CONFUSION POINT - GENERAL KNOWLEDGE-2
NIPUN Bharat Gujarati in Gujarati, By SSA Gujarat
નીપુણ ભારત ગુજરાતી ભાંષાનત્તર માટે અહિ ક્લિક કરવું
NEP 2020 Gujarati saransh Click Here
NEP 2020 alekhan Saransh Book pdf
Gujarat NEP 2020 Task force Committee 9/02/2021
શરીર ની સૌથી નાની ગ્રંથિ કઈ?
- એડ્રિનલ
પર્ણરંધો કઈ ક્રિયા કરે છે?
- શ્વસન
સિનેબાર કોની કાચી ધાતુ છે?
- પારો
દૂધ માં પ્રોટીન ક્યાં નામે ઓળખાય?
- કેસીન
મનુષ્ય ના મગજ નો રંગ?
- જાંબુડિયો
પેનેસિલીન શેમાથી બનાવા માં આવે છે?
- ફૂગ
🔥 Point Tobe Noted🔥
📌 કબીર કઈ ભક્તિ ના સંત હતા?
👉🏾 નિર્ગુણ
📌 તુલસીદાસ કઈ ભક્તિ ના સંત હતા?
👉🏾 સગુણ
📚પંચાયતી રાજ 👉 પાવનગામ યોજના 📚
✅ *શરૂઆત➖ વર્ષ 2007-08થી ગુજરાત સરકાર દ્વારા
✅ *સહાય➖ પાવનગામ તરીકે પસંદગી પામેલા ગામને રૂપિયા 1લાખની રકમ પ્રોત્સાહન આપવામાં આવે છે.
✅ કોને કહીશું પાવન ગામ? ➖
જે ગામોમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને પાવન ગામ તરીકે ઓળખવામાં આવે છે.
📮ગુજરાત સંશોઘન કેન્દ્ર📮
✏ બટાકા સંશોઘન કેન્દ્ર
➖ ડીસા(બનાસકાંઠા)
✏ લસણ અને ડુંગરી સંશોધન કેન્દ્ર
➖ ગોઘરા(પંચમહાલ)
✏ બીડી સંશોધન કેન્દ્ર
➖ આણંદ
✏ તમાકુ સંશોધન કેન્દ્ર
➖ ઘમઁજ (આણંદ)
✏ રાઈસ સંશોધન કેન્દ્ર
➖ નવાગામ(આણંદ)
✏ ફળ સંશોધન કેન્દ્ર
➖ દેહગામ(ગાંઘીનગર)
✏ મસાલા સંશોધન કેન્દ્ર
➖જગુદણ(મહેસાણા)
✏ ખારેક સંશોધન કેન્દ્ર
➖ મુદ્રા(કચ્છ)
✏ કઠોળ સંશોધન કેન્દ્ર
➖દાતીવાડા(બનાસકાંઠા)
✏ પ્રાદેશીક કપાસ સંશોધન કેન્દ્ર
➖ ભરુચ
✏ મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર
➖ સુરત
✏ મગફળી સંશોધન કેન્દ્ર
➖ જુનાગઢ
✏ કૃષિ વિજ્ઞાન સંશોધન કેન્દ્ર
➖ બનાસકાંઠા
✏ કૃષિ વિજ્ઞાન સંશોધન કેન્દ્ર
➖ ભચાઉ
🌸Confusion point🌸
💦ત્રિભુવનદાસ લુહાર
👉ત્રિશૂળ
💦ત્રિભુવનભટ્ટ
👉મસ્ત કવિ
💦શાંતિલાલશાહ
👉સત્યમ
💦હિંમતલાલ પટેલ
👉શિવમ,સુંદરમ
🌧️ સપ્તનદીનો સંગમ 🌧️
📌 ટ્રીક:– હા, સામે માવો ખાશે
🌀 હા :- હાથમતી
🌀 સા :- સાબરમતી
🌀 મે :- મેશ્વો
🌀 મા :- માઝમ
🌀 વો :- વાત્રક
🌀 ખા :- ખારી
🌀 શે :- શેઢી
⏺ગુજરાતી સાહિત્ય વનલાઇનર⏺
"સુરતાની વાડી નો મીઠો મોરલો "તરીકે કોણ ઓળખાય?
- કલાપી
કયો સાહિત્ય કાર "હાસ્તો ફિલસૂફ" તરીકે ઓળખાય છે?
- અખો
ક્યાં કવિ "બંસીબોલ"ના કવિ તરીકે ઓળખાય છે?
- દયારામ
ક્યાં કવિ પોતાને "પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ " તરીકે ઓળખાવે છે?
- ન્હાનાલાલ
સાહિત્ય દિવાકર તરીકે કોણ ઓળખાય?
- નરસિંહરાવ દિવેટિયા
"વિશ્વશાંતિ" ના કવિ તરીકે ?
- ઉમાશંકર જોષી
"જટાયુ" કોની રચના છે?
- સિતાંશુ યશચંદ્ર
👉કન્ફયુઝ પોઈન્ટ
0' રેખાંશવૃતને "ગ્રિનિચ રેખા"કહે છે
180' રેખાંશવૃતને "આંતરરાષ્ટ્રીય દિનાંતર
રેખા" કહે છે
🔥🔥કન્ફ્યુઝ પોઈન્ટ🔥🔥
🌴 ન્યૂક્લિયર ફ્યુઝન :-
પરમાણુ બોમ્બમાં ન્યુક્લિયર ઉર્જા મુક્ત થાય છે તે પ્રક્રિયા ન્યુકિલયર ફ્યુઝન દ્વારા થાય છે.
🌴 ન્યુક્લિયર સંલયન :-
સૂર્ય અને તારાઓમાં ઉર્જા ઉતપન્ન થાય છે એ પ્રક્રિયા ન્યુક્લિયર સંલયન દ્વારા થાય છે.
🔥બાયોલોજી 🔥
1 લાળગ્રંથિમાંથી સ્ત્રાવ થતી લાળ શું કરે છે
👉 લાલ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે
2 જીભ ના કાર્યો કયા કયા છે
👉 વાત કરવા માટે જીભનો ઉપયોગ કરીએ છીએ ચાવતી વખતે ખોરાક સાથે લાળરસ મેળવવા ઉપરાંત ખોરાકને ગળવાની ક્રિયામાં પણ મદદ કરે છે જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરીએ છીએ
3 જીભ સ્વાદની પરખ કઈ રીતે કરે છે
👉 જીભમાં રસાંકુરો આવેલા હોવાથી સ્વાદની પરખ થઈ શકે છે
4 જઠર વિશે ટૂંકમાં જણાવો
👉 જઠર એક જાડી દીવાલ વાળી કોથળી છે તેનો આકાર પોહળા u જેવો છે તે પાચનમાર્ગ નો સૌથી પહોળો ભાગ છે તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે
5 જઠરની દિવાલ શેનો નો સ્ત્રાવ કરે છે
👉 જઠરની અંદર ની દીવાલ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે
6 જઠરમાંથી સ્ત્રાવ કરતા ઘટકો કઈ રીતે ઉપયોગી છે
👉 શ્લેષ્મ જઠરની અંદર ની દીવાલ ને રક્ષણ આપે છે એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે પાચકરસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકો માં રૂપાંતર કરે છે
7 નાના આંતરડાની અંદાજિત લંબાઈ કેટલી હોય છે
👉 લગભગ 6.5 મીટર
8 આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે અને તે કયાં આવેલી છે
👉 શરીરની સૌથી મોટી ગ્રંથિ યકૃત છે તે બદામી રંગની હોય છે જે ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે
9 યકૃત શેનો સ્ત્રાવ કરે છે
👉 પિત્તરસ
10 પિત્તરસ નું કાર્ય શું છે
👉 પિત્તરસ ચરબીના પાચન મા મહત્વનો ભાગ ભજવે છે
🤔 ⏺️ 🔅 😇 🔅 ⏺️ 🤔
🚭 બીડી
👉 ટીમરુંના પાનમાંથી બને.
🛢️ બાયોડિઝલ
👉 રત્નજ્યોતમાંથી બનાવવામાં આવે.
☸️ કાથો
👉 ખેરના વૃક્ષમાંથી મળે.
🔥 દીવાસળી
👉 શીમળાના વૃક્ષમાંથી બનાવવામાં
આવે.
⚡ ચારકોલ કોલસો
👉 ગાંડા બાવળમાંથી બનાવવામાં આવે.
⭐️ ⭐️ કન્ફ્યુજન પોઈન્ટ ⭐️ ⭐️
♦️ રિયાણપતન ભૌગોલીક ઉપનામ 🔮 માંડવી
♦️ દેવપતન ભૌગોલીક ઉપનામ 🔮 પ્રભાસ પાટણ
🔔 ગુજરાતી સાહિત્ય 🔔
📌 જીવરામ ભટ્ટ કઈ કૃતિનું અમર પાત્ર છે? - દલપતરામનું મિથ્યાભિમાનનું
📌 ગુણસુંદરી અને બુદ્ધિધન કઈ કૃતિનાં જાણીતાં પાત્રો છે? - સરસ્વતીચંદ્ર
📌 રુદ્રદત્ત અને કલ્યાણીનાં પાત્રોના સર્જક કોણ છે? - રમણલાલ વ.દેસાઈ
📌 અલી ડોસો અને ભૈયાદાદા પાત્રોના સર્જક કોણ છે? - ધૂમકેતુ
📌 સંતુ અને ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે? - લીલુડી ધરતી
📌 માનવીની ભવાઈમાં ખલનાયકની ભૂમિકા કોણ ભજવે છે? - માલી ડોશી
📌 સત્યકામ , રોહિણી અને ગોપાળ બાપા કઈ નવલકથાનાં જાણીતાં પાત્રો છે? - ઝેર તો પીધાં છે જાણી જાણી
📌 કાનજી અને જીવી કઈ નવલકથાનાં પાત્રો છે? - મળેલા જીવ
📌 પની અને કેશુ પાત્રોના સર્જક કોણ છે? - સ્નેહરશ્મિ
📌 કુંદન, પરેશ અને શુભાંગી કઈ કૃતિનાં પાત્રો છે? - આંધળી ગલી
🧣Confusion point🧣
🔰 અંબુજ = કમળ , પંકજ , સરોજ
🔰 અંબુ = પાણી , વારિ , નીર , પય , જલ
🔰 અંબોધી = સાગર , સમુદ્ર , દરિયો , અર્વણ
🔰 અંબર = આકાશ , નભ , ફલક , ગયણ
◆અવળા પાસા પડવા
✔ગણતરી ઊંધી પડવી
◆એકના બે ન થવું
✔મક્કમ રહેવું, હઠ ન છોડવી
◆એક લેવું ને બે મેલવું
✔ખૂબ વઢવું
◆એકડા વગરના મીંડા
✔તદ્દન વ્યર્થ, મૂલ્યહીન
◆એકડો કાઢી નાખવો
✔અધિકાર છીનવી લેવો, ગણતરીમાં ન લેવું
◆નવ ગજના નમસ્કાર
✔દૂર રહેવું
➖➖➖➖➖➖➖➖➖➖
કન્ફ્યુજન પોઈન્ટ
➖➖➖➖➖➖➖➖➖➖
ઘન સ્વરૂપનું અશ્મિ બળતણ ?
📌 કોલસો
પ્રવાહી સ્વરૂપનું અશ્મિ બળતણ?
📌 પેટ્રોલિયમ
💊 વિજ્ઞાન ટેનોલોજી 💊
🧽 દ્વી સૃષ્ટિ વર્ગીકરણ
➖ કેરોલિન લીનિયસ
🧽 ત્રી સૃષ્ટિ વર્ગીકરણ
➖ હેકલ
🧽 ચાર સૃષ્ટિ વર્ગીકરણ
➖ કોપલેન્ડ
🧽 પાંચ સૃષ્ટિ વર્ગીકરણ
➖ વ્હિટર
📮 કન્ફયુજ પોઈન્ટ 📮
🏛 વિજય વિલાસ પેલેસ - માંડવી
🏛 વિજય પેલેસ - રાજપીપળા
📮 કન્ફયુજ પોઈન્ટ 📮
🚣♀ પીરમબેટ - ભાવનગર
🚣♀ પીરોટન ટાપુ - જામનગર/દેવભૂમિદ્વારકા
👉whatever ગમે તે, કોઈ પણ જાત નું, ભાર સાથે
👉whoever જે કોઈ
👉wherever જ્યાં ત્યાં ક્યાં, જે તે જગ્યા એ
👉whenever જયારે જયારે, જયારે પણ
👉whichever જે પણ
👉mere માત્ર, કેવળ
👉whatsoever કોઈપણ જાત નું બિલકુલ,
જરાપણ, નકારતમક
👉wherefore શા કારણે, તેથી
👉wheresoever ક્યાં, કઈ કઈ જગ્યા એ
👉whereabout ઠેકાણું
👉thatch છાપરું
👉evermore સદા ને માટે હંમેશ
👉morever વધુ માં
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment