JNV, PSE , NMMS QUESTIONS ANS....
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે આપેલ કોયડાનો ઉકેલ મેળવો❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે આપેલ કોયડાનો ઉકેલ મેળવો❓
💡 2+3=9
3+4=16
4+5=25
7+8=❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે આપેલ કોયડાનો ઉકેલ મેળવો❓
💡 1+2=06
5+4=24
3+6=44
8+9=❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે આપેલ સરળ પ્રશ્નનો જવાબ - સરળ પણ વિચારો ❓
💡 7 થી 30 સુધીની પ્રાકૃતિક બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🤔 નીચે લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓
💡 7 21 15
140 1302 ❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🤔 નીચે લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓
💡 6+4=64
4+9=81
2+16=16
1+49= ❓
Ans:- 7
બીજો અંક 4 નું વર્ગમૂળ =2 તેની પ્રથમ અંક જેટલી ઘાત 2 ની 6 ઘાત =64
આજ રીતે 49 નું વર્ગમૂળ = 7 તેનો પ્રથમ અંક જેટલી ઘાત 7 ની 1 ઘાત =7
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે આપેલ સરળ પ્રશ્નનો જવાબ - સરળ પણ વિચારો ❓
💡 6 થી 25 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે લખેલ શ્રેણી પૂર્ણ કરો- સરળ પણ વિચારો ❓
💡 3,4,9,6,27,8,....❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🤔 નીચે લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓
💡 1+4=9
2+8=18
3+6=15
7+8= ❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS, બાલાછડી😇
🤔 નીચે લખેલ પ્રશ્નનો જવાબ આપો - સરળ પણ વિચારો ❓
💡 જ્યારે કોઈ અરીસામાં જોતા ઘડિયાળનો સમય 5:20 દેખાય તો સાચો સમય શુ હોય❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🤔 નીચે લખેલ પ્રશ્નનો જવાબ આપો - સરળ પણ વિચારો ❓
💡 મારો નાનો ભાઈ એક વર્ષનો હતો ત્યારે મારી ઉંમર તેના કરતાં સાત ગણી હતી જ્યારે મારી ઉંમર તેના કરતાં બમણી થાય ત્યારે તેની ઉંમર કેટલી થાય ❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🤔 નીચે લખેલ પ્રશ્નનો જવાબ આપો - સરળ પણ વિચારો
💡 દૂધવાળા પાસે 10 લિટર દૂધ છે, ગ્રાહકને માત્ર 5 લિટર દૂધ જોઈએ છે. પરંતુ સમસ્યા એ છે કે દૂધવાળા પાસે માત્ર 7 લિટર અને 3 લિટરના માપીયા છે, તો કહો કે દૂધવાળા ગ્રાહકને યોગ્ય 5 લિટર દૂધ કેવી રીતે આપશે ❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🤔 નીચે લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓
💡 9+5=9
7+4=5
12+6=15
18+11= ❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🤔 નીચે લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓
💡 34=22
45=33
56=46
67=61
78= ❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🤔 નીચે લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓
💡 3 8 10 2 5 1
6 56 90 2 20 ❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🤔💡 *1 થી 100 ની વચ્ચે ની સંખ્યામાં 8 કેટલીવાર આવે❓*
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🤔 નીચે લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓
💡 3+2=43
4+3=54
5+4=65
9+5= ❓
*🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇*
*🤔 જવાબ તો આપો❗❗❗*
💡 *નીચેના ખાના માં કોઈ પણ એકજ અંક નો ઉપયોગ કરીને તમે 500 કેવી રીતે બનાવી શકો ❓*
🔲🔲🔲➕🔲🔲➕🔲➕🔲➕🔲🟰500
Ans:- 4
444+44+4+4+4=500
*🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇*
*🤔 જવાબ તો આપો❗❗❗*
💡 *માત્ર 8 નો 8 વખત ઉપયોગ કરીને તમે 1000 કેવી રીતે બનાવી શકો ❓* (માત્ર સરવાળો કરવો)
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🤔 નીચે લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓
💡 5+7+4=364730
9+6+3=456990
3+2+7=331112
7+3+5= ❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🤔 નીચે લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓
💡 4+7+2=281435
7+3+9=212781
6+2+7=121456
2+8+5=164036
8+4+6= ❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🤔 નીચે લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓
💡 7+3=410
9+6=315
2+1=13
5+4= ❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🤔 નીચે લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓
💡 3, 5, 8, 13, 22, ❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
🤔 નીચે લખેલ પ્રશ્ન માં જ્યાં ? (પ્રશ્નાર્થ ચિન્હ) છે ત્યાં કયો અંક આવશે ❓
💡 2 8 9
3 2 4
3 6 ❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
💡 મિલન નિસરણીના ત્રીજા પગથિયા પર ઉભો છે . નિસરણીના વચ્ચેના પગથિયે પહોંચવા મિલનને બીજા સાત પગથિયા ચડવા પડે તેમ છે . તો આપ જણાવો કે નિસરણીને કુલ કેટલા પગથિયા હશે ❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
💡 વિદ્યાર્થીઓ ની એક લાઈનમાં સાક્ષીનો બંને બાજુથી 22 મો નંબર છે, તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે❓
*🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇*
*💡1 + 4 = 5
2 + 5 = 12
3 + 6 = 21
8 + 11 =❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
💡5 મરઘીને 5 ઈંડા આપતા 5 મિનિટ લાગે તો 500 મરઘી 500 મિનિટમાં કેટલા ઈંડા આપે❓
🙋🏻♂️સોલ્વ કરો... JNV,PSE,NMMS 😇
💡પાંચ ક્રમિક એકી સંખ્યા નો સરવાળો 175 હોય , તો સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા નો તફાવત શું થાય ❓
🙋🏻♂️સોલ્વ કરો...JNV,PSE,NMMS 😇
💡કોઈ એક સંખ્યાના 45 ટકામાંથી 45 બાદ કરતાં જવાબ 45 આવે છે , તો તે સંખ્યા કઇ ❓
Ans:- 200
www.eshalasetu.com(All is Well edu) here: JNV,PSE,NMMS Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my sitewww.eshalasetu.com(All is Well edu).
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment