HOW TO SEND HIGH QUALITY PHOTO , VIDEO ON WHATSAPP
How To Send High Quality Photo video On whatsapp
- વોટ્સએપ પરથી ફોટો અને વીડિયો મોકલનારા માટે ઉપયોગી
- વોટ્સએપ પરથી કેવી રીતે મોકલશો હાઈ ક્વોલિટી ફોટો અને વીડિયો
- હાઇ ક્વોલીટી ફોટો સેન્ડ કરવા કોઇ અલગથી ટૂલ આપવામાં આવ્યું નથી
વોટ્સએપ પરથી ફોટો અને વીડિયોને ટ્રાન્સફર કરો છો?
whatsapp તમારી દરરોજની જરૂરીયાતનો ભાગ બની ગયુ છે. પરંતુ કદાચ વોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ ફોટો અને વીડિયોને ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે. આ બાકી ફોટો વીડિયો અને શેરિંગ એપ અન્ય મોડથી ઘણા ફાસ્ટ અને સારા છે. પરંતુ તમે જોયુ હશે કે જ્યારે તમે વોટ્સએપ પરથી ફોટો અને વીડિયોને મોકલો છો તો તેમની ક્વોલિટી ખરાબ થાય છે. જો કે, વોટ્સએપ તરફથી તેનાથી બચવા માટે અમુક ફીચર આપવામાં આવ્યાં છે, જેનાથી વોટ્સએપ પરથી ફોટો અને વીડિયો મોકલવાથી તેની ક્વોલિટી ખરાબ થતી નથી.
વોટસએપ પર સારી Quality ના ફોટા કે વિડિઓ મોકલવા વિડિયો જુઓ
કેવી રીતે વોટ્સએપ પરથી મોકલશો હાઈ ક્વોલિટી ફોટો અને વીડિયો
વોટ્સએપ પરથી HD ફોટો અને વીડિયોને મોકલવા માટે કોઈ અલગથી ટૂલ આપવામાં આવ્યું નથી. વોટ્સએપના ચેટ સેક્શનમાં ડોક્યુમેન્ટ ઑપ્શન હોય છે, જેની મદદથી HD ફોટો અને વીડિયોને મોકલી શકાય છે.
How To Send High Quality Photo video On whatsapp
- સૌથી પહેલા તમારે Android અથવા પછી iPhone સ્માર્ટ ફોનમાં whatsapp ઓપન કરવુ પડશે.
- ત્યારબાદ whatsapp ના જમણી બાજુ કોર્નર પર દેખાતા ત્રણ ડૉટ દેખાશે. જેના પર ક્લિક કરવુ પડશે. જ્યાં તમને Setting ઓપ્શન દેખાશે. જેના પર ક્લિક કરવી પડશે.
- પછી Setting ઓપ્શન પર ક્લિક કરતા Storage and Data ઑપ્શનને સિલેક્ટ કરવુ પડશે.
- ત્યારબાદ તમારે Photo upload quality પર ક્લિક કરવી પડશે.
- હવે અહીંથી Best Quality ઓપ્શનને સિલેક્ટ કરવુ પડશે.
- એક વખત Best Quality ઓપ્શન પસંદ કર્યા બાદ Ok પર ક્લિક કરો.
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા-૨૦૨૨-૨૩ની OMR પ્રસિધ્ધ કરવા બાબત. –
OMR Download Link Click Here
READ ALSO: ધોરણ 10 ધોરણ 12 ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ઘરે બેઠા Gujarat Board SSC HSC Duplicate marksheet How To apply Full Detail
How To Send High Quality Photo video On whatsapp with Attach option
- જેના માટે તમારે જેની ફોટો અને વીડિયો મોકલવાનો છે, તેમના ચેટને ઓપન કરવી પડશે.
- જ્યા તમને ઘણા બધા ઓપ્શન દેખાશે. જેમાંથી એક અટેચ ઑપ્શન હશે.
- આ અટેચ ઓપ્શનમાંથી ફોટો અને વીડિયોને સિલેક્ટ કરીને મોકલી શકશો. જેનાથી તમારી ફોટો અને વીડિયોની ક્વોલિટી ખરાબ નહીં થાય
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment