CONFUSION POINT - GENERAL KNOWLEDGE-3
CONFUSION POINT 1 માટે અહી ક્લિક કરો
CONFUSION POINT 2 માટે અહી ક્લિક કરો
રિઝનિંગ pdf file by GPSC online
સંપૂર્ણ રીઝાનિંગ PDF ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
સંપૂર્ણ રીઝાનિંગ PDF ફાઈલ જોવા અહી ક્લિક કરો
🌐 કન્ફ્યુઝન પોઇન્ટ 🎯
👉કેન્દ્ર માં મંત્રી પરિષદ ના મંત્રી - વડાપ્રધાન
👉વ્યક્તિગત જવાબદાર - રાષ્ટ્રપતિ ને
👉સામૂહિક જવાબદાર - લોકસભા ને
👉રાજ્ય માં મંત્રી પરિષદ ના મંત્રી - મુખ્યમંત્રી
👉વ્યક્તિગત જવાબદાર - રાજ્યપાલ ને
👉સામૂહિક જવાબદાર - વિધાનસભાને
CONFUSION POINT
ગીતા પ્રવચનો : વિનોબા ભાવે
ગીતા રહસ્ય : બાળ ગંગાધર તિળક
ગીતાંજલી : રવિન્દ્રનાથ ટાગોર
વિચાર પોથી : વિનોબા ભાવે
વિચાર માધુરી : આનંદશંકર ધ્રુવ
🌎 કચ્છ ના ડુંગર 🌎
☘ કચ્છ ના ડુંગર " ઘાર " તરીકે ઓળખાય છે.
☘ કચ્છ માં ડુંગર માટે " ઘાર " શબ્દ વપરાય છે.
☘ત્રણ ઘાર આવેલી છે📮ઉત્તર ઘાર
📮મઘ્ય ઘાર
📮દક્ષિણ ઘાર
☘ ઉત્તર ઘાર ડુંગર ☘
✏️કાળો , ખાડીયો , ગારો , પચ્છમ , ખદીર , બેલા
✏️ઉત્તર ઘાર સૌથી ઉંચો ડુંગર ➖કાળો
☘ મઘ્ય ઘાર ડુંગર ☘
✏️ગદૉ , રતનાલ , ઘીણોઘર , લીલીયો , ભુજિયો
✏️મઘ્ય ઘાર સૌથી ઉંચો ડુંગર ➖ ઘીણોઘર
✏️ઘીણોઘર ડુંગર પરથી કકઁવૃત રેખા પસાર થાય છે
☘ દક્ષિણ ઘાર ડુંગર ☘
✏️પ્રાન્ઘ્રો , નનામો , ઉમિયા , કંથકોટ , માતાનો મઠ
✏️દક્ષિણ ઘાર સૌથી ઉંચો ડુંગર ➖નનામો
✝ તળાવ / સરોવરો ✝
✔️ગંગા તળાવ 👉 બાલારામ (બનાસકાંઠા)
✔️ગંગાસર તળાવ 👉 વિરમગામ (ગંગુ વણઝારા એ બંધાવેલ)
✔️મુનસર તળાવ 👉 વિરમગામ
✔️મલાવ તળાવ 👉 ધોળકા
✔️સામતસર તળાવ 👉 ઝીંઝુ વાડા
✔️રામ સાગર તળાવ 👉 લીમડી
✔️સુર સાગર તળાવ 👉 વડોદરા
⭐️⭐️ સમાનાર્થી શબ્દો 1⭐️⭐️
🔹 જૂજવે - જુદા જુદા સ્વરૂપે
🔹 પટંતર - પડદો
🔹 લૂગડું - વસ્ત્ર
🔹 ખતરિસો - ગણેશિયો
🔹 પસાયતો - ગામનો રક્ષક
🔹 પૂંઠ - પીઠ
🔹 હાટ - દુકાન, બજાર
🔹 ઘોર - બિહામણું
🔹 હામ - હિંમત
🔹 અગ્નિ - હુતાશન,વહનિ
🇮🇳 મેળાઓ વિશે 🇮🇳
(1) શેરડીયો મેળો = સિદ્ધપુર
(2) બનેવી બજાર = તરણેતર
(3) અંબોડ નો મેળો = ઈન્દ્રજાપુર (પ્રાંતિજ)
(4) નિરાધારો ની માતા નો મેળો = વડોદરા
(5) રબારી ઓ નો મેળો = રવેચી નો મેળો
(6) મીની તરણેતર નો મેળો = વરાણા નો મેળો
(7) સરહદીયો મેળો = વૌઠા નો મેળો
(8) કાડિયા ભૂત નો મેળો = સાબરકાંઠા
(9) ભાગુરિયા નો મેળો = ક્વાંટ
(10) હાથિયા ઠાઠુ નો મેળો = વાલમ (વિસનગર)
(11) મીની કુંભ મેળો = ભવનાથ નો મેળો
(12) અનાથો ની માતા નો મેળો = ખંભળોજ
🌸Confusion point🌸
💦ત્રિભુવનદાસ લુહાર
👉ત્રિશૂળ
💦ત્રિભુવનભટ્ટ
👉મસ્ત કવિ
💦શાંતિલાલશાહ
👉સત્યમ
💦હિંમતલાલ પટેલ
👉શિવમ,સુંદરમ
♟ માણસનું જીવનચક્ર આધારિત શબ્દો♟
🔹 Be Born - બી બોર્ન - જન્મ
🔸 Start School - સ્ટાર્ટ સ્કુલ - શાળા શરૂ
🔹 Make Friends - મેક ફ્રેન્ડઝ - મિત્રો બનાવવા
🔸 Graduates - ગ્રેજ્યુએટસ - સ્નાતક
🔹 Get a job - ગેટ અ જોબ - નોકરી મેળવવી
🔸 Fall In Love - ફોલ ઇન લવ - પ્રેમ માં પડવું 😂
🔹 Get married - ગેટ મેરિડ - લગ્ન કરવા
🔸 Have a Baby - હેવ અ બેબી - બાળકનો જન્મ
🔹 Divorce - ડિવોર્સ - છુટાછેડા
🔸 Emigrate - એમિગ્રેટ - સ્થળાંતર
🔹Retire - રીટાયર - નિવૃત
🔸Make a will - મેક અ વીલ - વસિયતનામું બનાવવું
🔹 Die - ડાઈ - મૃત્યુ
✍ Hiren Bharwad
🌟 કન્ફ્યુઝન પોઇન્ટ 🌟
🐅ભારતનું રાષ્ટ્રીય પ્રાણી:➖વાઘ
🦁ગુજરાત નું રાજ્ય પ્રાણી:➖સિંહ
💁♂જનીન વિજ્ઞાન ના પિતા:➖મેન્ડલ
💁♂આવર્ત કોષ્ટકના પિતા:➖મેન્ડેલીફ
🌿સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે અધાતુ તત્વ:
➖બ્રોમીન
🌿સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે ધાતુ તત્વ:➖પારો
🎯 કન્ફ્યુઝન પોઇન્ટ
પંચમઢી ગીરીમથક- મધ્ય પ્રદેશ
પંચગની ગીરીમથક- મહારાષ્ટ્ર
એલિફન્ટા ગુફા - મહારાષ્ટ્ર
એલિફન્ટા ધોધ - મેઘાલય
---------------------------
મેદની :- ભીડ
મેદીની :- દુનિયા
ફક્કડ :- સરસ
રિસેસ (જોડણી)
સૂકું :શુષ્ક:કૃશ
તકદીર :- નસીબ
તકસીર:- ભૂલ
તદબીર:- યુક્તિ
તપકીર:- છીંકણી
બજર :-છીંકણી
પરવશ :- લાચાર, વિવશ
બુક :-ચોપડી
બૂક :-કોળિયો
પાલી:-ચાર શેર નું માપ (2000 ગ્રામ)
પાશેર :- 125 ગ્રામ આશરે
શેર. :- 500 ગ્રામ આશરે
(મણ નો ચાલીસ મો ભાગ)
1મણ=20kg
🏮 સમાનાર્થી 🏮
1. વેર ➖ અદાવત, દ્વેષ
2. શકમંદ ➖ વહેમી, શંકાશીલ
3. રંજ ➖ ખેદ, દિલગીરી
4. હાટ ➖ દુકાન, પેઢી
5. ગુનો ➖ અપરાધ, વાંક
🏮 શબ્દસમૂહ માટે એક શબ્દ 🏮
1. ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું ➖ કૂબો
2. ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ ➖ પસાયતો
🏮 તળપદા શબ્દોના શિષ્ટ રુપ આપો 🏮
1. ભણી ➖ તરફ
2. ચળીતરી ➖ ચરીતરી, વતૅન
3. પુગ્યો ➖ પહોંચ્યો
4. હેઠવાસ ➖ ભોંયતળિયાનો વસવાટ
🏮 સાચી જોડણી 🏮
1. જિર્ણોદ્વાર
2. ભૂતકાલીન
3. ખીજડીયે
🏮 રૂઢિપ્રયોગો 🏮
1. સગડ કાઢવો ➖ બાતમી મેળવવી
2. રવાડે ચડવું ➖ ખોટો માગૅ લેવો
👩🏫 શામળદાસ કોલેજ ભાવનગર👩💻
👉સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ- 2 જાન્યુઆરી 1885
👉 ભાવનગર ના દિવાન - શામળદાસ પરમાનંદદાસ મહેતા
👉ઉદ્ ઘાટન - ફરગ્યુસન દ્વારા મુંબઇ ના ગવર્નર
👉તખ્તસિંહના સમયમા બની
👉પ્રથમ આચાર્ય- આર.એચ.ગાનિયન
👉લોકપ્રિય પ્રોફેસર - નરભેશંકર પ્રાણક્શંકર- કાઠીયાવાડી પ્રોફેસર
👉ગાંધીજીએ 6 મહિના અહિ અભ્યાસ માટે આવેલા
ગુજરાત ના જિલ્લા અને સ્થાપના વષૅ
1 મે 1960
👉અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, જામનગર, જુનાગઢ,ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા
🇮🇳1964🇮🇳 CM :- બળવંતરાય મહેતા
👉ગાંધીનગર (અમદાવાદ અને મહેસાણા માથી અલગ થયેલ જિલ્લો)
🇮🇳1966🇮🇳 CM:- હિતેન્દ્રભાઈ દેસાઈ
👉વલસાડ (સુરત માથી)
🇮🇳 2 ઓક્ટોબર 1997🇮🇳 CM:- શંકરસિંહ વાઘેલા
👉આણંદ (ખેડા માથી)
👉દાહોદ (પંચમહાલ)
👉નવસારી (વલસાડ)
👉પોરબંદર(જુનાગઢ)
👉 નર્મદા (ભરૂચ)
🇮🇳2000🇮🇳 CM:- કેશુભાઈ પટેલ
👉પાટણ (બનાસકાંઠા અને મહેસાણા)
🇮🇳2 ઓક્ટોબર 2007🇮🇳 CM:- નરેન્દ્ર મોદી
👉તાપી (સુરત) {26 મો જિલ્લો}
🤩ઉપરના જિલ્લા યાદ રાખવાની ટ્રિક
😃 ગાવ આ દાન પુન કર(silent) PT
🇮🇳15 ઓગસ્ટ 2013🇮🇳 CM:- નરેન્દ્ર મોદી
👉અરવલ્લી (સાબરકાંઠા)
👉બોટાદ (અમદાવાદ અને ભાવનગર)
👉છોટાઉદેપુર (વડોદરા)
👉દેવભૂમિ દ્વારકા (જામનગર)
👉મહીસાગર(ખેડા અને પંચમહાલ)
👉મોરબી (રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર)
ગીર સોમનાથ (જુનાગઢ)
🦁 મહાન વ્યક્તિઓના પ્રાણીઓના નામ 🦁
◾️ મહારાણા પ્રતાપનાં ઘોડાનું નામ
➖ ચેતક
◾️ શિવાજી મહારાજનાં ઘોડાનું નામ
➖ કૃષ્ણા
◾️ એલેકઝાન્ડર ધ ગ્રેટના ઘોડાનું નામ
➖ બાયસેફાલ્સ
◾️ નેપોલિયન 1 નાં ઘોડાનું નામ
➖ મારેન્ગો
◾️ ક્વીન એલિઝાબેથ 2 ના ઘોડાનું નામ
➖ બર્મિઝ
◾️ સિદ્ધરાજ જયસિંહના માનીતા હાથીનું નામ
➖ શ્રી કરણ
◾️ ગૌતમ બુદ્ધના ઘોડાનુ નામ
➖ કંથક
📮આઘુનિક ભારત નો ઈતિહાસ📮
✏️1857 વિપ્લવ
✏️1885 કોગ્રેસ સ્થાપના
✏️1905 બંગાળ ના ભાગલા
✏️1906 મુસ્લિમ લીગ સ્થાપના
✏️1907 સુરત અધિવેશન માં કોગ્રેસ વિભાજન
✏️મુસ્લિમ લીગ ની સ્થાપના
✏️1909 મોલે મિન્ટો સુઘારા
✏️1915 ગાંધીજી નુ ભારતમાં આગમન
✏️1916 સત્યાગ્રહ આશ્રમ સ્થાપના
✏️1917 સાબરમતી આશ્રમ સ્થાપના
✏️1917 ચંપારણ સત્યાગ્રહ
✏️1917-18 ખેડા સત્યાગ્રહ
✏️1918 અમદાવાદ મિલ મજુર હડતાળ સત્યાગ્રહ
✏️1919 રોલેટ એકટ
✏️1919 મોન્ટેગ્યુ ચેમ્સફડઁ સુઘારા
✏️1919 જલિયાંવાલા બાગ હત્યાકાંડ
✏️1919 - 1922 ખિલાફત આંદોલન
✏️1919 - 1922 અસહયોગ આંદોલન
✏️1923 સ્વરાજ પક્ષ સ્થાપના
✏️1927 સાયમન કમિશન
✏️1928 મોતીલાલ નહેરૂ રિપોર્ટ
✏️1930 દાંડીકુચ
✏️1930 - 1932 ગોળમેજી પરિષદો
✏️1931 ગાંઘી ઈરવીન સમજુતી
✏️1932 કોમ્યુનોલ / સાપ્રદાયિક ચુકાદો
✏️Sept 1932 પુના કરાર
✏️1932 હરિજન સેવક સંઘ સ્થાપના
✏️1935 હિંદ સ્વરાજ ઘારો
✏️1937 ચુંટણી થઈ
✏️1939 - 1945 બીજું વિશ્વયુદ્ધ
✏️1939 ત્રિપુરી સંકટ
✏️1939 ફોરવર્ડ બ્લોક પક્ષ સ્થાપના
✏️1940 ઓગસ્ટ ઓફર
✏️1940 વ્યકતિ સત્યાગ્રહ
✏️1942 હિંદ છોડો આંદોલન
✏️1943 આઝાદ હિંદ ફોજ રચના
✏️1944 સી . રાજગોપાલચારી ફોમ્યુલા
✏️1945 વેવેલ યોજના / શિમલા સંમેલન
✏️1946 શાહી નૌસેના વિદ્વોહ
✏️1946 કેબિનેટ મિશન ભારતમાં આગમન
✏️1947 માઉન્ટબેટન યોજના
✏️1947 ભારત સ્વતંત્રતા
👑વિવિધ પાઘડી અને તેના આકાર👑
🤴મોરબીની ઈંઢોણી. જેવી ચક્કર ઘાટની
🤴ગોંડલની ચાંચવાળી
🤴જામનગરની જામશાહી ( ઊભા પૂળા જેવી )
🤴બારાડીની પાટલીયાળી
🤴બરડાની ખૂપાવાળી
🤴ભાલ , ઝાલાવાડ અને ઓખાની આંટિયાળી
🤴સોરઠની સાદી
🤴ગીરની કુંડાળા ઘાટની
🤴ગોહિલવાડની લંબગોળ ( ભાવનગરી )
🤴પરજિયા ચારણની જાડા ઘા ઝીલનારી
🤴રબારી અને મોટાભાઈ ભરવાડની ગોળ અને આંટિયાળી
🤴નાનાભાઈ ભરવાડની અવળા આંટાવાળી
🤴જૂનાગઢ વિસ્તારના બાબીઓની બત્તી
🤴સિપાઈઓનો સાફો
🤴મેરની પટાદાર અને કપાળે છાજલી રચતી નોખનિરાળા ઘાટની પાઘડીઓ
➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖
◾️ સોનાની મૂરત
➖ સુરત
◾️ સોનાની નગરી
➖ દ્વારકા
◾️ પારસીઓનું કાશી
➖ ઉદવાડા
◾️ દક્ષિણનું કાશી
➖ ચાંદોદ
◾️ સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી
➖ ભાવનગર
◾️ સંસ્કાર નગરી
➖ વડોદરા
➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖
🔮 સાહિત્ય એવોર્ડ
📍 તાના રીરી 2021
કવિતા કૃષ્ણમૂર્તિ & વિરાજ અમરભટ્ટ
📍ઝવેરચંદ મેઘાણી એવોર્ડ 2021
નરોત્તમ પલાણ & અમૃત પટેલ
📍 હેમુ ગઢવી એવોર્ડ 2021
કાશીબેન ગોહિલ & નાથાભાઇ ગમાર
📍કવીશ્વર દલપતરામ એવોર્ડ 2021
રાજેશ વ્યાસ
📍(સાહિત્ય અકાદમી પુરસ્કાર )
૨૦૨૦ હરીશ મીનાશ્રુ【બનારસ ડાયરી】કાવ્યસંગ્રહ
📍સાહિત્ય અકાદમી યુવા પુસ્કાર-2020
અભિમન્યુ આચાર્ય 【 for- પડછાયાઓ વચ્ચે -( ટૂંકી વાર્તા )】
📍સાહિત્ય ગૌરવ પુરસ્કાર
૨૦૨૦ મધુ રાય ( મધુસૂદન વલ્લભદાસ ઠાકર, )
📍 યુવા ગૌરવ પુરસ્કાર
2020- રીન્કુ રાઠોડ
📍 નરસિંહ મહેતા એવોર્ડ
2019 - ખલીલ ધનતેજવી
(ખલીલ ઇસ્માઇલ મકરાણી)
📍 બાળ સાહિત્ય 2020
(Bhurini Ajayab Safar (Stories)
નટવર પટેલ
📍 કુમાર સુવર્ણચંદ્રક 2020
દર્શનાબેન ધોળકિયા 【વિષયક લેખમાળા】
😎બહુમતીના પ્રકારો😎
(1)પૂર્ણ બહુમતી ( Absolute Majority )
➡️સંસદના કુલ સભ્ય સંખ્યાના 50 % થી વધારે સભ્યોના મત ને સમર્થન કોઈ બાબતમાં જરૂરી હોય
➡️દાત . લોકસભાના 545 સભ્યોમાંથી 50 % એટલે 273 સભ્યોના મત મેળવવા .
➡️કયા કિસ્સાઓમાં ઉપયોગમાં લેવાય ?
સરકાર દ્વારા વિશ્વાસ મત પ્રાપ્ત કરવા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
(2)વાસ્તવિક બહુમતી ( Effective Majority )
➡️સંસદની વાસ્તવિક સભ્ય સંખ્યાના 50 % થી વધારે સભ્યોના મતની કોઈ ખરડા અન્ય બાબતમાં જરૂર .
➡️અહી ગૃહમાં ખાલી પડેલી જગ્યાઓને બહુમતીની સંખ્યામાં ગણવામાં આવતી નથી .
➡️દાત . લોકસભાની 545 બેઠકમાંથી જો 15 જગ્યા ખાલી પડેલ હોય તો 530 બેઠકની 50 % થી વધુ સભ્યો એટલે 266 સભ્યોના મત જરૂરી છે .
➡️કયા કિસ્સાઓમાં ઉપયોગમાં લેવાય .
ઉપરાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવાં .
લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પદપરથી દૂર કરવા .
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
(3)સામાન્ય બહુમતી ( Simple Majority )
➡️સંસદમાં હાજર તથા મતદાન કરનાર સભ્યોની 50 % થી વધુ બહુમતી .
➡️દાત . સંસદમાં હાજર અને મતદાન કરનાર સભ્યોની સંખ્યા 400 છે . તો સામાન્ય બહુમતી 201 સભ્યોની રહેશે .
➡️કયા કિસ્સાઓમાં ઉપયોગમાં લેવાય ?
નવા રાજ્યોની સ્થાપના બાબતનો ખરડો સામાન્ય ખરડાઓ પસાર કરવા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
(4)વિશિષ્ટ બહુમતી ( Special Majority )
– વિશિષ્ટ બહુમતીના 4 પ્રકારો.....
➡️(1)હાજર અને મતદાન કરનાર સભ્યોના સંખ્યાની 2 / 3 સભ્યોના મતની જરૂરિયાત દાતઃ રાજ્યસભાના રાજ્યયાદી પર સંસદને કાયદો બનાવવાની સત્તા આપવાનો ઠરાવ પસાર કરવા આ પ્રકારની બહુમતીની જરૂર રહે છે .
➡️(2)ગૃહના કુલ સભ્યોના 2 / 3 સભ્યોની બહુમતીની જરૂરીયાત રહે છે . હાજર અને મતદાન કરતા સભ્યોને ધ્યાનમાં ન લેવા . દાતઃ રાષ્ટ્રપતિ વિરૂદ્ધ મહાભિયોગની પ્રક્રિયા
➡️(3)ગૃહના કુલ સભ્ય સંખ્યાની બહુમત ( 51 % ) + 2 / 3 હાજર રહી મતદાન કરતા સભ્યો અનુચ્છેદ 368 અંતર્ગતની વિશિષ્ટ બહુમતી
➡️(4)અનુચ્છેદ 368 અંતર્ગતની વિશિષ્ટ બહુમતી + 50 % રાજ્યોના વિધાન મંડળનું સમર્થન
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔹નગર/શહેર અને તેના સ્થાપકો🔹
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
૧) દ્વારકા - શ્રીકૃષ્ણ
૨) ભરૂચ - ભૃગુ ઋષિ
૩) રાજકોટ - વિભોજી જાડેજા
૪) મોરબી - કાયાજી જાડેજા
૫) ગોંડલ - કુંભાજી જાડેજા
૬) ભાવનગર - ભાવ સિંહજી પ્રથમ
૭) જામનગર - જામ રાવળ
૮) મહેસાણા - મેસોજી ચાવડા
૯) આણંદ - આણંદ ગિરિ ગોસાઈ
૧૦) પાલનપુર - પ્રહલાદ દેવ પરમાર
૧૧) પાટણ - વનરાજ ચાવડા
૧૨) હિંમતનગર - હિંમત સિંહજી
૧૩) છોટાઉદેપુર - પતાઈ રાવળ જયસિંહ ના પૌત્ર ઉદયસિંહ
૧૪) અમદાવાદ - અહેમદ શાહ
( આશાવલ્લી - આશાવલ ભીલ )
( કર્ણાવતીનગર - કર્ણદેવ સોલંકી )
👨✈️ન્યાયાધીશોની પીઠ👨✈️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
✳️એકલ પીઠ :
આ પીઠમાં માત્ર 1 ન્યાયાધીશ.
ન્યાયાધીશને ચેંબર જજ પણ કહેવામાં આવે.
✳️ખંડ પીઠ :
આ પીઠમાં 2 ન્યાયાધીશ બેસે.
✳️પૂર્ણ પીઠ :
આ પીઠમાં 3 કે તેથી વધુ પરંતુ 5 થી ઓછા ન્યાયાધીશ બેસે.
✳️બંધારણીય પીઠ :
આ પીઠમાં 5 કે તેથી વધુ ન્યાયાધીશ બેસે બંધારણની વ્યાખ્યા અંગેના પ્રશ્નોમાં અને રાષ્ટ્રપતિને સલાહ (અનુચ્છેદ-143) આપવા બંધારણીય પીઠ બેસે.
❎આજ સુધીમાં મોટી બંધારણીય પીઠ એ 13 ન્યાયાધીશોની હતી જે કેશવાનંદા ભારતી કેસ અંતર્ગત ગઠિત કરવામાં આવી હતી.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⚔મધ્યકાલીન ગુજરાતમાં સતા અને તેના સ્થાપકો⚔
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
૧) દિલ્હી સલ્તનત - 1304 - અલ્લાઉદ્દીન ખીલજી
૨) ગુજરાત સલ્તનત - 1404 - મુઝફ્ફરશાહ પ્રથમ
૩) મુઘલ કાળ - 1573 - અકબર
4) મરાઠા કાળ - 1734 - પિલાજી ગાયકવાડ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*👮♂🎖 ગુજરાત પોલીસ ભરતી 🎖👮♂*
*🎖 અંદમાન અને નિકોબારનું મુખ્ય મથક ?*
✅ પોર્ટ બ્લેર
✅ ૩ જિલ્લો
✅ સ્થાન : બંગાળના ઉપસાગરમાં
*🍎 લક્ષદ્રીપનું મુખ્ય મથક ?*
✅ કેવરતી
✅ ૧ જિલ્લો
✅ સ્થાન : અરબસાગરમાં
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*👮♂🎖 ગુજરાત પોલીસ ભરતી 🎖👮♂*
*💥♻️ તટિય મેદાનો ♻️💥*
🌳 કોકણ તટ
*✅ સુરત થી ગોવા સુધી*
🌳 મલબાર તટ
*✅ ગોવા થી કન્યાકુમારી*
🌳 કોરોમંડલ તટ
*✅ કન્યાકુમારી થી ગોદાવરી સુધીનો તટ*
🌳 ઉત્તરી સરકાર
*✅ ગોદાવરી થી મહાનદી સુધીનો તટ*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*👮♂📍 ગુજરાત પોલીસ ભરતી📍👮♂*
*🔰 સાની સિંચાઈ યોજના ક્યાં જિલ્લા માં છે?*
👉 દેવભૂમિ દ્વારકા
*🔰 કંસારી વાવ ક્યાં આવેલ છે?*
👉 ઘુમલી , દેવભૂમિ દ્વારકા
*🔰 રોઝી બેટ ક્યાં જિલ્લાના દરિયા કિનારેં છે?*
👉 જામનગર
*🔰 નિષ્પાપ સરોવર ક્યાં આવેલ છે?*
👉 દેવભૂમિ દ્વારકા
*🔰 કનેલાવ તળાવ ક્યાં આવેલ છે?*
👉 ગોધરા , પંચમહાલ
*🔰 એરેબિક યુનિવર્સિટી ક્યાં આવેલ છે?*
👉 સુરત
*🔰 આજમખાન નો મહેલ ક્યાં આવેલ છે?*
👉 અમદાવાદ
●═══════════════════●
*👮♂📍 ગુજરાત પોલીસ ભરતી 📍👮♂*
*🔰 ભવાની તળાવ ક્યાં આવેલ છે?*
👉 પાલીતાણા
*🔰 પક્ષીઓ નો વિક્ટોરિયા પાર્ક ક્યાં આવેલ છે?*
👉 ભાવનગર
*🔰 સાબરકાંઠા ની કઈ નદી કિરાત કન્યા તરીકે પણ ઓળખાય છે?*
👉 હરણાવ
*🔰 રૂઠી રાણી નો મહેલ ક્યાં આવેલ છે?*
👉 ઇડર
*🔰 ગુજરાત ના ક્યાં જિલ્લામાં ફુલાવર નો પાક સૌથી વધુ લેવાય છે?*
👉 સાબરકાંઠા
*🔰 અમર શાંતિ ટાવર ક્યાં આવેલ છે?*
👉 નવસારી
*🔰 તુણા બંદર ક્યાં આવેલ છે?*
👉 કચ્છ
*🔰 પિટિટ પુસ્તકાલય ક્યાં આવેલ છે?*
👉 વડોદરા
●═══════════════════●
*💫 કોમ્પ્યુટરની અશુદ્ધિ ને શુ કહેવાય? - બગ.*
*💫 1 નિબલ એટલે શુ? - 4 બીટ.*
*💫 ASCII કોડ કેટલા બીટનો હોય છે? - દશાંકી*
*💫 CBL નું પૂરું નામ - કોમ્પ્યુટર બેઝડ લર્નિંગ.*
*💫 WWW ના શોધક કોણ છે? - ટિમ બર્નસ લી.*
*💫 સૌપ્રથમ કોમ્પ્યુટર ભારતમાં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? - પોસ્ટઓફિસમાં.*
*💫 ભારતની પ્રથમ કોમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ કોના પરથી રાખવામાં આવ્યું છે? - રાજીવ ગાંધી.*
*💫 ભારતમાં કોમ્પ્યુટર આધારિત નવીન-નીતિ ક્યારે દાખલ કરાઈ?-1984*
*👮🏻♂️CD ની સંગ્રહશક્તિ કેટલી હોય છે? - 750mb.*
*💫 DPI નું પૂરું નામ? - ડોટ્સ પર ઇંચ.*
*💫 OMR નું પૂરું નામ? - ઓપ્ટિકલ માર્ક રીડર.*
*💫 ચેક કે એ.ટી.એમ મશીન શેના આધારે કાર્ય કરે છે? - MICR*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*🎖 અંદમાન અને નિકોબારનું મુખ્ય મથક ?*
✅ પોર્ટ બ્લેર
✅ ૩ જિલ્લો
✅ સ્થાન : બંગાળના ઉપસાગરમાં
*🍎 લક્ષદ્રીપનું મુખ્ય મથક ?*
✅ કેવરતી
✅ ૧ જિલ્લો
✅ સ્થાન : અરબસાગરમાં
➖➖➖➖➖➖➖➖➖➖➖
સ્કેનર ની ગુણવત્તા
✔ PPI ( pixel per inch)
પ્રિન્ટર ની ગુણવત્તા
✔ DPI (Dots per inch)
મોનીટર ની ગુણવત્તા
✔ Pixel
1 Byte = 2 nibble
1 nibble = 4 Bites
➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖
રાણકી વાવ =જયા
અડાલજની વાવ =જયા
અડી કડી વાવ =નંદા
અમૃતવર્ષિણી વાવ =ભદ્રા
➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖
🔰 ગાયકવાડ હવેલી ક્યાં આવેલી છે?
✔️અમદાવાદ
🔰 ગાયકવાડ નો મહેલ ક્યાં આવેલ છે?
✔️તાપી
●═════════════════════●
✍ ગુજરાત સરકાર દ્વારા અપતાં એવોર્ડ
👉 વિજ્ઞાન ક્ષેત્રે :- વિક્રમ સારાભાઈ એવોર્ડ
👉 શિક્ષણ ક્ષેત્રે :- મગનભાઈ દેસાઈ એવોર્ડ
👉 લોકકલા ક્ષેત્રે :- ઝવેરચંદ મેઘાણી એવોર્ડ
👉 રમત ગમત ક્ષેત્રે :- અંબુભાઈ પુરાની એવોર્ડ
👉 રંગમંચલક્ષી કલા ક્ષેત્રે :- પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ
👉 લલિતકલા:- રવિશંકર રાવળ એવોર્ડ
👉 સાહિત્ય ક્ષેત્રે :- આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ
●═════════════════════●
🛍હડડપા ➖ રવીનદી કિનારે
🛍મોહેં-જો-દરો ➖સીંધુંનદી કિનારે
🛍રંગપુર ➖ભાદરનદી કિનારે
🛍લોથલ ➖ભોગવોનદી કિનારે
🛍ધોળાવીરા ➖ લૂણીનદી કિનારે
🛍કાલીબંગા ➖ ધગ્ધરનદી કિનારે
●═════════════════════●
🏆 રમત ના સ્ટેડિયમ
👉 નેતાજી સુભાષ સ્ટેડિયમ - પટિયાલા
👉જવાહર નહેરુ સ્ટેડિયમ - દિલ્હી
👉યુવાભારતી સ્ટેડિયમ - કોલકાતા
👉 ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ - દિલ્હી
👉ગદાફી સ્ટેડિયમ - લાહોર
👉સવાઈ માનસિંહ સ્ટેડિયમ - જયપુર
👉મેલબોર્ન સ્ટેડિયમ - ઓસ્ટ્રેલિયા
👉લોર્ડ્ઝ સ્ટેડિયમ - લંડન
👉ઓવલ સ્ટેડિયમ - લંડન
👉ચેપોક સ્ટેડિયમ - ચેન્નાઇ
👉 શિવાજી સ્ટેડિયમ - નવી દિલ્હી
👉 બેબોર્ન સ્ટેડિયમ - મુંબઈ
👉 ઈડનગાર્ડન સ્ટેડિયમ - કલકતા
👉 વાનખેડે સ્ટેડિયમ - મુંબઈ
👉 મોટેરા સ્ટેડિયમ - અમદાવાદ
👉 ખંઢેરી સ્ટેડિયમ - રાજકોટ
●═════════════════════●
💊 વિજ્ઞાન ટેનોલોજી 💊
🧽 દ્વી સૃષ્ટિ વર્ગીકરણ
➖ કેરોલિન લીનિયસ
🧽 ત્રી સૃષ્ટિ વર્ગીકરણ
➖ હેકલ
🧽 ચાર સૃષ્ટિ વર્ગીકરણ
➖ કોપલેન્ડ
🧽 પાંચ સૃષ્ટિ વર્ગીકરણ
➖ વ્હિટર
➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖
🦠 બેક્ટેરિયા 🦠
🧼 ઇ કોલાઈ
➖ વિવિધ રસિ બનાવવામાં
🧼 એઝીબેકટર
➖ જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપના કરે
🧼 લેક્ટો બેસિલીસ
➖ દૂધ માંથી દહી બનાવવાં
🧼 ક્લોરિન વાયુ
➖ બેક્ટેરિયાનો નાશ કરે
➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖
🧤વિવિધ વસ્તુઓ લીધે લાગતા ભય🧤
🧣હાયડ્રો ફોબિયા ➖ પાણી
🧣હિપનો ફોબિયા ➖ ઉંઘ
🧣ગાઈનો ફોબિયા ➖ મહિલા
🧣ગેનો ફોબિયા ➖ સેક્સ
🧣માઈનો ફોબિયા ➖ કુતરા
🧣ક્રોમો ફોબિયા ➖ રંગ
🧣બેથો ફોબિયા ➖ ઊંડાઈ
🧣અલ્ટો ફોબિયા ➖ ઊંચાઈ
🧣નેક્રો ફોબિયા ➖ મૃત્યુ
🧣કાઈનેટિકો ફોબિયા ➖ ગતિ
🛕મંદિરનું નામ અને સ્થળ🛕
◾️મહાબલિપુરમ
➖મહાબલિપુરમ (તમિલનાડુ)
◾️કૈલાસ મંદિર
➖કાંચીપુરમ (તમિલનાડુ)
◾️બૃહદેશ્વર મંદિર
➖તાંજોર (તમિલનાડુ)
◾️વિરૂપાક્ષ મંદિર
➖પટ્ટદકલ (કર્ણાટક)
◾️પરશુરામેશ્વરમ મંદિર
➖ભુવનેશ્વર (ઓડિશા)
◾️વૈકુંઠ પેરૂમાળ મંદિર
➖કાંચીપુરમ (તમિલનાડુ)
🏰 ભારતની પ્રાચીન વિદ્યાપીઠો 🏰
🗞 નાલંદા ➖ બિહાર
🗞 વલ્લભી ➖ ગુજરાત
🗞 વિક્રમ શીલા ➖ પ.બંગાળ
🗞 તક્ષશિલા ➖ પાકિસ્તાન
🗞 પુષ્પગીરી ➖ ઓરિસ્સા
🗞 કાંચીપુરમ ➖ તામિલનાડુ
🗞 ઉદાંતપુરી ➖ બિહાર
➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖
💥 ગુજરાતમાં પ્રથમ મુસ્લિમ સૂબો
👉 આલપખાન
💥ગુજરાતમાં પ્રથમ મુઘલ સુબેદાર
👉 મિર્ઝા અકીક કોક.
🔘Confusing points🔘
📕રાણકી વાવનો ઉલ્લેખ 👉પ્રબંધ ચિંતામણી
📗 ભદ્રના કિલ્લાનો ઉલ્લેખ 👉મીરાતે અહમદી
📘ચાંપાનેરનો ઉલ્લેખ 👉મીરાતે સિકંદરી
📙અહમદ શાહ બાદશાહની ન્યાયાપ્રિયતાનો ઉલ્લેખ 👉મીરાતે સિકંદરી
➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖
🎓 *બહાદૂરશાહ* 〰 હુમાયુનો વિરોધી (PI 2017)
🎓 *બહાદૂરશાહ* 〰 માળવા જીતનાર (Gpsc,2017)
🛕મંદિરનું નામ અને સ્થળ🛕
◾️મહાબલિપુરમ
➖મહાબલિપુરમ (તમિલનાડુ)
◾️કૈલાસ મંદિર
➖કાંચીપુરમ (તમિલનાડુ)
◾️બૃહદેશ્વર મંદિર
➖તાંજોર (તમિલનાડુ)
◾️વિરૂપાક્ષ મંદિર
➖પટ્ટદકલ (કર્ણાટક)
◾️પરશુરામેશ્વરમ મંદિર
➖ભુવનેશ્વર (ઓડિશા)
◾️વૈકુંઠ પેરૂમાળ મંદિર
➖કાંચીપુરમ (તમિલનાડુ)
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
⚫ સ્થાપના ⚫
➖ ૨૮ ડિસેમ્બર, ૧૮૮૫
⚫ સ્થાપક ⚫
➖એલન ઓકટેવિયન હ્યુમ (એ.ઓ.હ્યુમ)
✊ પ્રથમ અધિવેશન ✊
➖ગોકુળદાસ તેજપાલ(કરછના) સંસ્કૃત મહાવિદ્યાલય, મુંબઇ.
➖જે ગુજરાતની સંસ્થા હતી.
👉 પ્રથમ અધ્યક્ષ
➖વ્યોમેશચંદ્ર બેનરજી
▪▫▪▫▪▫▪▫▪
➖ પ્રથમ અધિવેશનમાં કુલ ૭૨ સભ્યો હાજર હતા. જેમાં ગુજરાતના ૧૩ સભ્યો હતા.
➖ દાદાભાઈ નવરોજજી, સરદિનશાવાચા , સર ફિરોજશાહ મહેતા , ડૉ.હરિલાલ હર્ષદ ધ્રુવ , અંબાલાલ સાકરલાલ , ત્રિભુવનદાસ માળવી , ત્રિભુવનદાસ ગજ્જર , મંચેરશા કેકા બાદ પ્રતિનિધિઓ અધિવેશનમાં હાજર રહા હતા.
➖ ‘ભારતીય ર્કોગ્રેસ’ નામ હતું.
➖સ્થાપના સમયે વોઇસરૉયના પદ પર લોર્ડ ડફરીન હતા.
🤜 હેતુઓ 🤛
➖ભારતીયોમાં દેશપ્રેમ , સંપર્ક અને મિત્રતા વધારવી.
➖રાષ્ટીય એકતાની ભાવના માટે પ્રોત્સાહિત કરવા.
➖શિક્ષિત વર્ગની સંપૂર્ણ સહમતિથી સામાજિક વિષય પર વિચાર કરીને ભારતીય કલ્યાણ માટે કઇ દિશામાં કયા આધાર પર કાર્ય કરવું એ વિચારવું.
➖ આઝાદી પહેલા ભારતીય રાષ્ટીય કૉંગ્રેસના ૫૬ અધિવેશન થયા હતા.
➖ ૪ અધિવેશન ગુજરાતમાં ભરાયા હતા.
➖ સાતમા અધિવેશનમાં "રાષ્ટ્રીય" શબ્દ ઉમેરવામાં આવ્યો હતો ત્યારે પુરૂં નામ "ભારતીય રાપ્ટ્રીય કોંગ્રેસ" થયું.
▪▫▪▫▪▫▪▫▪
🌐 INC ના મહત્વપૂર્ણ અધિવેશન
▪▫▪▫▪▫▪▫▪
🤜 ૧૮૮૫
સ્થાન : મુંબઇ
અધ્યક્ષ : વ્યોમેશચંદ્ર બેનરજી
નોંધ : ૭૨ પ્રતિનિધિ હાજર (૧૩ ગુજરાતી)
🤜 ૧૮૮૬
સ્થાન : કલકત્તા
અધ્યક્ષ : દાદાભાઈ નવરોજી
નોંધ : ગુજરાતના અધ્યક્ષ હતા
🤜 ૧૮૮૭
સ્થાન : મદ્રાસ
અધ્યક્ષ : બદરૃદ્દીન તૈયબજી
નોંધ : પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ અને ગુજરાતી
🤜 ૧૮૯૬
સ્થાન : કલકત્તા
અધ્યક્ષ : રહિંમતુલ્લા સયાની
નોંધ : પહેલી વખત વંદેમાતરમ ગવાયું
🤜 ૧૯૦૬
સ્થાન : કલકત્તા
અધ્યક્ષ : દાદાભાઈ નવરોજી
નોંધ : પહેલી વખત સ્વરાજ શબ્દનો પ્રયોગ
🤜 ૧૯૧૧
સ્થાન : કલકત્તા
અધ્યક્ષ : પં.બિશન નારાયણધર
નોંધ : પહેલી વખત જન..ગન…મણ ગવાયું
🤜 ૧૯૧૭
સ્થાન : કલકત્તા
અધ્યક્ષ : એની બેસન્ટ
નોંધ : પ્રથમ મહિલા અધ્યક્ષ
🤜 ૧૯૨૪
સ્થાન : બેલગાવ
અધ્યક્ષ : મહાત્મા ગાંધી
નોંધ : ગાંધીજી એકમાત્ર વખત કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા
🤜 ૧૯૨૫
સ્થાન : કાનપુર
અધ્યક્ષ : સરોજની નાયડુ
નોંધ : પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ
🤜 ૧૯૨૯
સ્થાન : લાહૌર
અધ્યક્ષ : જવાહરલાલ નહેરુ
નોંધ : પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર
🤜 ૧૯૩૧
સ્થાન : કરાંચી
અધ્યક્ષ : વલ્લભભાઇ પટેલ
નોંધ : મૂળભુત અધિકારોની માંગ
🤜 ૧૯૩૭
સ્થાન : ફેંજપુર
અધ્યક્ષ : જવાહરલાલ નહેરુ
નોંધ : ગામડામાં આયોજિત પ્રથમ અધિવેશન
👉 સૌથી યુવા વયે અધ્યક્ષ બનનાર - મૌલાના અબુલ કલામ આઝાદ
👉 સૌથી લાંબો સમય અધ્યક્ષ રહેનાર - મૌલાના અબુલ કલામ આઝાદ
▪▫▪▫▪▫▪▫▪
ગુજરાતમાં યોજાયેલ ૪ અધિવેશન
▪▫▪▫▪▫▪▫▪
✊ 18 મું અધિવેશન : અમદાવાદ (૧૯૦૨) ✊
➖૧૮મું અધિવેશન અમદાવાદમાં યોજાયું.
➖અધ્યક્ષ : સુરેન્દ્રનાથ બેનર્જી
➖સ્વાગતાધ્યક્ષ : અંબાલાલ સાકરલાલ દેસાઇ
➖મહાસચિવ : દિનશા વાચા
➖ કનૈયાલાલ મુંનશી સ્વયંસેવક તરીકે જોડાયા હતા.
✊ 23 મું અધિવેશન : સુરત (૧૯૦૭) ✊
➖અધ્યક્ષ : રાસબિહારી ઘોષ
➖આ અધિવેશનમાં કોંગ્રેસનું બે ભાગમાં વિભાજન થયું.
(૧) જહાલવાદી પક્ષ (ઉગ્રવાદી)
(૨) મવાળવાદી પક્ષ (નરમવાદી)
➖૨૬ ડિસેમ્બર, ૧૯૦૭ના રોજ તાપી નદીના કિનારે સુરત ખાતે કોંગ્રેસનું ૨૩ મું અધિવેશન મળ્યું.
➖સુરત અધિવેશનના અધ્યક્ષ તરીકે રાસબિહારી ઘોષને નક્કી કર્યાં હતા.
➖પરંતુ જહાલવાદીઓ લાલા લજપતરાયને અધ્યક્ષ બનાવવા માંગતા હતા.
➖ આ અધિવેશન માં કોંગ્રેસના બે ભાગ પડી ગયા. જેને કોંગ્રેસનું પ્રથમ વિભાજન કહે છે.
◼ જહાલવાદી પક્ષ ◼
➖પક્ષના પુરસ્કર્તા લોક્માન્ય બાળ ગંગાઘર ટિળક હતા.
➖ટિળક ઉપરાંત લાલ, પાલ અને બાલની ત્રિપુટી હતા.
➖જહાલવાદી નેતાઓમાં નરમવાદીઓથી નિરાશ થઇને ક્રાંતિકારી વલણ અપનાવ્યું.
◼ મવાળવાદી પક્ષ ◼
➖ ‘નરમવાદી’ નેતાઓ આ પક્ષમાં હતા.
➖મુખ્ય નેતા ગોપાલક્રિષ્ના ગોખલે હતા.
➖ઉપરાંત ફિરોજશાહ, સુરેન્દ્રનાથ બેનર્જી , રાસબિહારી ઘોષ, મહમદ અલી ઝીણા, અબ્બાસ તૈયબજી, ત્રિભુવનદાસ માળવી વગેરે નેતાઓ હતા.
➖બંને પક્ષો જુદા રસ્તાઓ થી બ્રિટિશ સરકારનો પ્રતિકાર કરવા લાગ્યા.
➖આ વિભાજન છેક ઇ.સ.૧૯૧૬ સુધી રહ્યું.
▪️▫️▪️▫️▪️▫️▪️▫️▪️▫️▪️▫️
✊ 37 મું અધિવેશન : અમદાવાદ (૧૯૨૧) ✊
➖અધ્યક્ષ : અકિમ અજમલ ખા
➖ સવિનય કાનૂન ભંગની ચળવળ કરવાનો નિર્ણય લેવાયો.
▪️▫️▪️▫️▪️▫️▪️▫️▪️▫️▪️▫️
✊ 52 મું અધિવેશન : હરિપુરા (૧૯૩૮) ✊
➖અધ્યક્ષ : સુભાષચંદ્ર બોઝ
➖પંડિત જવાહરલાલ નહેરુની પ્રમુખપણાવાળી ‘રાષ્ટ્રીય યોજના સમિતિ’ ની રચના થઇ.
💠 શ્રી રંગઅવધૂત 💠
📌 જન્મ : ગોધરા ( પંચમહાલ )
📌નાગેશ્વર ધામ શ્રી રંગ અવધૂત તરીકે જાણીતા થયેલા પાંડુરંગ.
📌પિતા : વિઠ્ઠલદાસ
📌માતા : રુક્મણિ
📌નર્મદા નિ 108 દિવસમાં ચાલીને પરિક્રમા કરી હતી.
📌તેમણે " ગુરુલીલામૃત, અવધૂતી આનંદ, પ્રશ્નગીતા અને દત્તયોગ વગેરે પુસ્તકો લખ્યા છે.
🔬🔬 Science 🔬🔬
🎂 ચામાં કયું ઝેરી તત્વ રહેલું છે ?
👉 ટેનિન
🍰 કોફીમાં કયું ઝેરી તત્વ રહેલું છે ?
👉 કેફીન
🍧 તમાકુમા કયું ઝેરી તત્વ રહેલું છે ?
👉 નિકોટીન
🍫 અફીણમાં કયું ઝેરી તત્વ રહેલું છે ?
👉 મોર્ફીન
🍢 ઇલેક્ટ્રોનના શોધક....?
👉 જે.જે. થોમસન
🍩 પ્રોટોનના શોધક.....?
👉 અર્નેસ્ટ રુથરફોર્ડ
🍧 ન્યુટ્રોનના શોધક....?
👉 જેમ્સ ચેડવીક
🍩 પ્રોટોન કેવો વિજભાર ધરાવે છે ?
👉 ધન (+)
🍢 ઇલેક્ટ્રોન કેવો વિજભાર ધરાવે છે ?
👉 ઋણ (-)
🍧 ન્યુટ્રોન કેવો વિજભાર ધરાવે છે ?
👉 તટસ્થ
🍮 તત્વોના વર્ગીકરણથી સંબંધિત 'અષ્ટક
નો નિયમ' કોણે આપ્યો હતો ?
👉 ન્યૂલૈન્ડ
🍦તત્વોના વર્ગીકરણથી સંબંધિત 'ત્રિકનો
નિયમ' કોણે આપ્યો હતો ?
👉 ડોબરેનર
🍣 'રસાયણોનો રાજા' તરીકે કયો એસિડ
ઓળખાય છે ?
👉 સલ્ફયુરિક એસિડ
🍤'સુરોખારનો તેજાબ' તરીકે કયો એસિડ
ઓળખાય છે ?
👉 નાઈટ્રિક એસિડ
🍥 દ્રાવણની સૌથી વધુ એસિડિકતા ક્યાં
pH મૂલ્ય માટે મળે છે ?
👉 શૂન્ય (0)
🍬દ્રાવણની સૌથી વધુ બેઝિકતા ક્યાં pH
મૂલ્ય માટે મળે છે ?
👉 14
🍭pH ના ક્યાં મૂલ્યે દ્રાવણમાં બેઝિકતા
અને એસિડિકતાનું પ્રમાણ સરખું રહે છે ?
👉 7
🍯 ભૂરું લિટમસ પેપર શેના દ્વારા લાલ
થાય છે ?
👉 એસિડ
🍡 લાલ લિટમસ પેપર શેના દ્વારા ભૂરું
થાય છે ?
👉 ક્ષાર
🍊જમીનમાં એસિડિકતાનું પ્રમાણ વધે તો
ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે ?
👉 લાઈમ
🍎જમીનમાં એસિડિકતાનું પ્રમાણ ઘટે તો
ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે ?
👉 જિપ્સમ
🥛દહીં, છાશમાં કયો એસિડ હોય છે ?
👉 લેકિટક એસિડ
🍋 લીંબુ, નારંગીમાં કયો એસિડ હોય છે?
👉 સાઈટ્રીક એસિડ
🥐 આંબલીમાં કયો એસિડ હોય છે ?
👉 ટાર્ટરિક એસિડ
🍅 ટામેટાંમાં કયો એસિડ હોય છે ?
👉 ઓક્ઝેલિક એસિડ
°°°°°°°☆°°°°°°☆°°°°°°°☆°°°°°°©
☘ *અણુ અને પરમાણુ*
💁🏻♂ *પરમાણુ ના કેન્દ્ર માં "પ્રોટોન" અને "ન્યુટ્રોન" હોય છે*
💁🏻♂ *પરમાણુ ના કેન્દ્રની બહાર ભાગ માં "ઇલેક્ટ્રોન" હોય છે*
1☘ *ઇલેક્ટ્રોન*
💁🏻♂ *શોધ-જે.જે થોમસન*
💁🏻♂ *ઋણ વિજભાર ધરાવતા હોય છે.(_)*
2☘ *પ્રોટોન*
💁🏻♂ *શોધ-અનેસ્ટ રૂધર ફોર્ડ*
💁🏻♂ *ધન વિજભાર ધરાવે છે*.(+)
💁🏻♂ *એનોડ કિરણો પ્રોટોન નો પ્રવાહ છે*
3☘ *ન્યુટ્રોન*
💁🏻♂ *શોધ-ચેડવીક*
💁🏻♂ *વિજભાર ની દ્રષ્ટિએ તટસ્થ હોય છે*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌼🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
🎯 કન્ફ્યુઝન પોઇન્ટ
પંચમઢી ગીરીમથક- મધ્ય પ્રદેશ
પંચગની ગીરીમથક- મહારાષ્ટ્ર
એલિફન્ટા ગુફા - મહારાષ્ટ્ર
એલિફન્ટા ધોધ - મેઘાલય
🌸Confusion point🌸
💦ત્રિભુવનદાસ લુહાર
👉ત્રિશૂળ
💦ત્રિભુવનભટ્ટ
👉મસ્ત કવિ
💦શાંતિલાલશાહ
👉સત્યમ
💦હિંમતલાલ પટેલ
👉શિવમ,સુંદરમ
🇮🇳 મેળાઓ વિશે 🇮🇳
(1) શેરડીયો મેળો = સિદ્ધપુર
(2) બનેવી બજાર = તરણેતર
(3) અંબોડ નો મેળો = ઈન્દ્રજાપુર (પ્રાંતિજ)
(4) નિરાધારો ની માતા નો મેળો = વડોદરા
(5) રબારી ઓ નો મેળો = રવેચી નો મેળો
(6) મીની તરણેતર નો મેળો = વરાણા નો મેળો
(7) સરહદીયો મેળો = વૌઠા નો મેળો
(8) કાડિયા ભૂત નો મેળો = સાબરકાંઠા
(9) ભાગુરિયા નો મેળો = ક્વાંટ
(10) હાથિયા ઠાઠુ નો મેળો = વાલમ (વિસનગર)
(11) મીની કુંભ મેળો = ભવનાથ નો મેળો
(12) અનાથો ની માતા નો મેળો = ખંભળોજ
🏏 રમતવીરો ની આત્મકથાઓ 🏑
▪સચિન તેંડુલકર - પ્લેયિંગ ઇટ માય વે
▪મેરી કોમ - અનબ્રેકેબલ
▪યુવરાજ સિંહ - ધી ટેસ્ટ ઓફ માય લાઇફ
▪સાયના નેહવાલ - પ્લેયિંગ ટુ વીન
▪અભિનવ બિન્દ્રા - અ શોટ એટ હિસ્ટ્રી
▪મિલખા સિંઘ - ધી રેસ ઓફ માય લાઇફ
▪સુનિલ ગાવસ્કર - સન્ની ડે
▪કપિલ દેવ - સટ્રેટ ફ્રોમ માય હાર્ટ
▪સંજય માન્જરેકર - ઇમ્પર્ફેક્ટ
▪સાનિયા મિર્ઝા - એસ અગેઈનસ્ટ ઓડ
▪VVS લક્ષ્મણ - 281 એન્ડ બિયોન્ડ
▪સૌરવ ગાંગુલી -અ સેન્ચુરી ઈઝ નોટ ઈનફ
નગર/શહેર અને તેના સ્થાપકો
૧) દ્વારકા - શ્રીકૃષ્ણ
૨) ભરૂચ - ભૃગુ ઋષિ
૩) રાજકોટ - વિભોજી જાડેજા
૪) મોરબી - કાયાજી જાડેજા
૫) ગોંડલ - કુંભાજી જાડેજા
૬) ભાવનગર - ભાવ સિંહજી પ્રથમ
૭) જામનગર - જામ રાવળ
૮) મહેસાણા - મેસોજી ચાવડા
૯) આણંદ - આણંદ ગિરિ ગોસાઈ
૧૦) પાલનપુર - પ્રહલાદ દેવ પરમાર
૧૧) પાટણ - વનરાજ ચાવડા
૧૨) હિંમતનગર - હિંમત સિંહજી
૧૩) છોટાઉદેપુર - પતાઈ રાવળ જયસિંહ ના પૌત્ર ઉદયસિંહ
૧૪) અમદાવાદ - અહેમદ શાહ
( આશાવલ્લી - આશાવલ ભીલ )
( કર્ણાવતીનગર - કર્ણદેવ સોલંકી )
🏆 રમત ના સ્ટેડિયમ
👉 નેતાજી સુભાષ સ્ટેડિયમ - પટિયાલા
👉જવાહર નહેરુ સ્ટેડિયમ - દિલ્હી
👉યુવાભારતી સ્ટેડિયમ - કોલકાતા
👉 ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ - દિલ્હી
👉ગદાફી સ્ટેડિયમ - લાહોર
👉સવાઈ માનસિંહ સ્ટેડિયમ - જયપુર
👉મેલબોર્ન સ્ટેડિયમ - ઓસ્ટ્રેલિયા
👉લોર્ડ્ઝ સ્ટેડિયમ - લંડન
👉ઓવલ સ્ટેડિયમ - લંડન
👉ચેપોક સ્ટેડિયમ - ચેન્નાઇ
👉 શિવાજી સ્ટેડિયમ - નવી દિલ્હી
👉 બેબોર્ન સ્ટેડિયમ - મુંબઈ
👉 ઈડનગાર્ડન સ્ટેડિયમ - કલકતા
👉 વાનખેડે સ્ટેડિયમ - મુંબઈ
👉 મોટેરા સ્ટેડિયમ - અમદાવાદ
👉 ખંઢેરી સ્ટેડિયમ - રાજકોટ
CONFUSION POINT
ગીતા પ્રવચનો : વિનોબા ભાવે
ગીતા રહસ્ય : બાળ ગંગાધર તિળક
ગીતાંજલી : રવિન્દ્રનાથ ટાગોર
વિચાર પોથી : વિનોબા ભાવે
વિચાર માધુરી : આનંદશંકર ધ્રુવ
✝ તળાવ / સરોવરો ✝
✔️ગંગા તળાવ 👉 બાલારામ (બનાસકાંઠા)
✔️ગંગાસર તળાવ 👉 વિરમગામ (ગંગુ વણઝારા એ બંધાવેલ)
✔️મુનસર તળાવ 👉 વિરમગામ
✔️મલાવ તળાવ 👉 ધોળકા
✔️સામતસર તળાવ 👉 ઝીંઝુ વાડા
✔️રામ સાગર તળાવ 👉 લીમડી
✔️સુર સાગર તળાવ 👉 વડોદરા
➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖
હડપ્પા કઇ નદીના કિનારે આવેલું હતું?
🍋 રાવી
🍎મોહેં-જો -દડો કઇ નદીના કિનારે આવેલું છે?
🍋 સિંધુ
🍎ગુજરાતમાં શોધાયેલું પહેેેેલું વહેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ કયું છે?
🍋રંગપુર
🍎ગુજરાતની અસ્મિતાની વૃદ્ધિ કરનાર રાજવી કોણ હતો?
🍋 કુમારપાળ સોલંકી
🍎મહાગુજરાત આંદોલન સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી કોણ હતા?
🍋ઠાકોરભાઈ દેસાઈ
🍎મહાગુજરાત આંદોલન સમયે બનાસકાંઠા જિલ્લાના કયા યુવાનની પોલીસ ગોળીબારીમાં મૃત્યુ થયું હતું?
🍋પુનમ ચંદ
🍎મહાગુજરાત આંદોલનમાં વિદ્યાર્થીઓ અને આગેવાનોએ કયા સંગઠનની રચના કરી હતી?
🍋 મહા ગુજરાત સમિતિ
🍎મહાગુજરાત આંદોલનમાં ભાગ ભજવનાર અખબાર કયું હતું?
🍋જનસત્તા, તંત્રી રમણલાલ શેઠ
🏆 રમત ના સ્ટેડિયમ
👉 નેતાજી સુભાષ સ્ટેડિયમ - પટિયાલા
👉જવાહર નહેરુ સ્ટેડિયમ - દિલ્હી
👉યુવાભારતી સ્ટેડિયમ - કોલકાતા
👉 ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ - દિલ્હી
👉ગદાફી સ્ટેડિયમ - લાહોર
👉સવાઈ માનસિંહ સ્ટેડિયમ - જયપુર
👉મેલબોર્ન સ્ટેડિયમ - ઓસ્ટ્રેલિયા
👉લોર્ડ્ઝ સ્ટેડિયમ - લંડન
👉ઓવલ સ્ટેડિયમ - લંડન
👉ચેપોક સ્ટેડિયમ - ચેન્નાઇ
👉 શિવાજી સ્ટેડિયમ - નવી દિલ્હી
👉 બેબોર્ન સ્ટેડિયમ - મુંબઈ
👉 ઈડનગાર્ડન સ્ટેડિયમ - કલકતા
👉 વાનખેડે સ્ટેડિયમ - મુંબઈ
👉 મોટેરા સ્ટેડિયમ - અમદાવાદ
👉 ખંઢેરી સ્ટેડિયમ - રાજકોટ
વિજ્ઞાન ની વિવિધ શાખાઓ
ખેતજૈવિક👉Agrobiology
મુર્તિવિજ્ઞાન👉Ceramics
ગુના વિજ્ઞાન👉Criminology
ભ્રુણવિજ્ઞાન👉Emberyology
પક્ષીવિજ્ઞાન👉Ornitpaedics
રોગવિજ્ઞાન👉Pathology
જંતુવિજ્ઞાન👉Entomology
શરીરક્રિયાવિજ્ઞાન👉Phytogeny
ઔષધવિજ્ઞાન👉Pharmacology
વિકિરણવિજ્ઞાન👉Radiology
*👮♂🔻વ્યક્તિ વિશેષ* 🤠
👨🏻🏫 *મહાદેવ દેસાઈ*
➖ગાંધીજી ના અંગત મંત્રી
➖ગાંધીજી ની આત્મકથા નું અંગ્રેજી માં ભાષાંતર કરનાર
👨🏻🏫 *સયાજીરાવ ગાયકવાડ*
➖ભારત માં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર
➖એમ.એસ યુનિવર્સિટી ના સ્થાપક
👨🏻🏫 *મૃદુલાબેન સારાભાઈ*
➖સમાજ સેવિકા
➖જ્યોતિસંઘના સ્થાપક
👨🏻🏫 *જગન મહેતા*
➖આજાદીના જંગ ને કેમેરા માં કંડારનાર તસ્વીરકાર
➖પ્રથમ તસ્વીર ગાંધીજી ની લીધી
👨🏻🏫 *અરવિંદ ઘોસ*
➖ગુજરાત માં સસ્ત્રક્રાંતિ ના પ્રણેતા
👨🏻🏫 *મોરારજી દેસાઈ*
➖ગુજરાત માંથી વડાપ્રધાન બનનાર
➖મહાગુજરાત આંદોલન અને બેન્કો ના રાષ્ટ્રીયકરણનો વિરોધ કરનાર
➖ *“ભારત રત્ન”* અને *“નિસને પાક”* એવોર્ડ વિજેતા
👨🏻🏫 *રવિશંકર મહારાજ*
➖કળિયુગ ના ઋષિ
➖ગુજરાત રાજ્ય નું ઉદ્દઘાટન કરનાર
➖મુકસેવક
👨🏻🏫 *મોતીભાઈ અમીન*
➖ગુજરાત માં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા
➖ *“પુસ્તકાલય”* માસિક શરૂ કરનાર
➖ગાંધીજી એ *“ચરોતર નું મોતિ કહી નવાજ્યા”*
➖ *“ગ્રંથપાલ ઉદ્યમ પિતા”* તરીકે જાણીતા
👨🏻🏫 *સ્વામી આનંદ*
➖બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર ના મંત્રી
➖ *“ધરતી ના લુણ”* ના લેખક
👨🏻🏫 *સર પ્રભાશંકર પટ્ટણી*
➖સૌરાષ્ટ્ર ના શ્રેષ્ઠ દીવાનો માં ના એક
👨🏻🏫 *પુષ્પાબેન મહેતા*
➖ઢેબરભાઈ સરકારમાં સ્પીકર પદે રહેનાર
➖સામાજ સેવિકા
➖જૂનાગઢ માં *કાંતા સ્ત્રી વિકાસ ગૃહ* અને વઢવાણ માં *વિકાસ વિદ્યાલય* નામના નારીગૃહ ની સ્થાપના કરનાર
👨🏻🏫 *તારાબેન મોડક*
➖ભૂલકાં ના સાથી
➖આદિવાસી બાળકો માટે પારણાંઘર
➖બાલવાડી,પ્રાથમિક,રાત્રી શાળાઓ શરૂ કરનાર
👨🏻🏫 *રતુભાઈ અદાણી*
➖ગાંધી મૂલ્યોના સાચા વારસદાર
➖સર્વોદય મંદિર ના સ્થપક
➖આરજી હુકુમત ના સ્થાપક
👨🏻🏫 *સરદારસિંહ રાણા*
➖લીમડી ના વતની
➖ઇગ્લેન્ડ માં ઝવેરાત ના વેપારી
➖શ્યામજી કૃષ્ણ વર્મા સાથે મળી વિદેશ માં રહી જંગ લડનાર
👨🏻🏫 *સ્વામી સહજાનંદ(નીલકંઠ)*
➖ગુજરાતમાં ધર્મ સુધારણા નું મહાન કાર્ય કરનાર
➖સ્વામીનારાયણ સંપ્રદાય ના સ્થાપક
👨🏻🏫 *પૂજ્ય મોટા(ચુનીલાલ ભગત)*
➖ગાંધીજીની હાકલ થી દેશપ્રેમ ના રંગે રંગનાર
➖માનવ કલ્યાણ ના હિમાયતી
➖હરી ૐ આશ્રમ ના સ્થાપક
👨🏻🏫 *સર વાઘજી ઠાકોર*
➖મોરબી નગર ના શિલ્પી
➖સૌરાસ્ટ્ર ના રજવાડા માં યુરોપી થી પહેલું વિમાન ખરીદી લાવનાર
➖વઢવાણ થી મોરબી સુધી નું રેલવે કામ જાતે કરાવનાર પ્રજા પ્રેમી
👨🏻🏫 *ભગવાનલાલ ઇન્દ્રજીત*
➖પુરાતત્વ વિશારદ
➖અશોક નો શીલાલેખ ઉકેલનાર
👨🏻🏫 *છોટુભાઈ પુરાણી*
➖ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતા
➖રાજપીપળા વ્યાયામ વિદ્યાલયના સ્થાપક
👨🏻🏫 *રતનજી ફરામજી શેઠ*
➖સૌપ્રથમ ગુજરાતી એન્સાઈક્લોપીડિયા બહાર પાડનાર
👨🏻🏫 *મહારાજા રાજેન્દ્રસિંહજી*
➖જામનગર રાજવી કુટુંબમાં જન્મેલા અને લશ્કરમાં લેફ્ટેનન્ટ જનરલનો હોદ્દો ધરાવનાર
➖બીજા વિશ્વયુદ્ધમાં સ્કર્વાડ્રન કમાન્ડર તરીકે કામગીરી બજાવનાર
➖જર્મન આક્રમકોના ઘેરમાંથી અનુપમ યુદ્ધકૌશલ્ચ દાખવી છૂટી જનાર વીર યોધૌ
👨🏻🏫 *ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ*
➖જન્મ સ્થળ સુરત, પ્રથમ શુદ્ધ પંચાગના પ્રકાશક, 'સ્વતત્રતા’ નામનું માસિક શરૂ કરનાર
👨🏻🏫 *ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી*
➖ગુજરાતી ભાષામાં વિજ્ઞાન વિષયક લેખો અને પુસ્તકોના પ્રથમ લેખક
👨🏻🏫 *હંસાબહેન મહેતા*
➖ગુજરાતનાં પ્રથમ મહિલા ઉપકુલપતિ,એમ એસ. યુનિવર્સિટીના ઉપકુલપતિ
➖લેખિકા, પત્રકાર, કેળવણીકાર અને સ્વાતંત્ર્ય સેનાની.
👨🏻🏫 *અમૃતલાલ વિઠ્ઠલદાસ્ ઠક્કર(ઠક્કર બાપા)*
➖ આદિવાસીઓની સેવા માટે દાહોદમાં ‘ભીલ સેવા મંડળી’ ના સ્થાપક
➖ઝાલોદમાં ‘શબરી કન્યાશ્રમ' ના સ્થાપક
➖હરિજનોના ઉત્થા્નની પ્રવૃતિઓ કરનાર સમાજસેવક.
👨🏻🏫 *જનરલ માનેકશા*
➖ભારતીય ભૂપિદળના ગુજરાતી સેનાધિપતિ
➖બીજા વિશ્વયુદ્ધમાં બ્રહ્મદેશમાં જાપાનીઓ સામે સાહસથી લડનાર
➖પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ખઘ્મ્ય સાહસથી લડનાર
👨🏻🏫 *વિદ્યા ગૌરી નીલકંઠ*
➖ગુજરાતનાં પ્રથમ સ્નાતક, રચી ઉત્થાન પ્રવૃત્તિઓના અગ્રણી કાર્યકર.
👨🏻🏫 *હાજી મહમદ શિવજી*
➖ગુજરાતમાં સૌપ્રથમ સ્રચિત્ર સામયિકના પ્રણેતા
➖‘વીંસમી સદી' નામનું સચિત્ર માસિકનો પ્રથમ અંક એપ્રિલ 1916 માં બહાર પાડ્યો
👨🏻🏫 *પંડિત વૈજનાથ*
➖બૈજુ બાવરાના નામની પ્રસિદ્ધ બનેલ સંગીતકાર
👨🏻🏫 *ફર્દુનજી મિર્જબાન*
➖ગુજરાતી પત્રકારવ્વનો આદિપુરુષ
➖સૌંપ્રથમ ગુજરાતી છાપખાનું શરૂ કરનાર
➖મુંબઈ સમાચારના પ્રથમ તંત્રી
👨🏻🏫 *હર નારાયણ આચાર્ય*
➖‘વનેયર’ ઉપનામધારી પ્રકૃતિવિદ
➖'પ્રકૃતિ’ નામનું ત્રિમાસિક બહાર પાડનાર
👨🏻🏫 *ભિક્ષુ અખંડાનંદ*
➖જ્ઞાની પરબ,સસ્તું સાહિત્ય વઘંક સંસ્થાના સ્થાપક
➖લોકોને સસ્તી કિંમતે પુસ્તકો પૂરૂ પાડનાર કર્મયોગી
👨🏻🏫 *સિદ્ધ હેમચંદ્રાચાર્ય*
➖કલિકાલસર્વજ્ઞનું બિરૂદ મેળવનાર,
➖સિદ્ધરાજ જયસિંહના ગુરુ
*⃣રાષ્ટ્રપતિની કારોબારી સત્તા:-
➡કારોબારી તંત્ર ના વડાં
➡દેશ નો વહીવટ તેમના નામેં ચાલે
➡દેશ ના સર્વોચ પદાધિકરીઓની નિમણુંક કરે
1.વડાપ્રધાન
2.કેબિનેટ કક્ષાના મંત્રી
3.રાજ્યકક્ષા ના રાજ્યપાલ
4.H.C ના ન્યાયાધીશો
5.એટર્ની જનરલ
6.C.A.G
7.ત્રણેય સેના ના સેનાપતિ
8.U.P.S.Cના સભ્યો
નોંધ:-) વડાપ્રધાન ની સલાહ મુજબ કરે છે...
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
👮♂🔻સંસદ ના સભ્ય બનાવની લાયકાત:-
➡લોક સભા ના સભ્ય બનવા માટે 25 વર્ષ
➡રાજ્ય સભા ના સભ્ય બનાવ માટે 30 વર્ષ
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🚺🚺આજે જાણીયે ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ :-'અંદાજ સમિતિ 'અંગે🚺🚺
👉ઉપનામ :-પ્રાક્કલન સમિતિ
👉તેને અંગ્રેજીમાં :-'Estimates committee 'તરીકે ઓળખવામાં આવે છે
➡તેમાં કુલ સભ્ય :-30 (1956 સુધી 25 હતાં )
➡સમિતિનો કાર્યકાળ :- 1 વર્ષનો
👉આ સમિતિના અધ્યક્ષની નિમણુંક લોકસભાના અધ્યક્ષ દ્વારા શાસકપક્ષમાંથી કરવામાં આવે છે.
➡હાલના અધ્યક્ષ:-ગિરિશ બાપટ
➡લોકસભાનું નેતૃત્વ :-મુરલી મનોહર જોશી
👉સમિતિના કાર્ય 👉
☆ વાર્ષિક અનુદાનોની સમિક્ષા કરવી
☆તેમજ વધુ પડતા અનુદાન તેમજ ઓછા અનુદાની માંગણી પર ચર્ચા કરવી
☆જે ફૉમમાં અંદાજો સંસદમાં રજૂ કરવામાં આવશે તે સૂચન આપવું
💧હાલના આ સમિતિના 30 સભ્યો 💧
🧞♀મુરલી મનોહર જોશી
🧞♀રમેશ બિદુરી
🧞♀જયોર્જ બેકર
🧞♀રામતહાલ ચૌધરી
🧞♀સોનારામ ચૌધરી
🧞♀રામને ડેકા
🧞♀સંજય ધોત્રા
🧞♀નિશીકાંત દુબે
🧞♀પર્વત ગૌડા
🧞♀રક્ષા ખડસે
🧞♀સંજય જયસ્વાલ
🧞♀રાજેશ પાંડેએ
🧞♀રવિન્દ્રકુમાર પાંડે
🧞♀ભગીરથ પ્રસાદ
🧞♀રાજીવ પ્રતાપ
🧞♀જુગલ શર્મા
🧞♀રણજીત રંજન
🧞♀પ્રકાશ હુકેરી
🧞♀અરુણોજી થેવન
🧞♀પીકુમાર
🧞♀કલ્યાણ બેનર્જી
🧞♀રત્નાદે
🧞♀કવિતા કાલવટુનીલા
🧞♀કૌશલ કુમાર
🧞♀દુષ્યંત ચોટલા
🧞♀કિસ્ટપા નિમ્મલ
🧞♀મોહન્દ સલીમ
🧞♀કાલીકેશ દેવ
🧞♀અરવિંદ સાવંત
●═════════════════════●
🍒 નીતિ આયોગ: ૧ જાન્યુઆરી ૨૦૧૫
🍒 હૃદય યોજના : ૨૧ જાન્યુઆરી ૨૦૧૫
🍒 બેટી બચાવો બેટી પઢાઓ : ૨૨ જાન્યુઆરી ૨૦૧૫
🍒 સુકન્યા સમૃદ્ધિ : ૨૨ જાન્યુઆરી ૨૦૧૫
🍒 મુદ્રા બેંક યોજના : ૮ એપ્રિલ ૨૦૧૫
🍒 પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના : ૯ મે ૨૦૧૫
🍒 અટલ પેન્શન યોજના : ૯ મે ૨૦૧૫
🍒 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના : ૯ મે ૨૦૧૫
🍒 ઉસ્તાદ યોજના (USTAD) : ૧૪ મે ૨૦૧૫
🍒 પ્રધાનમંત્રી આવાસ યોજના : ૨૫ જૂન ૨૦૧૫
🍒 અમૃત યોજના (AMRUT) : ૨૫ જૂન ૨૦૧૫
🍒 સ્માર્ટ સીટી યોજના : ૨૫ જૂન ૨૦૧૫
🍒 ડિજિટલ ઇન્ડિયા મિશન : ૧ જુલાઈ ૨૦૧૫
🍒 સ્કિલ ઇન્ડિયા મિશન:૧૫ જુલાઈ ૨૦૧૫
🍒 દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના : ૨૫ જુલાઈ ૨૦૧૫
●═════════════════════
☯ ગુજરાતના પ્રાચીન કુંડો ☯
🔺 રામકુંડ - મોઢેરા
🔺 બ્રહ્મકુંડ - શિહોર
🔺 ગોતમકુંડ શિહોર
🔺 કેદારકુંડ - ભામોદ્ર
🔺 બગડાલવ કુંડ - બગદાણા
🔺 મલનાથ કુંડ - ભંડારિયા
🔺 ભીમકુંડ અને સૂરજકુંડ - જૂનાગઢ
🔺 દામોદર કુંડ જૂનાગઢ
🔺 રેવતી કુંડ - જૂનાગઢ
🔺 ગૌરી કુંડ - પ્રભાસ પાટણ
🔺 વિષ્ણુગયા તીર્થ કુંડ - ધામળેજ
🔺 ઝીલાણંદ કુંડ - ઝીંઝુવાડા
🔺 કુંડવાવ - કપડવંજ
🔺 ગંગવો કુંડ - દેદાદરા
🔺 પાપનશન કુંડ - થાન
🔺 લોટેશ્વરનો કુંડ - મુંજપર
🔺 અજયપલનો કુંડ - વડનગર
🔺 રામકુંડ - ભુજ
🔺 મૃગીકુંડ - જૂનાગઢ
🔺 વટેશ્ચર કુંડ - સિદ્ધપુર
●═════════════════════
સૌરાષ્ટ્રની લોકલડતો (૧૯૨૨થી ૧૯૩૯)
🔰સત્યાગ્રહ 🔰વર્ષ 🔰ક્યાં?
સરધારનો શિકાર સત્યાગ્રહ - ૧૯૨૨ - રાજકોટ સ્ટેટ
વઢવાણમાં અખબારી સ્વાતંત્ર્ય માટે સત્યાગ્રહ - ૧૯૨૯ - વઢવાણ સ્ટેટ
ખાખરેચી સત્યાગ્રહ - ૧૯૨૮ - માળિયા-મિયાંણા
વીરમગામનો મીઠા સત્યાગ્રહ - ૧૯૩૦ - વિરમગામ
ભાવનગર વિદેશી કાપડ પ્રતિબંધ સત્યાગ્રહ - ૧૯૩૦થી ૧૯૩૨ - ભાવનગર સ્ટેટ
મોરબી સત્યાગ્રહ - ફેબુ્રઆરીથી-જુલાઈ ૧૯૩૧ - મોરબી સ્ટેટ
વણોદનો ગણવેશ સત્યાગ્રહ - મે ૧૯૧૩ -
વણોદ સ્ટેટ
પાંચ તલાવડાનો સત્યાગ્રહ - ૧૯૩૭-૧૯૩૮ - લીલિયા-ભાવનગર સ્ટેટ
વળા (વલ્લભીપુરનો) સત્યાગ્રહ - જૂન ૧૯૩૮ - વળા સ્ટેટ
મોટા ચારોડિયાનો સત્યાગ્રહ - ૧૯૩૮ - પાલીતાણા સ્ટેટ
રાજકોટ કાપડ મિલ હડતાળ - ૧૯૩૭ - રાજકોટ સ્ટેટ
રાજકોટ સત્યાગ્રહ - ૧૯૩૮-૧૯૩૯ - રાજકોટ સ્ટેટ
લીંબડી સત્યાગ્રહ ૧૯૩૯ લીંબડી સ્ટેટ
જામનગર રાજ્ય પ્રજા પરિષદની લડત ૧૯૩૯ જામનગર સ્ટેટ
જૂનાગઢ રાજ્ય સામેની પ્રજા લડત ૧૯૩૯ જૂનાગઢ સ્ટેટ
●═══════════════════●
📚બનારસ સંસ્કૃત વિધાલય
✔️જોનાથન ડંકન 1782
📚બનારસ હિન્દુ વિધાલય
✔️મદન મોહન માલવિયા ૧૯૧૬
¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶¶
🧤કન્ફયુજ પોઈન્ટ🧤
➖કુતુબમિનારનું નિર્માણ કોને ચાલુ કરાવ્યું હતું❓
✔કૂતબુદ્દીન ઐબક
➖કુતુબમિનારનું કાર્ય કોને પૂર્ણ કરાવ્યું❓
✔ઈલતુતમિશ
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖શીખ ગુરુ અર્જુન દેવનો વધ કોને કર્યો હતો❓
✔જહાંગીરે
➖શીખ ગુરુ તેગબહાદુરનો વધ કોને કર્યો હતો❓
✔ઔરંગઝેબ
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા❓
✔શિવાજી
➖મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી❓
✔બાજીરાવ પ્રથમ (મૂળ નામ - વિસાજી)
➖➖➖➖➖➖➖➖➖➖
➖અંતિમ મહાન મુઘલ સમ્રાટ કોણ હતા❓
✔ઔરંગઝેબ
➖અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતા❓
✔બહાદુરશાહ ઝફર
➖➖➖➖➖➖➖➖➖➖➖
➖બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતું❓
✔રોબર્ટ કલાઈવ
➖બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું❓
✔વોરન હેસ્ટિગ
●═══════════════════●
⏺️ બંગાળના પ્રથમ ગવર્નર
➖ રોબર્ટ કલાઈવ
⏺️ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ
➖ વોરન હેસ્ટિંગસ
⏺️ ભારતના પ્રથમ ગવર્નર જનરલ
➖ લોર્ડ વિલિયમ બેન્ટિક
⏺️ ભારતના પ્રથમ વાઈસરોય
➖ લોર્ડ કેનિંગ
⏺️ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ અને ભારતના અંતિમ ગવર્નર જનરલ અને વાઇસરોય
➖ લોર્ડ માઉન્ટ બેટન
●═══════════════════●
🧰 *ક્યાં શહેર ની શેરી ઓ પાડા ના નામથી ઓળખાય છે?*
*⚱️પાટણ*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🧰 *ક્યાં જિલ્લામાંથી સૌથી વધુ લંબાઈ ના રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે?*
*⚱️કચ્છ*
🧰 *જીતલગઢ સિંચાઇ યોજના કઈ નદી પર છે?*
*⚱️નર્મદા*
🧰 *ગોધતડ અને ગજણસર ડેમ ક્યાં જિલ્લામાં આવેલા છે?*
*⚱️કચ્છ*
🧰 *દેલસર અને મુવાલીયા તળાવ ક્યાં જિલ્લામાં આવેલા છે?*
*⚱️દાહોદ*
🧰 *કોઈન મ્યુઝિયમ ક્યાં આવેલુ છે?*
*⚱️વડોદરા*
🧰 *પીપાવાવ બંદર કઈ નદી ના કિનારે આવેલું છે?*
*⚱️ઝોલપુરી*
🧰 *મોહન ક્લોક ટાવર ક્યાં આવેલો છે?*
*⚱️રાજુલા*
🧰 *પશ્ચિમી બિંદુ સીરક્રિક ક્યાં તાલુકા માં આવેલું છે?*
*⚱️લખપત તાલુકા, જી. કચ્છ*
🧰 *માંકડી ડેમ ક્યાં જિલ્લામાં આવેલો છે?*
*⚱️સાબરકાંઠા*
🧰 *વેલિંગટન ડેમ કઈ નદી પર આવેલો છે?*
*⚱️કાળવા નદી પર*
🧰 *દક્ષિણ નું માન્ચેસ્ટર*
*⚱️કોઈમ્બતુર*
🧰 *બેગમપેટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક*
*⚱️હૈદરાબાદ*
🧰 *ક્યુ સ્થળ છોટા તીબ્બેત તરીકે ઓળખાય છે?*
*⚱️ધર્મશાળા હિમાચલ પ્રદેશ*
●═══════════════════●
🔰ગુજરાતની નદીઓ અને તેની લંબાઈ🔰
💥 નર્મદા - ૧૬૦ કિ. મી.
💥 પૂર્ણા - ૮૦ કિ.મી.
💥 સાબરમતી - ૩૭૧ કિ.મી.
💥 મચ્છુ - ૧૧૩ કિ.મી.
💥 લીંબડી ભોગાવો - ૧૧૩ કિ.મી.
💥 અંબિકા - ૬૪ કિ.મી.
💥 વઢવાણ ભોગાવો - ૧૦૧ કિ.મી.
💥 તાપી - ૨૨૪ કિ.મી.
💥 પાર - ૮૦ કિ.મી.
💥 ભાદર - ૧૯૪ કિ.મી.
💥 કાળુભાર - ૯૫ કિ.મી
💥 મહી - ૧૮૦ કિ.મી.
💥 શેત્રુંજી - ૧૭૩ કિ.મી.
💥 ઘેલો - ૮૦ કિ.મી.
●═══════════════════●
👊🤔 રાષ્ટ્રપતિનો 💪 વીટોપાવર 😇✊
💠 સત્તા 👉 અનુચ્છેદ - 111
✊ વીટોના પ્રકાર અને તેના સ્ત્રોત (દેશ)
⚫ અત્યાંતિક વીટો 👉 બ્રિટન
🔵 નિલંબનકારી વીટો 👉 ફ્રાન્સ
🔴 પોકેટ વીટો 👉 અમેરિકા
*&******
💠 રાજ્યપાલની વીટો સત્તા
👉 અનુચ્છેદ - 200
---------–---------–--------–-------–--------
🎯 કન્ફ્યુઝન પોઇન્ટ
પંચમઢી ગીરીમથક- મધ્ય પ્રદેશ
પંચગની ગીરીમથક- મહારાષ્ટ્ર
એલિફન્ટા ગુફા - મહારાષ્ટ્ર
એલિફન્ટા ધોધ - મેઘાલય
🔅 To The Point 🔅
સૂર્ય પ્રણાલી ની શોધ
➖ કોપર નિકસ
સૂર્યમંડળ નો સૌથી ઊંચો પર્વત
➖ નિક્સ ઓલમ્પિયા
સૂર્યમંડળ નો સૌથી મોટો જ્વાળામુખી
➖ ઓલિમ્પસ મોન્સ
💥કર્કવૃત્ત ૮ રાજ્યમાંથી પસાર થાય
🚀૧- ગુજરાત
🚀૨- રાજસ્થાન
🚀૩ - મધ્યપ્રદેશ
🚀૪- છતીસગઢ
🚀૫ - ઝારખંડ
🚀૬ - પશ્ચિમ બંગાળ
🚀૭ - ત્રિપુરા
🚀૮- મિઝોરમ
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
💥કર્કવૃત્ત ૬ જિલ્લામાંથી પસાર થાય
🚀૧ - કચ્છ
🚀૨- પાટણ
🚀૩- મહેસાણા
🚀૪ - ગાંધીનગર
🚀૫ - સાબરકાંઠા
🚀૬- અરવલ્લી
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
⚜જાંબુઘોડા અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં છે ?
👉🏻 પંચમહાલ
⚜અકીકનો મોટા ભાગનો જથ્થો ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ?
👉🏻 નર્મદા જિલ્લો
⚜બનાસકાંઠા જિલ્લાના ક્યાં તાલુકામાંથી તાંબું,સીસું,જસત મળી આવે છે ?
👉🏻 દાંતા તાલુકો
⚜આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્યાં વર્ષ મળી આવેલ ?
👉🏻 ઈ.સ. ૧૯૫૮
⚜ધોલેરા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
👉🏻 અમદાવાદ
●═══════════════════●
💫💫💫 શબ્દ સમૂહ 💫💫💫
🚦ઈચ્છા મુજબ ફરવું ➖ સ્વૈરવિહાર
🚦પૂર્વ તરફની દિશા ➖ પ્રાચી
🚦વપરાશમાં ન હોય તેઓ ➖ ખડીઓ
🚦વસંત જેવી સુંદર ડાળ ➖ વિશાખા
🚦ધનુષ્ય ની દોરી ➖ પણછ
●═══════════════════●
સંયોજક અને એસિડ
👉 વિનેગાર - એસિતીક એસિડ
👉 લીંબુ અને નારંગી - સાઇટ્રિક
👉 ટામેટા - ઓક્ઝેલિક
👉 કીડી અને મકોડા ના ડંખ માં - ફોર્મિક
👉 સફરજન - મેલિક
👉 માખણ - બ્યુટા રીક
👉 દહી, છાસ - લેક્ટિક
👉 આંબલી, દ્રાક્ષ, આમળા - તાર્કરિક
👉 મધમાખીના ડંખ - મેલેટોન (ફોરમિક)
👉 ઘઉં - ગ્લુટેમિક
●═══════════════════●
અણુસુત્રો
હાસ્ય વાયુ ➖ N 2O
બોરીક એસિડ ➖ H 3 BO 3
જળવાયુ ➖ CO+ H 2
નાઇટ્રીક એસિડ ➖ NHO3
સલ્ફ્યુરિક એસિડ ➖ H 2SO 4
હાઇડ્રોજન પેરોક્સાઇડ ➖ H 2O 2
ડોલોમાઇટ ➖ MgCO 3. CaO
ગ્લુકોઝ➖6 C6 H 12O 6
ક્લોરોફોર્મ ➖CHCl3
બોરેક્સ➖Na 2B4O 7. 10H 2 O
સિંદૂર ➖ Pb3O 4
હાઇડ્રોક્લોરિક એસિડ ➖ HCl
●═══════════════════●
💎 લીલ ક્યાં બે રંગોમાં જોવા મળે છે ?
➖લાલ અને ભૂરા
💎 લીલના અભ્યાસને શુ કહે છે.?
➖ ફાઈકોલોજી
💎 આધુનિક લીલવિદ્યાના પિતા કોણ છે ?
➖ પ્રો.ડૉ. આયંગર
●═══════════════════●
🔷 Mind Twist point🔷
🔔જલદ્રવ્ય વિટામિન 🔅B&C
🔔ચરબી દ્રવ્ય વિટામિન🔅 A,D,E,&K
🔔સંશ્લેષણ શરીરમાં થાય 🔅D&K
●═══════════════════●
◾આદિવાસીઓનાં તહેવાર અને તેનો સમય
❇️હોળી – ફાગણ મહિનો
❇️ઉંદરિયો દેવ – પાક તૈયાર થયા બાદ
❇️નંદુરો દેવ - વરસાદ આવે ત્યારે
❇️વાઘ દેવ – નવો પાક તૈયાર થાય ત્યારબાદ
❇️પોતિયા - શિયાળો
❇️ચૌરી અમાસ – પાક ઉતારતી વખતે
➖➖➖➖➖➖➖➖➖➖➖
📚સત્યાગ્રહો ક્રમમાં
1⃣ ચંપારણ સત્યાગ્રહ : 1917
2⃣ ખેડા સત્યાગ્રહ : 1918
3⃣ અમદાવાદ નો સત્યાગ્રહ : 1918
4⃣ જલિયાંવાલા બાગ નો હત્યાકાંડ :
1919
5⃣ અસહકાર ની લડત : 1920-21
6⃣ સાયમન ગો - બેક : 1927
7⃣ બારડોલી સત્યાગ્રહ : 1928
8⃣ સવિનય કાનૂનભંગ - દાંડીકૂચ : 1930
9⃣ હિન્દ છોડો આંદોલન : 1942
➖➖➖➖➖➖➖➖➖➖➖
🔴જજીયા વેરો દાખલ કરનાર
👉ઔરંગઝેબ
🔴જજીયા વેરો નાબૂદ કરનાર
👉અકબર
🔴 સત્યપ્રકાશ સામાયિક શરૂ કરનાર
👉કરસનદાસ
🔴સત્યાથ પ્રકાશ પુસ્તક શરૂ કરનાર
👉 દયાનંદ સરસ્વતી
🔴છોકરીઓ માટે સૌનિક શાળા
👉 ખેરવા
🔴 છોકરાઓ માટે સૌનિક શાળા
👉 બાલાછડી
🔴ગુજરાતી ભાષા ભવન
👉રાજકોટ
︗︗︗︗︗︗︗︗︗︗︗︗︗︗︗︗
🕌🕍⛪️ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ 🕋🏰🎪
💟 આત્મીયસભા (1815)- રાજારામ મોહનરાય
☯બ્રહ્મો સમાજ (1928)- રાજારામ મોહનરાય
🕉પ્રાર્થના સમાજ (1867)- ડૉ. આત્મારામ પાંડુરંગ, મહાદેવ રાનડે
🕎 આર્ય સમાજ (1875)- સ્વામી દયાનંદ સરસ્વતી
🕉રામકૃષ્ણ મિશન (1897)- સ્વામી વિવેકાનંદ
✡થિયોસોફિકલ સોસાયટી (1882)- કર્નલ આલ્કોટ, મેડમ બ્લેવેટ્રસ્કી
☪અલીગઢ આંદોલન - સૈયદ અહંમદ, અલીગઢ મુસ્લિમ યુનિ.
⚛ હિન્દી રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ - 1885)-એ. ઓ હ્યુમ
✝ વહાબી આંદોલન - હિન્દમા સ્થાપક સૈયદ અહેમદ બરેવલી
●═══════════════════●
■ માનવધર્મ સભા :-
● સ્થાપક - દુર્ગારામ મહેતા
● સ્થાપના - 1844
◆ ઉપદેશ - એકેશ્વરવાદ, સાચા જીવનની કળા
■ પરમહંસ સભા :-
● સ્થાપક - દાદોબા
● સ્થળ - મુંબઈ
● સ્થાપના - ઈ.સ. 1849-50
■ જ્ઞાનપ્રચારક સભા :-
● સથાપક - દાદાભાઈ નારોજજી
● સ્થળ - મુંબઈ
● વિષય - વિજ્ઞાન પર પ્રવચનો
➖➖➖➖➖➖➖➖➖➖➖
🎯 અગત્યના વિટામિન અને તેના રાસાયણિક નામ
▪️વિટામિન A રેટીનોલ
▪️વિટામિન B1 થાયમિન
▪️વિટામિન B12 સાયનોકાબાલામિન
▪️વિટામિન C એસ્કોરબિક એસિડ
▪️વિટામિન D કેલ્સીફેરોલ
▪️વિટામિન E ટોકોફેરોલ
▪️વિટામિન K ફિલોક્વીનોન
●═══════════════════●
🔹 કન્ફ્યુજન પોઈન્ટ 🔹
👑 દક્ષિણના અશોક 👉 અમોધવર્ષને
👑 બીજો અશોક 👉 કનિષ્ક
👑 કાલા અશોક 👉 શિશુનાગ વંશનો
●═══════════════════●
1 કાંકરિયા તળાવ_અમદાવાદ
2 માલવ તળાવ_ધોળકા
3 ખાન સરોવર_ધોળકા
4 વડા તળાવ_ગણદેવી
5 સામત સર તળાવ_ઝીંઝુવાડા
6 તેન તળાવ_ડભોઈ
7 હીરાભાગોળ_ડભોઈ
8 સહસ્ત્રલિંગ તળાવ_પાટણ
9 નારાયણ સરોવર_કચ્છ
10 આજવા તળાવ_વડોદરા
11 ગોમતી તળાવ_ડાકોર
12 ગોપી તળાવ_બેટ દ્વારકા
13 લાખોટા તળાવ_જામનગર
14 હમીરસર તળાવ_ભુજ
15 થોળ તળાવ_થોળ(ગાંધીનગર)
16 રણજીતસાગર તળાવ_જામનગર
17 લાલપરી તળાવ_રાજકોટ
18 તેલિયું તળાવ_પાવાગઢ
19 છાશિયું તળાવ_પાવાગઢ
20 દુધયું તળાવ_પાવાગઢ
21 કર્માબાઈ તળાવ_શામળાજી
22 ગૌરી શંકર તળાવ_ભાવનગર
23 અલ્પા સરોવર_સિદ્યપુર
24 બિંદુ સરોવર_સિદ્યપુર
25 ભવાની તળાવ_પાલીતાણા
26 જોગાસર તળાવ_ધાગધ્રા
27 ચીમનભાઈ સરોવર_ખેરાલુ
28 ગંગા સર તળાવ_વિરમગામ
29 મુનસર તળાવ_વિરમગામ
30 બોર તળાવ_ભાવનગર
➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖
⏺️ ખેરનું વૃક્ષ - કાથો
⏺️ બાવળ અને ખેરનું વૃક્ષ - ગુંદર
⏺️ વાંસ - કાગળ
⏺️ મહુડાનું વૃક્ષ - આલ્કોહોલ
⏺️ ગાંડો બાવળ - ચારકોલ
⏺️ ટીમરુના પાન - બીડી
⏺️ શિમળાના વૃક્ષ - દિવાસળી
⏺️ ખાખરાના પાન - પડિયા પતરાડા
⏺️ રતન જ્યોતનો છોડ - બાયોડિઝલ
●═══════════════════●
⏺️ ગુજરાત હાઇકોર્ટે ના પ્રથમ ન્યાયમૂર્તિ કોણ હતું. ???
➖ સુંદરલાલ ત્રિકમભાઈ દેસાઈ
⏺️ સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા. ???
➖ હરિલાલ કણિયા
⏺️ પ્રથમ સરકારી શાળા ગુજરાત માં ક્યાં હતી. ???
➖ અમદાવાદ
⏺️ પ્રથમ અંગ્રેજી શાળા ગુજરાત માં ક્યાં સ્થપાઈ હતી. ???
➖ સુરત
⏺️ પ્રથમ મફત ફરજીયાત પ્રાથમિક શિક્ષણ કોણે શરૂ કરાવ્યું હતું. ???
➖ સયાજીરાવ ગાયકવાડ
●═══════════════════●
1. ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં
સ્થપાયું હતું ?
👉 સુરત
2. ગુજરાતમાં એક હજાર બારીવાળો મહેલ ક્યાં આવેલ છે ?
👉 રાજપીપળા
3. ગુજરાતની અહિંસા નગરી....?
👉 પાલીતાણા
4. ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીએ મધ્યાહન
ભોજન યોજના શરૂ કરી હતી ?
👉 માધવસિંહ સોલંકી
5. 'અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ' કૃતિના લેખક કોણ.. ?
👉 નારાયણ દેસાઈ
6. અમૂલ ડેરીના સ્થાપક કોણ....?
👉 ત્રિભુવનદાસ પટેલ
7. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?
👉 ઇન્દુમતિબહેન શેઠ
8. ગુજરાતમાં "વિધવા વિવાહ" પર નિબંધ
લખવા બદલ કયા સુધારકને ઘર છોડવું
પડ્યું ?
👉 કરસનદાસ મૂળજી
9. જ્યોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ..?
👉 ચારુમતી યોદ્ધા
10.નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ
કરનાર સંત કોણ હતા ?
👉 પૂજ્ય શ્રી મોટા
°●°●°●°●°◆°◆°◆°◆°■°■°■°■
🌴most imp taluka🌴
1(.કચ્છ જીલો)મુખ્ય મથક .ભુજ
👉🌿માંડવી🌿.એશિયા નું સૌ પ્રથમ વિન્ડફાર્મ
👉સમગ્ર ભારત નો એક માત્ર પ્રાઈવેટ બીચ
👉ટી.બી.ના રોગી માટે ટી.બી.સેનેટોરિયામ
🌿અજાર🌿👉જસલ તોરલ ની સમાધિ
🌴2🌴બનાસકાંઠા. મથક. પાલનપુર🌴
🌿ધાનેરા🌿
👉જસોર રીંછ અભ્યારણ
🌴3🌴પાટણ
🌿સિદ્ધપુર🌿
👉બિંદુ સરોવર આવેલ છે.
👉રદ્રમહાલય આવેલ છે
👉ઇન્ટરનેટ ઉપયોગ થઈ અંતિમસંસ્કાર ઓનલાઇન દર્શન કરાવતું ગુજરાત નું એક માત્ર સ્મશાન ગૃહ
🌿શખેશ્વર🌿
👉પરાચીન નામ શંખપુર
🌴4🌴મહેસાણા
🌿વિસનગર🌿
👉પરાચીન નામ વિસલનગર
👉તાંબા-પિત્તળ માટે જાણીતું
🌿ઊઝા🌿
👉ગજરાત નું મસાલા શહેર
👉જીરું,વરિયાળી,ઈસબગુલ નું વિશ્વ નું સૌથી મોટું બજાર
🌿વડનગર🌿
👉પરાચીન નામ આનંદપુર,ચમત્કારપુર
👉શર્મિષ્ઠા તળાવ, શામળશાની ચોરી આવેલ છે.
👉6 દરવાજા આવેલ છે
🌴4🌴ગાંધીનગર
👉ગાંધીનગર 'Green city'ઉદ્યાન નગરી કહેવાય છે
🌿કલોલ🌿
👉ખનીજ તેલ મળી આવેલ છે
👉iffco નું રાસાયણિક ખાતર બનવાનું કારખાનું આવેલ છે
🌴5🌴સાબરકાંઠા મુખ્ય મથક હિંમતનગર
🌿હિંમતનગર🌿
👉જનું નામ અહમદનગર
👉રાજવી કુંવર હિમતસિંહ ના નામ પર થી હિંમતનગર પડ્યું
ઇ.સ 1522 માં બંધાયેલ "કાઝીવાવ"આવેલ છે.
6🌿ઈડર🌿
👉ઇડર માં ઇડરીયો ગઢ આવેલ છે.
👉રાવ રણમલ ની ચોકી આવેલ છે.
🌿પરાતીજ🌿કર્કવૃત પસાર થાય છે
🌿પોસીના(ગુણભાખરી)🌿
👉ચિત્ર -વિચિત્ર નો મેળો ભરાય છે.
🌴7🌴અરવલ્લી મુખ્ય મથક મોડાસા
🌿મોડાસા🌿
👉પરાચીનકાળ માં "મોહડકવાસક"નગર જાણીતું હતું
🌴8🌴છોટા ઉદેપુર
🌿સખેડા🌿
👉ખરદી કામ માટે જાણીતું છે.
🌿કવાંટ🌿
👉આદીવાસી નો મેળો ભરાય છે.
🌴9🌴મહિસાગર મુખ્ય મથક લુણાવાડા
🌿બાલ સિનોર🌿
👉બાબરી વંશ જોનું રજવાડું જ્યાં નવાબ નો મહેલ "ગાર્ડન પેલેસ"છે
🌿લનાવડા🌿
👉પરાચીન નામ લુનેશ્વર
👉પાંડવો વનવાસ દરમ્યાન રહ્યા હતા
🌴10🌴પચમહાલ મુખ્ય મથક ગોધરા
🌿ગોધરા🌿
🌿હાલોલ🌿
👉લકી સ્ટુડિયો આવેલ છે
🌿જાબુઘોડા🌿
👉રીછ અભ્યારણ આવેલ
🌿હાલોલ🌿
હાલોલ ખાતે ટર્બોઇન બનવાનું કારખનું આવેલ છે
🏞 ગુજરાતની મુખ્ય સિંચાઈ યોજનાઓ
🔺તાપી નદી ➖ ઉકાઈ અને કાકરાપાર યોજના
🔺મહી નદી ➖ કડાણા અને વણાકબોરી યોજના
🔺સાબરમતી નદી ➖ ધરોઈ યોજના
🔺બનાસ નદી ➖ દાંતીવાડા યોજના
🔺શેત્રુંજી નદી ➖ શેત્રુંજી યોજના
🔺નર્મદા નદી ➖ સરદાર સરોવર યોજના
🔺ભાદર નદી ➖ ભાદર યોજના
🏞 ગુજરાતના સરોવરો
🔺કચ્છ જિલ્લો ➖ નારાયણ સરોવર
🔺વડોદરા જિલ્લો ➖ આજવા સરોવર
🔺અમદાવાદ જિલ્લો ➖ નળ સરોવર
🔺નર્મદા જિલ્લો ➖ સરદાર સરોવર
*◾️મહત્વનાં માસિક//સામાયિકો//કટારલેખન*
🔺જ્ઞાનસુધા - ૨મણભાઈ નિલકંઠ
🔺સમાલોચક (ત્રિમાસિક) - ગોવર્ધનરામ ત્રિપાઠી
🔺વસંત - આનંદશંકર ધ્રુવ
🔺સ્ત્રીબોધ - કેખુશરૂ કાબરાજી
🔺વીસમી સદી - હાજીમહમદ અલારખિયા
🔺પ્રસ્થાન - રા. વિ. પાઠક
🔺સંસ્કૃતિ - ઉમાશંકર જોષી
🔺મિલાપ - મહેન્દ્ર મેઘાણી
●═══════════════════●
🕸🕸confusion_point 🕸🕸
🎭 હસતો ફિલસૂફ ➖ ઉમાશંકર જોશી ધ્વારા અખા ને તખલ્લુસ આપવામાં આવ્યું હતું.
🎭 હસતાં ફિલસૂફ ➖ જયોતિન્દ્ર દવે ને કહેવામાં આવે છે.
🎭 ફિલસૂફ ➖ ચીનુભાઈ પટવાનું ઉપનામ
⛔️ Confusion point ⛔️
ત્રિભુવનદાસ લુહાર - ત્રિશૂળ
ત્રિભુવનભટ્ટ - મસ્ત કવિ
શાંતિલાલશાહ - સત્યમ
હિંમતલાલ પટેલ - શિવમ,સુંદરમ
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment