🙄 ક્યાં પદાર્થમાં ક્યો એસિડ 🙄
🌶 આમલીમાં ➖ ટાર્ટરિક એસિડ
🌶 દ્રાક્ષમાં ➖ ટાર્ટરિક એસિડ
🌶 દહીમાં ➖ લેકટિક એસિડ
🌶 છાશમાં ➖ લેકટિક એસિડ
🌶 લીંબમાં ➖ સાઈટ્રીક એસિડ
🌶 નારંગીમાં ➖ સાઈટ્રીક એસિડ
🌶 ટામેટામાં ➖ ઓકઝેલિક એસિડ
🌶 સફરજનમાં ➖ મેલેઈક એસિડ
🌶 સોડામાં ➖ કાર્બોનિક એસિડ
🌶 વિનેગારમાં ➖ એસિટિક એસિડ
🌶 યુરિનમાં ➖ યુરિક એસિડ
🌶 કિડીના ડંખમાં ➖ ફોર્મિક એસિડ
🗺 પ્રસિદ્ધ આશ્રમો અને તેના સ્થળ 🗺
🔘 રંગઅવધૂતનો આશ્રમ - નારેશ્વર (વડોદરા)
🔘 કસ્તૂરબા સેવા આશ્રમ - મરોલી (નવસારી)
🔘 જુગતરામ દવેનો આશ્રમ - વેડછી (તાપી)
🔘 ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ - નેનપુર (ખેડા)
🔘 નથુરામનો આનંદ આશ્રમ - બીલખા (જૂનાગઢ)
🔘 સરદાર સ્વરાજ આશ્રમ - બારડોલી (સૂરત)
🔘 કપિલમુનીનો આશ્રમ - સિધ્ધપુર (પાટણ)
🔘 ગંગાસતીનો આશ્રમ - સમઢીયાળા (ભાવનગર)
🔘 શ્રીઅરવિંદ આશ્રમ - નારગોલ (વલસાડ)
🔘 નંદીગ્રામ આશ્રમ - ધરમપુર (વલસાડ)
📝 આદિવાસીઓનાં તહેવાર અને તેનો સમય
◾️હોળી ➖ ફાગણ મહિનો
◾️ઉંદરિયો દેવ ➖ પાક તૈયાર થયા બાદ
◾️નંદુરો દેવ ➖ વરસાદ આવે ત્યારે
◾️વાઘ દેવ ➖ નવો પાક તૈયાર થાય ત્યારબાદ
◾️પોતિયા ➖ શિયાળો
◾️ચૌરી અમાસ ➖ પાક ઉતારતી વખતે
🗺 વિશ્વના દેશો/સ્થળોના ઉપનામો 🗺
🧽 વીજળીના કડાકાની ભૂમિ ➖ ભૂતાન
🧽 હવાવાળુ શહેર ➖ શિકાગો
🧽 હિંદ મહાસાગરનું મોતી ➖ શ્રીલંકા
🧽 પુર્વનુ માન્ચેસ્ટર ➖ઓસાકા
🧽 પવિત્ર ભૂમિ ➖ જેરૂસલેમ
🧽 પેગોડાઓનો દેશ ➖ મ્યાનમાર
🧽 એશિયાનુ પેરિસ ➖ થાઈલેન્ડ
🧽 લવિંગનો ટાપુ ➖ ઝાંઝીબાર
🧽 પવનચક્કીનો દેશ ➖ નેધરલેન્ડ
🧽 વિશ્વનું જન્નત ➖ પેરિસ
🧽 પીળી નદી ➖હવાગ હો
🧽 ગગનચુંબી ઇમારતોનું શહેર ➖ ન્યૂયોર્ક
🧽 અંધારિયો ખંડ ➖ આફ્રિકા
🧽 દુનિયાનુ છાપરૂં ➖પામિર
🧽 ટાપુઓનો ખંડ ➖ ઓસ્ટ્રેલિયા
🧽 મોટરોનુ શહેર ➖ ડેટ્રોઇટ
🧽 દૂધની ડેરીનો દેશ ➖ ડેન્માર્ક
🧽 દક્ષિણ ગોળાર્ધની રાણી ➖ સિડની
🧽 ઉત્તરનું વેનિસ ➖ સ્ટોકહોમ
🧽 યુરોપનુ પ્રવેશદ્રાર ➖ ઇસ્તંબુલ
🧽 આથમતા સૂર્યનો દેશ ➖ અમેરિકા
🧽 વિશ્વની પ્રયોગશાળા ➖ એન્ટાર્કટિકા
🧽 નદીઓનો દેશ ➖ બાંગ્લાદેશ
🏞 સૌથી ઊંચું શિખર 🏞
🌋 માંડવીની ટેકરીઓનું ➖ ચોટીલા
🌋 બરડા ડુંગરનું ➖ આભપરા
🌋 ગિરનારનું ➖ ગોરખનાથ
🌋 ગીરની ટેકરીઓનું ➖ સરકલા
🌋 રાજપીપળાની ટેકરીઓ ➖ માથાસર
🌋 પારનેરાની ટેકરીઓનું ➖ વિલ્સન
🗞 ગુજરાતી ભાષામાં ચિહ્નો 🗞
🍀 પુર્ણ વિરામ 👉 [ . ]
🍀 અલ્પ વિરામ 👉 [ , ]
🍀 ઉદ્દગાર ચિન્હ 👉 [ ! ]
🍀 પ્રશ્નાર્થ ચિન્હ 👉 [ ? ]
🍀 અર્ધ વિરામ 👉 [ ; ]
🍀 ગુરુ વિરામ 👉 [ : ]
🍀 લઘુ રેખા/વિગ્રહ રેખા 👉 [ - ]
🍀 ગુરૂ રેખા 👉 [ -- ]
🍀 તિર્યક રેખા 👉 [ / ]
🍀 લોપ ચિન્હ 👉 [ ' ]
🍀 અવતરણ ચિન્હ 👉 [ " " , ' ' ]
🍀 ખંડવર્ણ ચિન્હ 👉 [ .... ]
🍀 ફુદડી 👉 [ * ]
🍀 એજન ચિન્હ 👉 [ " ]
🍀 કાકપદ ચિન્હ 👉 [ ^ ]
🪙 ધાતુમય ખનીજનો ઉપયોગો 🪙
🎁 બોક્સાઈટ
➖ એલ્યુમિનિયમના ઉત્પાદનમાં
🎁 મેંગેનીઝ
➖ રાસાયણિક સંકુલોમાં ઉદ્દીપક તરીકે
🎁 તાંબુ
➖ ખાંડના શુદ્ધિકરણમાં
➖ તાંબાનો ઢોળ ચડાવવા
➖ રાસાયણિક સંકુલમાં
➖ વિજળીના તાર બનાવવા
🎁 સીસુ
➖ વીજળીના તાર બનાવવા
➖ સ્ટોરેજ બેટરીની બનાવટમાં
➖ ઝીંક ઓક્સાઈડ બનાવવામાં
🎁 જસત
➖ સૂકી બેટરીની બનાવટમાં
➖ ગેલ્વેનાઈઝીંગ પતરામાં
➖ જસતનો ઢોળ ચડાવવા
વિવિધ વૈજ્ઞાનિક નામ અને અર્થ
🥬 ઓલેરીકલ્ચર ➖ જમીન પર ફેલાઈને થતી વિભિન્ન પ્રકારની શાકભાજીની ખેતી
🥬 આર્બરીકલ્ચર ➖ વિશેષ પ્રકારના વૃક્ષોની કૃષિ તથા સંવર્ધન પધ્ધતિ
🥬 એપીકલ્ચર ➖ મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન
🥬 હોર્ટીકલ્ચર ➖ વ્યાતારી સ્તરે ફળોની ખેતી
🥬 સેરીકલ્ચર ➖ શેતુરના વૃક્ષોની ખેતી છે
🥬 ઓલિવીકલ્ચર ➖ વ્યાપારી સ્તરે જૈતૂનની ખેતી
🥬 વિટીકલ્ચર ➖ દ્રાક્ષની ખેતી છે.
🥬 ફલોરીકલ્ચર ➖ વ્યાપારી સ્તરે ફૂલોની ખેતી
🥬 સીલ્વીકલ્ચર ➖ વનસંરક્ષણ અને સંવર્ધનની ખેતી
📝 ભવાઈ વિશે જાણવા જેવું 📝
🧀 અસાઈતના વંશજોની ઓળખ
➖ તરગાળા
🧀 ભવાઈનો અર્થ
➖ ભવની વહી એટલે ભવની કથા, જિંદગીની કથા
🧀 ભવાઈમાં ડગલાને કહેવાય
➖ વિદૂષક
🧀 ભવાઈ માતાજીનો મહાપ્રસાદ
➖ ઉમિયા માતાનો
🧀 ભવાઈનો એક મુખ્ય વાજિંત્ર
➖ ભૂંગળ
🧀 ભવાઈના પાત્રોને કહેવાય
➖ ખેલૈયા
🧀 ભવાઈના મુખ્ય પાત્ર
➖ રંગલો-રંગલી
🧀 ભવાઈમાં ભાણ અને ભાણિકા જેવો ખેલ કરનાર
➖ ભાંડ કહેવાયા
🧀 ભવાઈ વેશ શિખવનાર
➖ વેશગોર
🧀 ભવાઈમાં ત્રણ પુરુષ વેશ ભજવે તે
➖ મૂછબંધ કહેવાય
🧀 ભવાઈમાં ત્રણ સ્ત્રી વેશ ભજવે તે
➖ કાંચળિયા
🧀 અસાઈત ઠાકરનો સમયગાળો
➖ દિલ્હી સલ્તનત
👮♀વિશ્વની મુખ્ય ગુપ્તચર સંસ્થાઓ👮♂
🔋સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)➖યુ.એસ.એ.
🔋ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ➖યુ.એસ.એ.
🔋MI-56C (મિલિટરી ઇન્ટેલિજન્સ) ➖યુ.કે.
🔋સ્પેશિયલ બ્રાન્ચ, જોઈન્ટ ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન ➖યુ.કે.
🔋ઓસ્ટ્રેલિયન સિક્યોરિટી એન્ડ ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન ➖ઓસ્ટ્રેલિયા
🔋રિસર્ચ એન્ડ એનાલીસિસ વિંગ (RAW)➖ભારત
🔋સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, IB ➖ભારત
🔋મોસાદ ➖ઇઝરાયેલ
🔋નાઈચો ➖જાપાન
🔋મુખબરાત ➖ઇજિપ્ત
🔋સાવાક ➖ઈરાન
🔋ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) ➖પાકિસ્તાન
🔋અલ મુખબરાત ➖ઇરાક
🏞 ગુજરાતની મુખ્ય સિંચાઈ યોજનાઓ
🔺તાપી નદી ➖ ઉકાઈ અને કાકરાપાર યોજના
🔺મહી નદી ➖ કડાણા અને વણાકબોરી યોજના
🔺સાબરમતી નદી ➖ ધરોઈ યોજના
🔺બનાસ નદી ➖ દાંતીવાડા યોજના
🔺શેત્રુંજી નદી ➖ શેત્રુંજી યોજના
🔺નર્મદા નદી ➖ સરદાર સરોવર યોજના
🔺ભાદર નદી ➖ ભાદર યોજના
🏞 ગુજરાતના સરોવરો
🔺કચ્છ જિલ્લો ➖ નારાયણ સરોવર
🔺વડોદરા જિલ્લો ➖ આજવા સરોવર
🔺અમદાવાદ જિલ્લો ➖ નળ સરોવર
🔺નર્મદા જિલ્લો ➖ સરદાર સરોવર
📽 ગુજરાતી ફિલ્મો 📽
♠️ સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ
➖ શેઠ સગાળશા (રજૂ થઈ શકી નહીં)
♠️ સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ
➖ શ્રીકૃષ્ણ સુદામા (રજૂ થઈ હોય તેવી)
♠️ ગુજરાતી રાજકીય ફિલ્મ
➖ ભક્ત વિદૂર (ફિલ્મ પર પ્રતિબંધ લાગ્યો)
♠️ કવિ કલાપીની કૃતિ 'હૃદય ત્રિપુટી' પરથી બનેલી ફિલ્મ
➖ મનોરમા
♠️ પ્રથમ બોલતી ગુજરાતી ફિલ્મ
➖ નરસિંહ મહેતા
♠️ પ્રથમ બોલતી રમૂજી ફિલ્મ
➖ ફાંફડો ફિતૂરી
♠️ કરમુકત પ્રથમ ગુજરાતી ફિલ્મ
➖ અખંડ સૌભાગ્યવતી
♠️ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ
➖ લીલુડી ધરતી
♠️ મહાનવલ સરસ્વતીચંદ્ર પરથી બનેલી ફિલ્મ
➖ ગુણસુંદરીનો ઘરસંસાર
બંધારણ
👉 ઇ.સ 1613 માં અંગ્રેજોની પ્રથમ કોઠી સુરત શહેર માં સ્થપાઈ.
👉 નિયામક ધારો 1773 ( રેગ્યુલેટિંગ એકટ 1773 ) દ્વારા ભારતમાં કેન્દ્રીય વહીવટ નો પાયો નાખવામાં આવ્યો.
👉 પીટ ધ યંગર દ્વારા 1884 મા પિટ્સ ઇન્ડિયા એક્ટ પસાર, આથી અાને “પીટ નો ધારો” પણ કહેવાય છે
👉 પ્રથમ લો કમિશન નિમાયું જેના અધ્યક્ષ લોર્ડ મેકોલે હતા.
* આ કમિશને 1837 માં ઇન્ડિયન પીનલ કોડ ipc નો ખરડો તૈયાર કર્યો.
👉દરેક ચાર્ટર એક્ટ નો સમયગાળો 20 વર્ષ હતો.
ચાર્ટર એક્ટ 1793
ચાર્ટર એક્ટ 1813
ચાર્ટર એક્ટ 1833
ચાર્ટર એક્ટ 1853
👉ઇ.સ. 1859માં લોર્ડ કેનિંગ દ્વારા શરૂ કરવામાં આવેલ પોર્ટફોલિયો પદ્ધતિને માન્યતા આપવામાં આવી.
🍁 ભારતના મુખ્ય ગ્રંથાલયો 🍁
🍀 ખુદાબક્ષ પુસ્તકાલય➖પટના
🍀 લક્ષમેશ્વર પુસ્તકાલય➖બિહાર
🍀 નંદન પુસ્તકાલય➖બિહાર
🍀 સરસ્વતી મહેલ લાઈબ્રેરી➖તંજાવુર
🍀 રોમ્પા રોલા ગ્રંથાલય➖પુડુચેરી
🍀 ભૂમિગત પુસ્તકાલય➖પોખરણ
🍀 મહારાજા લાઈબ્રેરી➖જયપુર
🍀 કેન્દ્રીય સંદર્ભ પુસ્તકાલય➖ કોલકાતા
🍀 રાજા રામમોહનરાય પુસ્તકાલય➖ કોલકાતા
🍀 રામપુર રાજા પુસ્તકાલય➖ ઉત્તર પ્રદેશ
🍀 મૌલાના આઝાદ પુસ્તકાલય➖અલીગઢ
🍀 કેન્દ્રીય સચિવાલય ગ્રંથાગાર➖નવી દિલ્હી
🗓 વિવિધ ઉજવણી અને તેના વર્ષ 🗓
૧o વર્ષ ➖ દશાબ્દી
૨૫વર્ષ ➖ રજત મહોત્સવ
૩૦વર્ષ ➖ મોતી મહોત્સવ
૪૦વર્ષ ➖ માહેંક મહોત્સવ
૫૦વર્ષ ➖ સુવર્ણ મહોત્સવ
૬૦વર્ષ ➖ હિરક મહોત્સવ
૭૦વર્ષ ➖ પ્લેટિનમ મહોત્સવ
૮૦વર્ષ ➖ રેડિયમ મહોત્સવ
૯૦વર્ષ ➖ બિલિયમ મહોત્સવ
૧૦૦વર્ષ ➖ શતાબ્દી મહોત્સવ
🏞 કયાં શહેરનુ શું જાણીતું 🏞
▪️ અકીક - ખંભાત
▪️ કેરી- તલાળા
▪️ ગોટા - ડાકોર
▪️ ઘોડિયા- સંખેડા
▪️ ચેવડો - વડોદરા
▪️ જામફળ - ધોળકા
▪️ તમાકુ - ચરોતર
▪️ પટોળા - પાટણ
▪️ પેંડા - થાન
▪️ ભેંસ- મહેસાણા
▪️ મકાઈ - દાહોદ
▪️ મરચાં - ભાવનગર
▪️ લાખકામ - ઈડર
▪️ સુડી-કાતર - જામનગર
▪️ અથાણું - અમદાવાદ
▪️ ગાય - કાંકરેજ
▪️ ઘઉં - ભાલ
▪️ ચવાણું - નડિયાદ
▪️ સુતરફેણી - ખંભાત
▪️ જીરૂ - ઊંઝા
▪️ દાડમ - ધોળકા
▪️ પપૈયા - પાદરા
▪️ બાંધણી - જામનગર
▪️ ભાજી - ભરૂચ
▪️ મગદાળ - સિધ્ધપુર
▪️ મીઠાઈ - જામનગર
▪️ લાડું - સિધ્ધપુર
📝 આદિવાસીઓનાં તહેવાર અને તેનો સમય
◾️હોળી ➖ ફાગણ મહિનો
◾️ઉંદરિયો દેવ ➖ પાક તૈયાર થયા બાદ
◾️નંદુરો દેવ ➖ વરસાદ આવે ત્યારે
◾️વાઘ દેવ ➖ નવો પાક તૈયાર થાય ત્યારબાદ
◾️પોતિયા ➖ શિયાળો
◾️ચૌરી અમાસ ➖ પાક ઉતારતી વખતે
📚મધ્યકાલીન ભારત નો ઈતિહાસ 📚
✔️ગુલામવંશ સ્થાપક➖કુતુબુદીન ઐબક
✔️ખિલજીવંશ સ્થાપક ➖જલાલુદ્દીન ખિલજી
✔️તુઘલક વંશ સ્થાપક➖ગ્યાસુદીન તુઘલક
✔️સૈયદ વંશ સ્થાપક➖ ખિજર ખા
✔️લોદી વંશ સ્થાપક ➖બહલોલ લોદી
👑અનુચ્છેદ - 18👑
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
☸અનુચ્છેદ - 18 : ઉપાધિઓની નાબૂદી અંગે
(ઉદા : 'સર', 'રાયસાહબ', 'રાય બહાદુર', 'રાજા' ન આપી શકે)
➡️અનુચ્છેદ - 18(1) : રાજય (દેશ), સેના અથવા શિક્ષણ સંબંધી સમ્માન સિવાય કોઈપણ પ્રકારની ઉપાધિ આપશે નહીં . ઉદા-ડો, પ્રોફેસર, એન્જિનિયર, કર્નલ, જનરલ.
➡️અનુચ્છેદ - 18(2) : ભારતનો કોઈ નાગરિક અન્ય દેશ દ્વારા આપવામાં આવતી ઉપાધિ (Title) સ્વીકારશે નહીં.
➡️અનુચ્છેદ - 18(3) : કોઈ વિદેશી વ્યક્તિ જે ભારત સરકાર અંતર્ગતના કોઈ લાભના પદ પર કાર્યરત હોય તો તે રાષ્ટ્રપતિની સહમતિ વગર કોઈ અન્ય દેશની ઉપાધિ સ્વીકારી શકશે નહીં.
➡️અનુચ્છેદ - 18(4) : કોઈ વ્યક્તિ , ભારતીય કે વિદેશી રાજય અંતર્ગતના કોઈ લાભના પદ પર કાર્યરત હોય તો તે રાષ્ટ્રપતિની મંજૂરી દ્વારા કોઈ અન્ય દેશની ઉપાધિ કે ભેટ કે કોઈ પદ સ્વીકારી શકશે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
વિવિધ પ્રદેશો ની ઓળખ
🏞 મહી અને શેઢી નદી વચ્ચેનો પ્રદેશ
➖ ચરોતર
🏞 મહી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ
➖ વાકળ
🏞 ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ
➖ કાનમ
🌽 ગુજરાત માં સૌથી વધુ ગરમી ડીસા
➖ બનાસકાંઠા
🌽 ગુજરાત માં સૌથી વધુ ઠંડી
➖ નલિયા,કરછ
🌽 ગુજરાત માં સૌથી વધુ વરસાદ
➖ ધરમપુર, કપરાડા
⛔️ શબ્દ સમજુતી
◾️સંભ્રમે ➖ ચિંતાતુર
◾️દયતિ ➖ પ્રિય
◾️બિરંજ ➖ ગળ્યો ભાત
◾️ગાભરી ➖ આજાણી
◾️ધડકલી ➖ ગોદડી
◾️ઇસ્કોતરો ➖ જૂની લાકડાની પેટી
◾️ડમણી ➖ સાદું ગાડું
◾️મો’લાતુ ➖ મહેલો
◾️પસાયતો ➖ રક્ષક
◾️હિમસુતા ➖ હિમાલયમાંથી નિકળતી નદી
⭕️ વ્યક્તિ અને તેમના મૂળનામ ⭕️
✔️વાલ્મીકિ -- રત્નાકર
✔️ચાણક્ય -- વિષ્ણુગુપ્ત
✔️વિવેકાનંદ -- નરેન્દ્રદત
✔️બાળ ગંગાધર તિલક -- કેશવ
✔️જહાંગીર -- સલીમ
✔️દયાનંદ સરસ્વતી -- મૂળશંકર
✔️રામકૃષ્ણ પરમહંસ -- ગદાધર
✔️હુમાયુ -- નાસીરૂદીન
✔️શેરશાહ -- ફરીદખાન
✔️અકબર -- જલાલુદીન
✔️બીરબલ -- મહેશદાસ
✔️ભીષ્મ પિતામહ -- દેવવ્રત
✔️તુલસી દાસ -- રામબોલા
✔️બૈજુ બાવરા -- વૈજનાથ મિશ્રા
🔱 પ્રેમાનંદની કૃતિઓ 🔱
કૃતિ ક્યારે ગવાય
"ઓખાહરણ" ----- દર ચૈત્ર મહિનામાં
"સુદામાચરિત્ર" ---- દર શનિવારે
"હૂંડી" -------------- દર રવિવારે
⚕️ અંગો 💉 સંકળાયેલ રોગ 💊
👁️🗨️ આંખ 👉 ટ્રેકોમા, ગ્લુકોમા
☣️ દાંત 👉 પાયોરિયા
⭕ ગળું 👉 ડીપ્થેરિયા, ગોઈટર
👻 ફેફસા 👉 અસ્થમા, ન્યુમોનિયા, T.B
☢️ યકૃત 👉 કમળો
⚠️ ચામડી👉 હરપીસ
☯️ બરોળ 👉 મેલેરિયા
♻️ આંતરડા 👉 ટાઈફોઈડ
🙇 મગજ 👉 મેનેન્જાઈટીસ
🗣️ શ્વસનતંત્ર 👉 ફ્લુ
🏆 એવોર્ડની શરૂઆત 🎖
1901 = નોબલ પ્રાઈઝ
1928 = રણજિતરામ એવોર્ડ
1929 = ઓસ્કાર એવોર્ડ
1952 = કલિંગ એવોર્ડ
1954 = ભારત રત્ન એવોર્ડ
1955 = દિલ્હી સા. અદાકામી એવોર્ડ
1958 = રેમન મેગ્સેસ એવોર્ડ
1961 = અર્જુન એવોર્ડ
1965 = જ્ઞાનપીઠ એવોર્ડ
1940 = નર્મદ સુવર્ણ ચંદ્રક એવોર્ડ
1972 = વિશ્વગુજરી એવોર્ડ
1999 = નરસિંહ મહેતા એવોર્ડ
1969 = અર્થશાસ્ત્રમાં નોબલ
1969 = દાદાસાહેબ ફાળકે એવોર્ડ
1969 = મેન બુકર પ્રાઈઝ એવોર્ડ
1970 = પુલિત્ઝર એવોર્ડ
1972 = ટેમ્પ્લેટન એવોર્ડ
1973 = ધંત્વતરી એવોર્ડ
1978 = જમનાલાલ બજાજ એવોર્ડ
1985 = દ્રોણાચાર્ય એવોર્ડ
2002 = ધ્યાનચંદ એવોર્ડ
1991-92 = રાજીવગાંધી ખેલ રત્ન
1986 = ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર
1995 = મહાત્માગાંધી આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર
📝 અગત્યના શબ્દાર્થ 📝
🍀 મંડૂક ➖ દેડકો
🍀 મંડૂર ➖ લોઢાનો કાટ
🍀 મહિષ ➖ પાડો
🍀 મરીચિકા ➖ મૃગજળ
🍀 મુંજ ➖ કોમળ
🍀 માઝામ ➖ મધ્યમ
🏭 ભારતમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના 🏭
🍇 કાગળ ➖ સેરામપુર (પ. બંગાળ - ૧૮૧૨)
🍇 સૂતિ વસ્ત્ર ➖ કોલકાતા (૧૮૧૮)
🍇 જૂટ ➖ રિશરા (પ. બંગાળ - ૧૮૫૫)
🍇 લોખંડ - પોલાદ ➖ કુલ્ટી (પ. બંગાળ - ૧૮૭૦)
🍇 ખાંડ ઉદ્યોગ ➖ બિહાર (૧૯૦૦)
🍇 સિમેન્ટ ➖ ચેન્નઈ (૧૯૦૪)
🍇 ખાતર ➖ તમિલનાડુ (૧૯૦૬)
🍇 સાયકલ ➖ કોલકાતા (૧૯૧૮)
✈ દેશના આંતરરાષ્ટ્રીય હવાઈમથક ✈
◾ઈન્દિરા ગાંધી એરપોર્ટ ➖ નવી દિલ્હી
◾છત્રપતિ શિવાજી એરપોર્ટ ➖ મુંબઈ
◾નેતાજી સુભાષચંદ્ર એરપોર્ટ ➖ કોલકાતા
◾અન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ➖ ચેન્નાઇ
◾બાબાસાહેબ એરપોર્ટ ➖ નાગપુર
◾ સરદાર પટેલ એરપોર્ટ ➖ અમદાવાદ
◾ગોપીનાથ બારડોલી એરપોર્ટ ➖ ગુવાહાટી
◾ચૌધરી ચરણસિંહ એરપોર્ટ ➖ લખનઉ
◾ગુરૂ રામદાસજી એરપોર્ટ ➖ અમૃતસર
◾ત્રિવેન્દ્રમ એરપોર્ટ ➖ તિરૂવનંતપુરમ
◾કાલીકટ એરપોર્ટ ➖ કોઝીકોડ
◾શેખ અલઆલમ એરપોર્ટ ➖ શ્રીનગર
◾રાજીવગાંધી એરપોર્ટ ➖ હૈદરાબાદ
◾વીર સાવરકર એરપોર્ટ ➖ પોટૅ બ્લેર
◾દાબોલિમ એરપોર્ટ ➖ગોવા
◾કૈમ્પેગોડા એરપોર્ટ ➖ બેંગલુરુ
◾દેવી અહલ્યાબાઈ હોલ્કર એરપોર્ટ ➖ ઈન્દોર
◾લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ ➖ વારાણસી
🔮 અણુસુત્ર અને તેનું નામ 🔮
🧪 Cuso₄ ➖ મોરથોથું
🧪 Ca(OH)₂ ➖ ચુનાનું પાણી
🧪 HCl ➖ મીઠાનો તેજાબ
🧪 HNO₃ ➖ સુરોખાર તેજાબ
🧪 H₂So₄ ➖ ગંધકનો તેજાબ
🧪 NaCl ➖ મીઠું (રોક સોલ્ટ)
🧪 C₁₂H₂₂O₁₁ ➖ સુક્રોઝ
🧪 C₆H₁₂O₆ ➖ ગ્લુકોઝ
📝 Confusion Point 📝
🌕 સુર્યમાં રહેલા દ્રવ્યને જાણવા માટેનું સાધન
➖ સ્પેક્ટ્રોસ્કોપ
🌕 સુર્યની ગરમી માપવા માટેનું સાધન
➖ પાયરોમીટર
🌕 સુર્યના કિરણોની તીવ્રતા માપવા માટેનું સાધન
➖ એક્ટિનોમીટર
🏞 ભારતનો દરિયો 🏞
➡️ ભારતમાં દરિયા કિનારાની કુલ લંબાઈ 7516.6 કિ.મી. છે
➡️ ભારતનો મુખ્ય ભૂમિ ભાગના દરિયાની લંબાઈ 6100 કિ.મી. છે
➡️ ભારતના કુલ 9 રાજ્યો દરિયા કિનારો ધરાવે છે
➡️ સૌથી વધુ દરિયા કિનારો ગુજરાત રાજ્ય ધરાવે છે
➡️ સૌથી ઓછો દરિયા કિનારો ગોવા રાજ્ય ધરાવે છે
◾️ગુજરાત ➖ 1600 km
◾️આંધ્રપ્રદેશ ➖ 974 km
◾️તમિલનાડુ ➖ 907 km
◾️મહારાષ્ટ્ર ➖ 653 km
📝 Confusion Point 📝
🌳દ્વિમુખી શાસન પદ્ધતિ
✔️રોબર્ટ ક્લાઈવ
🌳કાયમી જમાબંધી
✔️કોર્નોવોલિસ
🌳રૈયતવારી પદ્ધતિ
✔️ટોમસ મુનરો
🌳મહાલવારી પદ્ધતિ
✔️માર્ટીન લ્યુથર
📝 Confusion Point 📝
◾️વાગેરાનું યુદ્ધ
➖1759 માં અંગ્રેજો અને ડચ વચ્ચે થયું
◾️વાડીવંશનું યુદ્ધ
➖1763 માં અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે થયું
◾️વેલ્લોર વિદ્રોહ
➖1808 વિલિયમ બેંટિંગ જ્યારે મદ્રાસનો ગવર્નર જનરલ હતો
સામાન્ય જ્ઞાન-1
👉भारतीय संविधान के अनुसार भारत का प्रथम नागरिक भारत का राष्ट्रपति होता है और भारत की जनता 27 वीं नागरिक होती है। वर्तमान में श्री रामनाथ कोविंद भारत के 14 वें राष्ट्रपति हैं।संविधान मैं बनाई गई लिस्ट के अनुसार निम्न क्रम रखा गया है।:--👇
*(1)-भारत का प्रथम नागरिक* :- देश का राष्ट्रपति।
*(2)-द्वितीय नागरिक* :- देश का उप राष्ट्रपति। इस समय भारत के उप राष्ट्रपति श्री वेंकैया नायडू हैं।
*(3)-तृतीय नागरिक* :- प्रधानमंत्री।इस समय भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी हैं।
*(4)- चतुर्थ नागरिक* :- राज्यपाल। (संबंधित राज्यों के सभी)
*(5)-पंचम नागरिक* :- देश के पूर्व राष्ट्रपति और पंचम (अ) देश के पूर्व उपराष्ट्रपति।
*(6)-छठवाँ नागरिक* :- भारत के मुख्य न्यायधीश और लोकसभा अध्यक्ष।
*(7)-सप्तम नागरिक* :- केंद्रीय कैबिनेट मंत्री, मुख्यमंत्री (संबंधित सभी राज्यों के), योजना आयोग के उपाध्यक्ष, पूर्व प्रधानमंत्री, राज्यसभा और लोकसभा में विपक्ष के नेता और सप्तम (अ) सभी भारत रत्न पुरस्कार विजेता।
*(8)-अष्टम नागरिक* :- भारत में मान्यता प्राप्त राजदूत, मुख्यमंत्री (संबंधित राज्यों से बाहर के) , राज्यपाल (अपने संबंधित राज्यों से बाहर के)
*(9)-नवम नागरिक* :- सुप्रीम कोर्ट के जज, नवम (अ) यूनियन पब्लिक सर्सिस कमिशन (यूपीएससी) के चेयरपर्सन, चीफ इलेक्शन कमिशनर, भारत के नियंत्रक और महालेखा परीक्षक।
*(10)-दशम नागरिक* :- राज्यसभा के डिप्टी चेयरमैन, डिप्टी चीफ मिनिस्टर्स, लोकसभा के डिप्टी स्पीकर, योजना आयोग के सदस्य (वर्तमान में नीति आयोग), राज्यों के मंत्री (सुरक्षा से जुड़े मंत्रालयों के अन्य मंत्री)
*(11) :- (ग्यारहवें नागरिक* :- अटर्नी जर्नल (एजी), कैबिनेट सचिव, उप राज्यपाल (केंद्र शासित प्रदेशों के भी शामिल)
*(12):-बारहवें नागरिक* :- पूर्ण जनरल या समकक्ष रैंक वाले कर्मचारियों के चीफ।
*(13):- तेरहवें नागरिक* :- राजदूत ,असाधारण और पूर्ण नियोक्ता जो कि भारत में मान्यता प्राप्त हैं।
*(14):- चौदहवें नागरिक* :- राज्यों के चेयरमैन और राज्य विधानसभा के स्पीकर (सभी राज्य शामिल), हाई कोर्ट के चीफ जस्टिस (सभी राज्यों की पीठ के जज शामिल)
*(15):- पंद्रहवे नागरिक* :- राज्यों के कैबिनेट मिनिस्टर्स (सभी राज्यों के शामिल), केंद्र शासित राज्यों के मुख्यमंत्री, दिल्ली के मुख्य कार्यकारी काउंसिलर (सभी केंद्र शासित राज्य) केंद्र के उपमंत्री।
*(16):- सोलहवें नागरिक* :- लेफ्टिनेंट जनरल या समकक्ष रैंक का पद धारण करने वाले स्टाफ के प्रमुख अधिकारी।
*(17):- सत्रहवें नागरिक* :- अल्पसंख्यक आयोग के अध्यक्ष, अनुसूचित जाति के राष्ट्रीय आयोग के अध्यक्ष, अनुसूचित जनजाति के राष्ट्रीय आयोग के अध्यक्ष, उच्च न्यायालयों के मुख्य न्यायाधीश (उनके संबंधित न्यायालय के बाहर), उच्च न्यायालयों के पीयूज न्यायाधीश (उनके संबंधित अधिकार क्षेत्र में)
*(18):- अठारहवें नागरिक* :- राज्यों (उनके संबंधित राज्यों के बाहर) में कैबिनेट मंत्री, राज्य विधान मंडलों के सभापति और अध्यक्ष (उनके संबंधित राज्यों के बाहर), एकाधिकार और प्रतिबंधात्मक व्यापार व्यवहार आयोग के अध्यक्ष, उप अध्यक्ष और राज्य विधान मंडलों के उपाध्यक्ष (उनके संबंधित राज्यों में), मंत्री राज्य सरकारों (राज्यों में उनके संबंधित राज्यों), केंद्र शासित प्रदेशों के मंत्री और कार्यकारी परिषद, दिल्ली (उनके संबंधित संघ शासित प्रदेशों के भीतर) संघ शासित प्रदेशों में विधान सभा के अध्यक्ष और दिल्ली महानगर परिषद के अध्यक्ष, उनके संबंधित केंद्र शासित प्रदेशों में।
*(19):- उन्नीसवें नागरिक* :- संघ शासित प्रदेशों के मुख्य आयुक्त, उनके संबंधित केंद्र शासित प्रदेशों में राज्यों के उपमंत्री (उनके संबंधित राज्यों में), केंद्र शासित प्रदेशों में विधान सभा के उपाध्यक्ष और मेट्रोपॉलिटन परिषद दिल्ली के उपाध्यक्ष।
*(20):- बीसवें नागरिक* :- राज्य विधानसभा के चेयरमैन और डिप्टी चेयरमैन (उनके संबंधित राज्यों के बाहर)
*(21):- इक्कीसवें नागरिक* :- सभी संसद सदस्य।
*(22):- बाईसवें नागरिक* :- राज्यों के डिप्टी मिनिस्टर्स (उनके संबंधित राज्यों के बाहर)
*(23):- तेईसवें नागरिक* :- आर्मी कमांडर, वाइस चीफ ऑफ आर्मी स्टाफ और इन्हीं की रैंक के बराबर के अधिकारी, राज्य सरकारों के मुख्य सचिव, (उनके संबंधित राज्यों के बाहर), भाषाई अल्पसंख्यकों के आयुक्त, अनुसूचित जाति और अनुसूचित जनजाति के आयुक्त, अल्पसंख्यक आयोग के सदस्य, अनुसूचित जातियों के लिए राष्ट्रीय आयोग के सदस्य, अनुसूचित जनजाति के लिए राष्ट्रीय आयोग के सदस्य।
*(24):- चौबीसवें नागरिक* :- उप राज्यपाल रैंक के अधिकारी या इन्हीं के समकक्ष अधिकारी।
*(25):- पच्चीसवें नागरिक* :- भारत सरकार के अतिरिक्त सचिव।
*(26):- छब्बीसवें नागरिक* :- भारत सरकार के संयुक्त सचिव और समकक्ष रैंक के अधिकारी, मेजर जनरल या समकक्ष रैंक के रैंक के अधिकारी।
*(27):- सत्ताईसवें नागरिक* :- भारत के सत्ताईसवें नागरिक आम इंसान होते हैं। जैसे की आप और हम !!
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment