CONFUSION POINT - GENERAL KNOWLEDGE
કુદરતના નવ રત્નો
હીરો – વ્રજ: ધોળા રંગનુ રત્ન
માણેક – મણિક્ય: રાતા રંગનું રત્ન
મોતી – મુક્તા: પીળા રંગનું રત્ન
પાનું – પન્ના: લીલા રંગનું રત્ન
પોખરાજ – ગોમેદા: પીળા રંગનું રત્ન
લસણિયો – તપખિરિયા રંગનો એક મણિ
વૈદૂર્ય – આસમાની રંગનો એક મણિ
પરવાળુ – પ્રવાલ વિદ્રુમ: ગુલાબી રંગનો રત્ન
નીલમ – લીલમ મસ્કલ: નીલા રંગનું એક રત્ન
🕸🕸confusion_point 🕸🕸
🎭 હસતો ફિલસૂફ ➖ ઉમાશંકર જોશી ધ્વારા અખા ને તખલ્લુસ આપવામાં આવ્યું હતું.
🎭 હસતાં ફિલસૂફ ➖ જયોતિન્દ્ર દવે ને કહેવામાં આવે છે.
🎭 ફિલસૂફ ➖ ચીનુભાઈ પટવાનું ઉપનામ
🗞📓 ગુજરાતી સાહિત્ય 📓🗞
🎸 જ્યોતીન્દ્ર દવેનું નામ શાના માટે જાણીતું છે ?
✅ હાસ્ય સાહિત્ય
🎸 "સોનેરી ચાંદ રૂપેરી સૂરજ"ના રચિયતા કોણ છે ?
✅ સ્નેહરશ્મિ
🎸 "વાત્રકને કાંઠે" નવલિકાના લેખક કોણ છે ?
✅ પન્નાલાલ પટેલ
🎸 પારકા ઘરની લક્ષ્મી કોની રચના છે ?
✅ જયભીખ્ખુ
🎸 પથ્થરના પરેવાના લેખક કોણ છે ?
✅ ઈન્દુલાલ ગાંધી
🎸 ડિમલાઈટ નાટકના લેખકના કોણ છે ?
✅ રઘુવીર ચૌધરી
🎸 'ઈંધણા વીણવા ગઈ તી' લોકપ્રિય ગીતના કવિ કોણ છે ?
✅ રાજેન્દ્ર શાહ
🎸 અમરાતકાકી અને મંગુ કઈ કૃતિના પાત્રો છે ?
✅ લોહીની સગાઈ
🎸 જ્યોતીન્દ્ર દવેનું નામ શાના માટે જાણીતું છે ?
✅ હાસ્ય સાહિત્ય
🎸 "સોનેરી ચાંદ રૂપેરી સૂરજ"ના રચિયતા કોણ છે ?
✅ સ્નેહરશ્મિ
🎸 "વાત્રકને કાંઠે" નવલિકાના લેખક કોણ છે ?
✅ પન્નાલાલ પટેલ
🎸 પારકા ઘરની લક્ષ્મી કોની રચના છે ?
✅ જયભીખ્ખુ
🎸 પથ્થરના પરેવાના લેખક કોણ છે ?
✅ ઈન્દુલાલ ગાંધી
🎸 ડિમલાઈટ નાટકના લેખકના કોણ છે ?
✅ રઘુવીર ચૌધરી
🎸 'ઈંધણા વીણવા ગઈ તી' લોકપ્રિય ગીતના કવિ કોણ છે ?
✅ રાજેન્દ્ર શાહ
🎸 અમરાતકાકી અને મંગુ કઈ કૃતિના પાત્રો છે ?
✅ લોહીની સગાઈ
🎾 ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ 🎾
🏆 ઓસ્ટ્રેલિયન ઓપન
⛳કોર્ટ – હાર્ડ કોર્ટ
🔸સમય – જાન્યુઆરી
🔹સ્થળ – મેલબોર્ન
🏆 ફ્રેન્ચ ઓપન
⛳કોર્ટ – કલે કોર્ટ
🔸સમય – મે/જૂન
🔹સ્થળ – પેરિસ
🏆 વિમ્બલ્ડન ચેમ્પિયન શિપ
⛳કોર્ટ – ગ્રાસ કોર્ટ
🔸સમય – જૂન/જુલાઈ
🔹સ્થળ – લંડન
🏆 યુએસ ઓપન
⛳કોર્ટ – હાર્ડ કોર્ટ
🔸સમય – ઓગસ્ટ/સપ્ટેમ્બર
🔹સ્થળ – ન્યુયોર્ક
🎯 ટેનિસની રમતની આ ચારેય ટુર્નામેન્ટમાં
સૌથી જૂની વિમ્બલ્ડન શિપ છે.
🔹 જેની શરૂઆત 1877 માં થઇ હતી.
🏅 ટેનિસના મેદાનને " કોર્ટ " કહેવાય છે.
🔅 વાવના પ્રકાર 🔅
📌 ટ્રીક :– ન ભજવું
🔹ન – નંદા :- જે વાવને એક મુખ હોય
તેને નંદા કહેવાય.
🔹ભ –ભદ્રા :- જે વાવને બે મુખ હોય
તેને ભદ્રા કહેવાય.
🔹જ –જયા :- જે વાવને ત્રણ મુખ હોય
તેને જયા કહેવાય.
🔹વું –વિજયા:- જે વાવને ચાર મુખ હોય
તેને વિજયા કહેવાય.
🌧️ સપ્તનદીનો સંગમ 🌧️
📌 ટ્રીક:– હા, સામે માવો ખાશે
🌀 હા :- હાથમતી
🌀 સા :- સાબરમતી
🌀 મે :- મેશ્વો
🌀 મા :- માઝમ
🌀 વો :- વાત્રક
🌀 ખા :- ખારી
🌀 શે :- શેઢી
🕺 સીદી નૃત્ય / ધમાલ નૃત્ય 💃
☢️ સીદી એ મૂળ આફ્રિકાની હબસી પ્રજા
છે.આ નૃત્ય તેના દ્વારા કરવામાં આવે.
#️⃣ આ નૃત્યમાં આફ્રિકાના આદિવાસીઓ
શિકાર કરવા જતી વખતે અને શિકાર
મળ્યા પછી આનંદમાં આવીને જે નૃત્ય
કરે તેની ઝલક આ નૃત્યમાં જોવા મળે.
💠 નૃત્યના સાધનો...
🔺 મશીરા :- નાળીયેરની આખી કાચલીમાં
કોડીઓ નાખી માથે લીલું
લુગડું બાંધે છે. તેને મશીરા..
🔻 ધમાલ :- નાનુ ઢોલકું
🔺 મુસીરા :- મોટો ઢોલ
🔅 To The Point 🔅
સૂર્ય પ્રણાલી ની શોધ
➖ કોપર નિકસ
સૂર્યમંડળ નો સૌથી ઊંચો પર્વત
➖ નિક્સ ઓલમ્પિયા
સૂર્યમંડળ નો સૌથી મોટો જ્વાળામુખી
➖ ઓલિમ્પસ મોન્સ
બુદ્ધિસ્ટ સર્કિટ અંતર્ગત સમાવેશ પામેલા ગુજરાતના 13 પ્રવાસન સ્થળો
👇👇👇👇👇👇👇👇👇👇
🏰 સાણા ગુફાઓ - ગીર સોમનાથ
🏰 સિયોત ગુફાઓ - કચ્છ
🏰 બુદ્ધિસ્ટ ગુફાઓ - વડનગર
🏰 તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ - ભાવનગર
🏰 દેવની મોરી - શામળાજી, અરવલ્લી
🏰 બુદ્ધિસ્ટ ગુફા - પ્રભાસ પાટણ
🏰 ખાપરા કોડિયા મહેલ - જૂનાગઢ,
🏰 ઉપરકોટ - જૂનાગઢ
🏰 અશોક શીલા - જૂનાગઢ
🏰 કડિયા ડુંગર - ભરૂચ
🏰 બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ
🏰 ખંભાલિડા ની ગુફાઓ - ગોંડલ પાસે રાજકોટ
🏰 બુદ્ધિસ્ટ ગુફાઓ - તારંગા હિલ, મહેસાણા
♻️ COMPUTER FACTS ♻️
1. ભારત સરકારની કલાઉડ સ્ટોરેજ એપનું નામ જણાવો?
- DigiLocker
2.DigiLocker ની શરૂઆત ક્યારે થઈ હતી
- ૧ જુલાઈ ૨૦૧૫
3.DigiLocker ની સંગ્રહ ક્ષમતા કેટલી છે?
- 1GB
4.Google Drive ની શરૂઆત ક્યારે થઈ?
- ૨૪ એપ્રિલ ૨૦૧૨
✴️રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ
~ કીર્તિમંદિર (પોરબંદર)
✴️ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણિના લગ્નની ઉજવણી કરતો મેળો
~ માધવરાયનો મેળો
✴️કીર્તિ મંદિર બંધાવનાર
~ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ
✴️બર્ડ સિટી (પક્ષી શહેર) તરીકે ઓળખ
~ પોરબંદર
✴️માણાવદરથી નવી બંદરનો નીચાણવાળો ભાગ
~ ઘેડ
✴️મગફળીના ઉત્પાદન માટે જાણીતો પ્રદેશ
~ ઘેડ
✴️સુદામાપુરી તરીકે જાણીતુ
~ પોરબંદર
✴️ પોરબંદરનું બાયોવિલેજ ગામ
~ મોછા
🎯 કન્ફ્યુઝન પોઇન્ટ 💊
પંચમઢી ગીરીમથક- મધ્ય પ્રદેશ
પંચગની ગીરીમથક- મહારાષ્ટ્ર
એલિફન્ટા ગુફા - મહારાષ્ટ્ર
એલિફન્ટા ધોધ - મેઘાલય
✨ભારતનું ન્યાયતંત્ર✨
➖➖➖➖➖➖➖➖➖➖
સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)
⬇
વડી અદાલત અને ટ્રિબ્યુનલો (હાઇકોર્ટ)
⬇
જિલ્લા અદાલત + તાલુકા અદાલતો
⬇
ટ્રાયલ અદાલત અને વિશિષ્ટ અદાલતો
🌐 કન્ફ્યુઝન પોઇન્ટ 🎯
👉કેન્દ્ર માં મંત્રી પરિષદ ના મંત્રી - વડાપ્રધાન
👉વ્યક્તિગત જવાબદાર - રાષ્ટ્રપતિ ને
👉સામૂહિક જવાબદાર - લોકસભા ને
👉રાજ્ય માં મંત્રી પરિષદ ના મંત્રી - મુખ્યમંત્રી
👉વ્યક્તિગત જવાબદાર - રાજ્યપાલ ને
👉સામૂહિક જવાબદાર - વિધાનસભાને
CONFUSION POINT
ગીતા પ્રવચનો : વિનોબા ભાવે
ગીતા રહસ્ય : બાળ ગંગાધર તિળક
ગીતાંજલી : રવિન્દ્રનાથ ટાગોર
વિચાર પોથી : વિનોબા ભાવે
વિચાર માધુરી : આનંદશંકર ધ્રુવ
🌎 કચ્છ ના ડુંગર 🌎
☘ કચ્છ ના ડુંગર " ઘાર " તરીકે ઓળખાય છે.
☘ કચ્છ માં ડુંગર માટે " ઘાર " શબ્દ વપરાય છે.
☘ત્રણ ઘાર આવેલી છે📮ઉત્તર ઘાર
📮મઘ્ય ઘાર
📮દક્ષિણ ઘાર
☘ ઉત્તર ઘાર ડુંગર ☘
✏️કાળો , ખાડીયો , ગારો , પચ્છમ , ખદીર , બેલા
✏️ઉત્તર ઘાર સૌથી ઉંચો ડુંગર ➖કાળો
☘ મઘ્ય ઘાર ડુંગર ☘
✏️ગદૉ , રતનાલ , ઘીણોઘર , લીલીયો , ભુજિયો
✏️મઘ્ય ઘાર સૌથી ઉંચો ડુંગર ➖ ઘીણોઘર
✏️ઘીણોઘર ડુંગર પરથી કકઁવૃત રેખા પસાર થાય છે
☘ દક્ષિણ ઘાર ડુંગર ☘
✏️પ્રાન્ઘ્રો , નનામો , ઉમિયા , કંથકોટ , માતાનો મઠ
✏️દક્ષિણ ઘાર સૌથી ઉંચો ડુંગર ➖નનામો
✝ તળાવ / સરોવરો ✝
✔️ગંગા તળાવ 👉 બાલારામ (બનાસકાંઠા)
✔️ગંગાસર તળાવ 👉 વિરમગામ (ગંગુ વણઝારા એ બંધાવેલ)
✔️મુનસર તળાવ 👉 વિરમગામ
✔️મલાવ તળાવ 👉 ધોળકા
✔️સામતસર તળાવ 👉 ઝીંઝુ વાડા
✔️રામ સાગર તળાવ 👉 લીમડી
✔️સુર સાગર તળાવ 👉 વડોદરા
⭐️⭐️ સમાનાર્થી શબ્દો 1⭐️⭐️
🔹 જૂજવે - જુદા જુદા સ્વરૂપે
🔹 પટંતર - પડદો
🔹 લૂગડું - વસ્ત્ર
🔹 ખતરિસો - ગણેશિયો
🔹 પસાયતો - ગામનો રક્ષક
🔹 પૂંઠ - પીઠ
🔹 હાટ - દુકાન, બજાર
🔹 ઘોર - બિહામણું
🔹 હામ - હિંમત
🔹 અગ્નિ - હુતાશન,વહનિ
🇮🇳 મેળાઓ વિશે 🇮🇳
(1) શેરડીયો મેળો = સિદ્ધપુર
(2) બનેવી બજાર = તરણેતર
(3) અંબોડ નો મેળો = ઈન્દ્રજાપુર (પ્રાંતિજ)
(4) નિરાધારો ની માતા નો મેળો = વડોદરા
(5) રબારી ઓ નો મેળો = રવેચી નો મેળો
(6) મીની તરણેતર નો મેળો = વરાણા નો મેળો
(7) સરહદીયો મેળો = વૌઠા નો મેળો
(8) કાડિયા ભૂત નો મેળો = સાબરકાંઠા
(9) ભાગુરિયા નો મેળો = ક્વાંટ
(10) હાથિયા ઠાઠુ નો મેળો = વાલમ (વિસનગર)
(11) મીની કુંભ મેળો = ભવનાથ નો મેળો
(12) અનાથો ની માતા નો મેળો = ખંભળોજ
🌸Confusion point🌸
💦ત્રિભુવનદાસ લુહાર
👉ત્રિશૂળ
💦ત્રિભુવનભટ્ટ
👉મસ્ત કવિ
💦શાંતિલાલશાહ
👉સત્યમ
💦હિંમતલાલ પટેલ
👉શિવમ,સુંદરમ
♟ માણસનું જીવનચક્ર આધારિત શબ્દો♟
🔹 Be Born - બી બોર્ન - જન્મ
🔸 Start School - સ્ટાર્ટ સ્કુલ - શાળા શરૂ
🔹 Make Friends - મેક ફ્રેન્ડઝ - મિત્રો બનાવવા
🔸 Graduates - ગ્રેજ્યુએટસ - સ્નાતક
🔹 Get a job - ગેટ અ જોબ - નોકરી મેળવવી
🔸 Fall In Love - ફોલ ઇન લવ - પ્રેમ માં પડવું 😂
🔹 Get married - ગેટ મેરિડ - લગ્ન કરવા
🔸 Have a Baby - હેવ અ બેબી - બાળકનો જન્મ
🔹 Divorce - ડિવોર્સ - છુટાછેડા
🔸 Emigrate - એમિગ્રેટ - સ્થળાંતર
🔹Retire - રીટાયર - નિવૃત
🔸Make a will - મેક અ વીલ - વસિયતનામું બનાવવું
🔹 Die - ડાઈ - મૃત્યુ
✍ Hiren Bharwad
🌟 કન્ફ્યુઝન પોઇન્ટ 🌟
🐅ભારતનું રાષ્ટ્રીય પ્રાણી:➖વાઘ
🦁ગુજરાત નું રાજ્ય પ્રાણી:➖સિંહ
💁♂જનીન વિજ્ઞાન ના પિતા:➖મેન્ડલ
💁♂આવર્ત કોષ્ટકના પિતા:➖મેન્ડેલીફ
🌿સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે અધાતુ તત્વ:
➖બ્રોમીન
🌿સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે ધાતુ તત્વ:➖પારો
🎯 કન્ફ્યુઝન પોઇન્ટ
પંચમઢી ગીરીમથક- મધ્ય પ્રદેશ
પંચગની ગીરીમથક- મહારાષ્ટ્ર
એલિફન્ટા ગુફા - મહારાષ્ટ્ર
એલિફન્ટા ધોધ - મેઘાલય
મેદની :- ભીડ
મેદીની :- દુનિયા
ફક્કડ :- સરસ
રિસેસ (જોડણી)
સૂકું :શુષ્ક:કૃશ
તકદીર :- નસીબ
તકસીર:- ભૂલ
તદબીર:- યુક્તિ
તપકીર:- છીંકણી
બજર :-છીંકણી
પરવશ :- લાચાર, વિવશ
બુક :-ચોપડી
બૂક :-કોળિયો
પાલી:-ચાર શેર નું માપ (2000 ગ્રામ)
પાશેર :- 125 ગ્રામ આશરે
શેર. :- 500 ગ્રામ આશરે
(મણ નો ચાલીસ મો ભાગ)
1મણ=20kg
અક્ષરે અક્ષર પાડવું :-
વ્યવસ્થિત પાલન કરવું
🏮 સમાનાર્થી 🏮
1. વેર ➖ અદાવત, દ્વેષ
2. શકમંદ ➖ વહેમી, શંકાશીલ
3. રંજ ➖ ખેદ, દિલગીરી
4. હાટ ➖ દુકાન, પેઢી
5. ગુનો ➖ અપરાધ, વાંક
🏮 શબ્દસમૂહ માટે એક શબ્દ 🏮
1. ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું ➖ કૂબો
2. ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ ➖ પસાયતો
🏮 તળપદા શબ્દોના શિષ્ટ રુપ આપો 🏮
1. ભણી ➖ તરફ
2. ચળીતરી ➖ ચરીતરી, વતૅન
3. પુગ્યો ➖ પહોંચ્યો
4. હેઠવાસ ➖ ભોંયતળિયાનો વસવાટ
🏮 સાચી જોડણી 🏮
1. જિર્ણોદ્વાર
2. ભૂતકાલીન
3. ખીજડીયે
🏮 રૂઢિપ્રયોગો 🏮
1. સગડ કાઢવો ➖ બાતમી મેળવવી
2. રવાડે ચડવું ➖ ખોટો માગૅ લેવો
🦁 મહાન વ્યક્તિઓના પ્રાણીઓના નામ 🦁
◾️ મહારાણા પ્રતાપનાં ઘોડાનું નામ
➖ ચેતક
◾️ શિવાજી મહારાજનાં ઘોડાનું નામ
➖ કૃષ્ણા
◾️ એલેકઝાન્ડર ધ ગ્રેટના ઘોડાનું નામ
➖ બાયસેફાલ્સ
◾️ નેપોલિયન 1 નાં ઘોડાનું નામ
➖ મારેન્ગો
◾️ ક્વીન એલિઝાબેથ 2 ના ઘોડાનું નામ
➖ બર્મિઝ
◾️ સિદ્ધરાજ જયસિંહના માનીતા હાથીનું નામ
➖ શ્રી કરણ
◾️ ગૌતમ બુદ્ધના ઘોડાનુ નામ
➖ કંથક
📮આઘુનિક ભારત નો ઈતિહાસ📮
✏️1857 વિપ્લવ
✏️1885 કોગ્રેસ સ્થાપના
✏️1905 બંગાળ ના ભાગલા
✏️1906 મુસ્લિમ લીગ સ્થાપના
✏️1907 સુરત અધિવેશન માં કોગ્રેસ વિભાજન
✏️મુસ્લિમ લીગ ની સ્થાપના
✏️1909 મોલે મિન્ટો સુઘારા
✏️1915 ગાંધીજી નુ ભારતમાં આગમન
✏️1916 સત્યાગ્રહ આશ્રમ સ્થાપના
✏️1917 સાબરમતી આશ્રમ સ્થાપના
✏️1917 ચંપારણ સત્યાગ્રહ
✏️1917-18 ખેડા સત્યાગ્રહ
✏️1918 અમદાવાદ મિલ મજુર હડતાળ સત્યાગ્રહ
✏️1919 રોલેટ એકટ
✏️1919 મોન્ટેગ્યુ ચેમ્સફડઁ સુઘારા
✏️1919 જલિયાંવાલા બાગ હત્યાકાંડ
✏️1919 - 1922 ખિલાફત આંદોલન
✏️1919 - 1922 અસહયોગ આંદોલન
✏️1923 સ્વરાજ પક્ષ સ્થાપના
✏️1927 સાયમન કમિશન
✏️1928 મોતીલાલ નહેરૂ રિપોર્ટ
✏️1930 દાંડીકુચ
✏️1930 - 1932 ગોળમેજી પરિષદો
✏️1931 ગાંઘી ઈરવીન સમજુતી
✏️1932 કોમ્યુનોલ / સાપ્રદાયિક ચુકાદો
✏️Sept 1932 પુના કરાર
✏️1932 હરિજન સેવક સંઘ સ્થાપના
✏️1935 હિંદ સ્વરાજ ઘારો
✏️1937 ચુંટણી થઈ
✏️1939 - 1945 બીજું વિશ્વયુદ્ધ
✏️1939 ત્રિપુરી સંકટ
✏️1939 ફોરવર્ડ બ્લોક પક્ષ સ્થાપના
✏️1940 ઓગસ્ટ ઓફર
✏️1940 વ્યકતિ સત્યાગ્રહ
✏️1942 હિંદ છોડો આંદોલન
✏️1943 આઝાદ હિંદ ફોજ રચના
✏️1944 સી . રાજગોપાલચારી ફોમ્યુલા
✏️1945 વેવેલ યોજના / શિમલા સંમેલન
✏️1946 શાહી નૌસેના વિદ્વોહ
✏️1946 કેબિનેટ મિશન ભારતમાં આગમન
✏️1947 માઉન્ટબેટન યોજના
✏️1947 ભારત સ્વતંત્રતા
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment