022 ના રોજ જાહેર થશે.






 ધોરણ 10 નું પરિણામ તા. 6 જૂન 2022 ના રોજ જાહેર થશે.



ધોરણ 10 માટે

પોતાનું પરિણામ ચેક કરવા અહી ક્લિક કરો


ધોરણ 12 પૂરક પરીક્ષા બાબત ન્યુઝ





Whatsapp"ગ્રુપ મા જોડાવવા

STD 10th  MATHS TWO TYOE OF EXAM PAPER IN BOARD


ધોરણ 10 ગણિત બોર્ડની પરીક્ષામાં બે પ્રશ્નપત્ર  બાબત પરિપત્ર અહિ ક્લિક કરવું


BASIC MATHS BLUE PRINT પ્રશ્નપત્ર પરિરૂપ અને નમૂનારૂપ પ્રશ્નપત્રો અહીં ક્લિક કરવું


STANDARD MATHS BLUE PRINT COMING SOON





Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Join us on Facebook Group

Labels

Followers

You Tube Subscribe