Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

CONFUSION POINT - GENERAL KNOWLEDGE-4

Join Us On
Telegram

CONFUSION POINT - GENERAL KNOWLEDGE-4



CONFUSION POINT 1 માટે અહી ક્લિક કરો

CONFUSION POINT 2 માટે અહી ક્લિક કરો

CONFUSION POINT 3 માટે અહી ક્લિક કરો


> 

MDM નવું મેનુ અને પરિપત્ર



Page 60


🔮 અણુસુત્ર અને તેનું નામ 🔮


🧪 Cuso₄ ➖ મોરથોથું


🧪 Ca(OH)₂ ➖ ચુનાનું પાણી


🧪 HCl ➖ મીઠાનો તેજાબ 


🧪 HNO₃ ➖ સુરોખાર તેજાબ 


🧪 H₂So₄ ➖ ગંધકનો તેજાબ 


🧪 NaCl ➖ મીઠું (રોક સોલ્ટ) 


🧪 C₁₂H₂₂O₁₁ ➖ સુક્રોઝ


🧪 C₆H₁₂O₆ ➖ ગ્લુકોઝ


📝 Confusion Point 📝


🌕 સુર્યમાં રહેલા દ્રવ્યને જાણવા માટેનું સાધન

➖ સ્પેક્ટ્રોસ્કોપ 


🌕 સુર્યની ગરમી માપવા માટેનું સાધન 

➖ પાયરોમીટર 


🌕 સુર્યના કિરણોની તીવ્રતા માપવા માટેનું સાધન

➖ એક્ટિનોમીટર


🌀 જોડણી 🌀

 

પ્રશ્ન ૧ : અધિનિયમ

પ્રશ્ન ૨ : પરિચિત 

પ્રશ્ન ૩ : પશ્ચાત, કદાચિત્ , કિંચિત્ , 

પ્રશ્ન ૪ : મલિન, પુલિન 

પ્રશ્ન ૫ : પરીક્ષક, પરીક્ષા 

પ્રશ્ન ૬ : હાનિ , પુષ્ટિ, વૃષ્ટિ, સૃષ્ટિ

પ્રશ્ન ૭ : નીલગિરિ, હિમગિરિ 

પ્રશ્ન ૮ : ભૂસકો, સૂપડું

પ્રશ્ન ૯ : શિક્ષિકા, માર્ગદર્શિકા 

પ્રશ્ન ૧૦ : નિર્વાસિત, જરૂરિયાત


♻️ કવિ અને તેમનું ઉપનામ (ભાગ ૧)


▪️ કાન્ત - મણિશંકર ભટ્ટ

▪️ કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર

▪️ ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી

▪️ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી

▪️ ચકોર - બંસીલાલ વર્મા

▪️ ચંદામામા - ચંદ્રવદન મેહતા

▪️ જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ

▪️ જિપ્સી - કિશનસિંહ ચાવડા

▪️ ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી

▪️ દર્શક - મનુભાઈ પંચોળી

▪️ દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક

▪️ ધૂમકેતુ - ગૌરીશંકર જોષી

▪️ નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી


🏞 ભારતનો દરિયો  🏞


➡️ ભારતમાં દરિયા કિનારાની કુલ લંબાઈ 7516.6 કિ.મી. છે


➡️ ભારતનો મુખ્ય ભૂમિ ભાગના દરિયાની લંબાઈ 6100 કિ.મી. છે


➡️ ભારતના કુલ 9 રાજ્યો દરિયા કિનારો ધરાવે છે


➡️ સૌથી વધુ દરિયા કિનારો ગુજરાત રાજ્ય ધરાવે છે


➡️ સૌથી ઓછો દરિયા કિનારો ગોવા રાજ્ય ધરાવે છે


◾️ગુજરાત   ➖ 1600 km

◾️આંધ્રપ્રદેશ ➖ 974  km

◾️તમિલનાડુ ➖ 907  km

◾️મહારાષ્ટ્ર   ➖ 653  km


♻️ કવિ અને તેમનું ઉપનામ (ભાગ ૨)


▪️ પતીલ - મગનલાલ પટેલ

▪️ પારાર્શય - મુકુન્દરાય પટણી

▪️ પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી

▪️ પ્રિયદર્શી - મધુસૂદેન પારેખ

▪️ પુનર્વસુ - લાભશંકર ઠાકર

▪️ પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ

▪️ ફિલસુફ - ચીનુભઈ પટવા

▪️ બાદરાયણ - ભાનુશંકર વ્યાસ

▪️ બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી

▪️ બેકાર - ઈબ્રાહીમ પટેલ

▪️ બેફામ - બરકતઅલી વિરાણી

▪️ મકરંદ - રમણભાઈ નીલકંઠ

▪️ પ્રેમસખિ - પ્રેમાનંદ સ્વામી


♻️ કવિ અને તેમનું ઉપનામ (ભાગ ૩)


▪️ અઝિઝ - ધનશંકર ત્રિપાઠી

▪️ અદલ - અરદેશર ખબરદાર

▪️ અનામી - રણજિતભાઈ પટેલ

▪️ અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન

▪️ ઉપવાસી - ભોગીલાલ ગાંધી

▪️ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા

▪️ કલાપી - સુરસિંહજી ગોહિલ

▪️ મસ્ત, બાલ, કલાન્ત - બાલશંકર કંથારિયા

▪️ મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ

▪️ મૂષિકાર - રસિકલાલ પરીખ

▪️ લલિત - જમનાશંકર બૂચ

▪️ વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા

▪️ વાસુકિ - ઉમાશંકર જોષી


♻️ કવિ અને તેમનું ઉપનામ (ભાગ ૪)


▪️ વૈશંપાયન - કરસનદાસ માણેક

▪️ શયદા - હરજી દામાણી

▪️ શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ

▪️ શૂન્ય - અલીખાન બલોચ

▪️ શૌનિક - અનંતરાય રાવળ

▪️ સત્યમ્ - શાંતિલાલ શાહ

▪️ સરોદ - મનુભાઈ ત્રિવેદી

▪️ સવ્યસાચી - ધીરુભાઈ ઠાકોર

▪️ સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ

▪️ સેહેની - બળવંતરાય ઠાકોર

▪️ સુધાંશુ - દામોદર ભટ્ટ

▪️ સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર

▪️ સોપાન - મોહનલાલ મેહતા

▪️ સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ

▪️ સહજ - વિવેક કાણ


📝 કવિઓ અને છંદ 📝


🧩 વીર વૃત છંદ ➖ નર્મદ


🧩 ઝૂલણા છંદ ➖ નરસિંહ મહેતા


🧩 પૃથ્વી છંદ ➖ બ. ક. ઠાકોર 


🧩 ખંડ હરિગીત છંદ ➖ નરસિંહરાવ દિવેટિયા


🧩 મુક્તધારા અને મહા છંદ ➖ અરદેશર ખબરદાર


📝 Confusion Point 📝


🌳દ્વિમુખી શાસન પદ્ધતિ

✔️રોબર્ટ ક્લાઈવ


🌳કાયમી જમાબંધી 

✔️કોર્નોવોલિસ


🌳રૈયતવારી પદ્ધતિ 

✔️ટોમસ મુનરો


🌳મહાલવારી પદ્ધતિ

✔️માર્ટીન લ્યુથર


📝 Confusion Poin 📝


◾️વાગેરાનું યુદ્ધ

➖1759 માં અંગ્રેજો અને ડચ વચ્ચે થયું


◾️વાડીવંશનું યુદ્ધ 

➖1763 માં અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે થયું


◾️વેલ્લોર વિદ્રોહ 

➖1808 વિલિયમ બેંટિંગ જ્યારે મદ્રાસનો ગવર્નર જનરલ હતો


🦆 પક્ષીઓ માટેના અભયારણ્ય 🦆


◾️થોળ પક્ષી અભયારણ્ય ➖ મહેસાણા 


◾️ખીજડીયા પક્ષી અભયારણ્ય ➖ જામનગર 


◾️પોરબંદર પક્ષી અભયારણ્ય 


◾️સુરખાબ અભયારણ્ય ➖ કચ્છ (રાપર)


◾️ઘોરાડ પક્ષી અભયારણ્ય ➖ કચ્છ


◾️નળ સરોવરપક્ષી અભયારણ્ય ➖ અમદાવાદ અને સુરેન્દ્રનગર


🐼 રીંછ માટેના અભયારણ્ય 🐼


◾️જેસોર રીંછ અભયારણ્ય ➖ બનાસકાંઠા


◾️બાલારામ રીંછ અભયારણ્ય ➖ પાલનપુર 


◾️જાંબુઘોડા અભયારણ્ય ➖ પંચમહાલ 


◾️રતનમહાલ રીંછ અભયારણ્ય ➖ દાહોદ (લીમખેડા)


◾️શૂરપાણેશ્વર અભયારણ્ય ડેડીયાપાડા ➖ નર્મદા


🦁 સિંહ માટેના અભયારણ્ય 🦁


◾️ગીર અભયારણ્ય ➖ જૂનાગઢ


◾️મિતિયાળા અભયારણ્ય ➖ અમરેલી

 

◾️પાણીયા અભયારણ્ય ➖ અમરેલી 

 

◾️બરડા અભયારણ્ય ➖ પોરબંદર


🏞 ગુજરાતમાં આવેલી ગુફાઓ 🏞


🧤ઉપરકોટની બૌદ્ધ ગુફા - જૂનાગઢ


🧤ખાંભાલિડાની ગુફાઓ - ગોંડલ, રાજકોટ


🧤તળાજાની બૌદ્ધ ગુફાઓ - ભાવનગર


🧤જાબુવતનું ભોંયરું - રાણાવાવ, પોરબંદર


🧤જોગીડાની ગુફા - તારંગા, મહેસાણા


🧤હિડિંમ્બાની ગુફા - સાબરકાંઠા


🧤હુસેન દોશીની ગુફા - અમદાવાદ 


🧤બાબા પ્યારાની ગુફાઓ - જુનાગઢ


🧤સાણા ગુફાઓ - ગિર સોમનાથ


🧤ખાપરા કોડિયાની ગુફાઓ - જુનાગઢ


🧤કડીયા ડુંગરની ગુફાઓ - ભરુચ


🦟 રોગો માટે જવાબદાર મચ્છર 🦟


💊 ફાઈલેરિયા   

➖ ક્યુલેક્સ માદા મચ્છર 


💊 ડેન્ગ્યુ           

➖ એડીસ મચ્છર 


💊 મેલેરીયા       

➖ એનેફિલીસ માદા મચ્છર


📝 બંધારણીય કટોકટીને લગતા તથ્યો 📝


🍀 સૌથી લાંબા સમયગાળા માટે રાષ્ટ્રપતિશાસન 

➖ પંજાબ 


🍀 સૌથી વધુ વખત રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોય તેવું રાજ્ય

➖ મણિપુર (10 વખત)


🍀 સૌથી ઓછી વખત રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોય તેવા રાજયો

➖ મિઝોરમ, મેઘાલય, મહારાષ્ટ્ર (1 વખત)


🍀 સૌથી ઓછા સમયગાળા માટે રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોય તેવું રાજ્ય

➖ કર્ણાટક (7 દિવસ માટે)


🍀 સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન લગાવનાર વડાપ્રધાન

➖ ઇન્દિરાગાંધી (50 વખત)


🍀 સૌથી ઓછી વખત રાષ્ટ્રપતિ શાસન લગાવનાર વડાપ્રધાન

➖ લાલબહાદુર શાસ્ત્રી (2 વખત)


🏞 પાક અને તેના જન્મદાતા દેશ 🏞


🥬 ચીન 

➖ ચા, જવ અને સોયાબીન


🥬 ભારત 

➖ મગ, જુવાર, અડદ અને શેરડી 


🥬 બ્રાઝિલ 

➖ રબર અને કોફી 


🥬 મેક્સિકો     

➖ ટામેટા 


🥬 મધ્ય અમેરિકા

➖ મકાઈ          


🥬 દક્ષિણ અમેરિકા

➖ તમાકુ         


🥬 આફ્રિકા

➖ બાજરી        


🥬 પેરુ

➖ બટાટા       


🥬 ભારત અને ઈન્ડોનેશિયા 

➖ ધાન્ય પાક


📝 અનુસ્વાર કે અનુનાસિકવાળા શબ્દોની જોડણી 


▪️ઝાંઝાંમૂંઝું    

▪️ગેંગેંફેંફેં    

▪️ખાંડુંબાંડું

▪️ધૂંવાંપૂંવાં      

▪️ધૂંઆપૂંઆ    

▪️વાંકુંચૂકું        

▪️લૂખુંસૂકું     

▪️લૂખુંપૂખું       

▪️લાંબુંચોડું

▪️નાગુંપૂગું       

▪️છૂટુંછવાયું

▪️ભાંગ્યુંતૂટ્યું    

▪️ટાંપુંટૈયું

▪️ઊંધુંચતું        

▪️કપડાંલતાં

▪️તૂટ્યુંફૂટ્યું      

▪️ઝૂંટંઝૂંટા

▪️ખટુંબડું / ખટૂમડું 

▪️રતુંબડું /રતૂમડું


🏞 ભારતના પશ્ચિમ કિનારાના મેદાનો 🏞


🧽 ગુજરાતનું મેદાન  

➖ ખંભાત થી દમણ


🧽 કોકનનું મેદાન   

➖ દમણ થી ગોવા 


🧽 કનન્ડનું મેદાન       

➖ ગોવા થી મેંગ્લોર 


🧽 મલબારનું મેદાન 

➖ મેંગ્લોર થી કન્યાકુમારી


🏞 નદીઓ અને તેના ઉપનામ 🏞


🧩 શારદા          

➖ સરજુ નદી


🧩 દામોદર નદી  

➖ બંગાળનો શોક


🧩 બ્રહ્મપુત્રા         

➖ રેડ રિવર 


🧩 કોસી           

➖ બિહારનું દુઃખ 


🧩 રાવિ નદી       

➖ લાહોરની નદી


🧩 મહાનદી       

➖ ઓરિસ્સાનો શોક 


🧩 નર્મદા          

➖ ગુજરાતની ગંગા 

  

🧩 સાબરમતી   

➖ ગુજરાતની અંબા


🌺 કન્ફ્યુજ પોઇન્ટ 🌺

      

🍁 આખ્યાનના પિતા ➖ ભાલણ


🍁 આખ્યાન શિરોમણી ➖ પ્રેમાનંદ


📓 બંધારણ સભાએ સ્વીકારેલ વિવિધ બાબતો 


📝 રાષ્ટ્ર ધ્વજ ➖ 22 જુલાઈ 1947


📝 રાજભાષા ➖ 14 સપ્ટેમ્બર 1949


📝 આમુખ ➖ 22 જાન્યુઆરી 1950


📝 રાષ્ટ્ર ગાન ➖ 24 જાન્યુઆરી. 1950


📝 રાષ્ટ્ર ગીત ➖ 24 જાન્યુઆરી 1950


📝 રાષ્ટ્રીય ચિન્હ ➖ 26 જાન્યુઆરી 1950


📝 રાષ્ટ્રીય કેલેન્ડર ➖ 22 માર્ચ 1957


📓 બંધારણ પોઇન્ટ 📓


📝 બંધારણ લખવાનું કાર્ય 

➖ પ્રેમ બિહારી રાયજાદાએ કર્યું


📝 બંધારણ હિન્દીમાં લખવાનું કાર્ય 

➖ વસંત કૃષ્ણ વૈધએ કર્યું


📝 બંધારણની ડિઝાઇન કરવાનું કાર્ય 

➖ નંદલાલ બોઝ દ્વારા કરવામાં આવ્યું


📝 આમુકની ડીઝાઈન કરવાનું કાર્ય

➖ બેઑહર રામમનોહર સિન્હા દ્વારા


⚙ કન્ફ્યુજ પોઇન્ટ ⚙

    

🧽 ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરુઆત 

➖ 1872 માં લોર્ડ મેયો


🧽 ભારતમાં નિયમિત વસ્તી ગણતરી ની શરુઆત 

➖ 1881 લોર્ડ રિપન

      

📝 નરેન્દ્ર મોદીએ લખેલા પુસ્તક 📝


➖ પ્રેમતીર્થ 

➖ સંઘર્ષમાં ગુજરાત 

➖ જ્યોતિપુંજ

➖ શ્રીગુરુ 

➖ એક સ્વયંસેવક 

➖ સેતુબંધ 

➖ કન્વિનિએટ એક્શન

➖ એક્ષામ વોરિયર 


🏛 સંસદની કોરમ 🏛


➖ ગૃહની કાર્યવાહી કરવા માટે જરૂરી સભ્ય સંખ્યાને કોરમ કહેવામાં આવે છે. 


➖ ભારતમાં કોઈ ગૃહની કાર્યવાહી કરવા માટે ૧/૧૦ કોરમ નક્કી કરવામાં આવી છે.


➖ લોકસભામાં હાલની સભ્ય સંખ્યાને ધ્યાનમાં રાખતા તેની કોરમ 55 થાય છે.


➖ રાજ્યસભામાં હાલની સભ્ય સંખ્યાને ધ્યાનમાં રાખતા તેની કોરમ 25 થાય છે.


🏞 વાવના પ્રકાર 🏞


☘ નંદા ➖ એક બાજુથી ઉતરવા માટેના પગથિયા


☘ ભદ્રા ➖ બે બાજુથી ઉતરવા માટેના પગથિયા


☘ જયા ➖ ત્રણ બાજુથી ઉતરવા માટેના પગથિયા


☘ વિજયા ➖ ચાર બાજુથી ઉતરવા માટેના પગથિયા


🧨 કન્ફ્યુજન પોઇન્ટ 🧨


🌇 પ્રથમ ડિજીટલ વિલેજ 

🏷 આકોદરા 

👉 સાબરકાંઠા


🌇 પ્રથમ બાયો વિલેજ 

🏷 મુછા

👉 પોરબંદર


🌇 પ્રથમ ઇકો વિલેજ 

🏷 ધજગામ 

👉 માંડવી (સુરત)


🌇 પ્રથમ ગોકુળિયું ગામ

🏷 રાયસણ

👉 ગાંધીનગર


🌇 વાઈ- ફાય વિલેજ 

🏷 તીધરા

👉 વલસાડ 


🎾 ટેસ્ટ મેચમાં લંન્ચ પહેલા જ સદી ફટકારનાર ખેલાડી 🎾 


🏏 ડોન બ્રેડમેન ➖ ઓસ્ટ્રેલિયા 🇦🇺


🏏 વિક્ટર ટ્રમ્પર ➖ ઓસ્ટ્રેલિયા 🇦🇺


🏏 ડેવિડ વાર્નર ➖ ઓસ્ટ્રેલિયા 🇦🇺


🏏 ચાર્લી મેકાર્ટની ➖ ઓસ્ટ્રેલિયા 🇦🇺 


🏏 માજિદ ખાન ➖ પાકિસ્તાન 🇵🇰 


🏏 શિખર ધવન ➖ ભારત 🇮🇳 


🧰 Binary Digit 🧰


🧩 1 Bit : Binary Digit (0,1) 

🧩 4 Bit : 1 Nibble 1

🧩 8 Bit : 1 Byte

🧩 1024 Byte : 1 KB (Kilo Byte)

🧩 1024 KB : 1 MB (Mega Byte)

🧩 1024 GB : 1 TB (Terra Byte)

🧩 1024 TB : 1 PB (Peta Byte)

🧩 1024 PB : 1EB (Exa Byte)

🧩 1024 EB : 1 ZB (Zetta Byte)

🧩 1024 ZB : 1 YB (Yotta Byte)

🧩 1024 YB : 1 BB (Bronto Byte) 

🧩 1024 BB : 1GB (Geop Byte)


🪣 કન્ફ્યુજન પોઇન્ટ 🪣


🪴સિંહાસન બત્રિસિ ➖ શામળ


🪴નંદ બત્રિસિ ➖ શામળ


🪴જ્ઞાન બત્રિસિ ➖ ધીરા બારોટ


🪴બાળલગ્ન બત્રિસિ ➖ નવલરામ પંડ્યા


🎡 મેળા તથ્યો 🎡


🔰 ગુજરાતનો સૌથી મોટો લોક મેળો

✔️ તરણેતરનો મેળો


🔰 ગુજરાતનો સૌથી મોટો મેળો

✔️ વૈઠાનો મેળો


🔰 ગુજરાતનો સૌથી મોટો આદિવાસી મેળો

✔️ શામળાજીનો મેળો


🍋 કેરીની અલગ અલગ વખણાતી જાતો 🍋


🔰 જમાદાર કેરી

✔️ મહુવા ( જી. ભાવનગર)


🔰 હાફૂસ કેરી

✔️ વલસાડ


🔰 કેસર કેરી

✔️ તાલાળા ( જી. ગીર સોમનાથ)


⏳⏳ભારતની પ્રથમ મહિલા⏳⏳


🔥 પ્રથમ મહિલા સાંસદ

👉🏻રાધાબાઈ સુબ્રમણ્યમ.


🔥પ્રથમ મહિલા UPSC અધ્યક્ષ

👉🏻રોઝ મિલિયન બેથ્યુ.


🔥પ્રથમ IAS મહિલા

👉🏻 અન્ના જ્યોર્જ.


🔥પ્રથમ IPS મહિલા

👉🏻કિરણ બેદી.


🔥આયોજન પંચના પ્રથમ મહિલા અધ્યક્ષ

👉🏻શ્રીમતી ઈન્દિરા ગાંધી


🔥વાયુસેનામાં પ્રથમ મહિલા પાયલોટ

👉🏻હરિતા કૌર દયાલ.


🔥પ્રથમ માહિલાબએરલાઇન પાઇલોટ

👉🏻 દુર્ગા બેનરજી.


🔥ઓસ્કાર પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા

👉🏻શ્રીભાનું અથૈયા.


🔥બુકર પ્રાઈઝ વિજેતા પ્રથમ મહિલા

👉🏻અરુંધતી રોય.


🔥દાદાસાહેબ ફાળકે એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા

👉🏻દેવીકારાની.


🔥રાજ્યસભાના પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ

👉🏻વાયલેટ આલ્વા.


🔥વિરોધપક્ષના પ્રથમ મહિલા નેતા

👉🏻સોનિયા ગાંધી.


🔥પ્રથમ મહિલા મુખ્ય માહિતી કમિશનર

👉🏻દિપક સંધુ.


🔥રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરનાર પ્રથમ મહિલા

👉🏻કેપ્ટન લક્ષ્મી સેહગલ.


🔥ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ

👉🏻આશિમાં ચેટરજી.


🔥રાજીવગાંધી ખેલરત્ન મેળવનાર પ્રથમ મહિલા

👉🏻કર્ણમ મલેશ્વરી.


📕 વેદોમાં રહેલી બાબતો 📕 


🔖 ઋગ્વેદ ➖ ભજનોનો સંગ્રહ


🔖 અથર્વવેદ ➖ તંત્રમંત્રનો સંગ્રહ


🔖 સામવેદ ➖ પવિત્ર ગીતોનો સંગ્રહ


🔖 યજુર્વેદ ➖ બલિસુત્રોનો સંગ્રહ

=============================

🧨 સાયક્લોન મેન ઓફ ઇન્ડિયા 

➖ મૃત્યુંજય મહાપાત્રા


🧨 મેટ્રો મેન ઓફ ઇન્ડિયા 

➖ શ્રીધરન


🧨 રોકેટ મેન ઓફ ઇન્ડિયા 

➖ કે. શિવન


🧨 રોકેટ વુમન ઓફ ઇન્ડિયા 

➖ રિતુ કરિધાલ


🧨 મિસાઈલ મેન ઓફ ઇન્ડિયા 

➖ એ. પી. જે. કલામ


🧨 મિસાઈલ વુમન ઓફ ઇન્ડિયા 

➖ ટેસિ થોમસ


🏵 લોક નૃત્ય 🏵


◾️ રૌફ : જમ્મુ કાશ્મીર

◾️ ગીધા અને ભાંગડા : પંજાબ

◾️ કાલમેલી અને ઘુમર : રાજસ્થાન

◾️ ડાંડિયા : ગુજરાત અને ઉત્તર પ્રદેશ

◾️ તમસા : મહારાષ્ટ્ર

◾️ ઠુમરી : ઉત્તર પ્રદેશ

◾️ ગરબો અને ભવાઈ : ગુજરાત

◾️ યક્ષગાન : કર્ણાટક

◾️ બીહુ : આસામ


🏵 શાસ્ત્રીય નૃત્ય 🏵


◾️ કુચીપુડી : આંધ્રપ્રદેશ

◾️ ભરતનાટ્યમ : તમિલનાડુ

◾️ મણિપુરી : મણિપુર

◾️ કથ્થકલી : કેરળ

◾️  કથ્થક : ઉત્તરપ્રદેશ

◾️ ઓડિસી : ઓરિસ્સા

◾️ મોહિનીઅટ્ટમ : કેરળ


👳‍♂ ગુજરાતની વિવિધ પાઘડી 👳‍♂


🧤મોરબીની પાઘડી 

➖ઈંઢોણી આકારની


🧤ગોંડલની પાઘડી 

➖ચાંચ વાળી


🧤જામનગરની પાઘડી

➖જામ શાહી


🧤બારાડીની પાઘડી

➖પાટલી વાળી


🧤બરડાની પાઘડી

➖પુખા વાળી


🧤ભાલ, ઝાલાવાડ, અને ઓખાની

➖આટિયા વાળી


🏞 તળાવ અને તેના નિર્માણકર્તા 🏞


🧶 મીનળ દેવી

➖ મલાવ તળાવ 

➖ મુનસર તળાવ


🧶 સિધ્ધરાજ જયસિંહ

➖ સહસ્ત્રલિંગ તળાવ


🧶 વિશલ દેવ

➖ કડક તળાવ


🔬 અગત્યની શોધો 🔬


🧽 ઇલેક્ટ્રોનની શોધ ➖ જે.જે.થોમસન


🧽 ન્યુટ્રોનની શોધ ➖ જે.ચેડવીક


🧽 પ્રોટોનની શોધ ➖ રૂથરફોર્ડ


🧽 ઓક્સીજનની શોધ ➖ જોસેફ પ્રિસ્ટલી


🧽 હાઇડ્રોજનની શોધ ➖ હેન્રી કેવિન્ડીશે


🌇 ભારતના નદી કિનારે આવેલા શહેરો 🌇


🕸 હાજીપુર - ગંડક

🕸 રાયપુર - મહાનદી

🕸 સાંભલપુર - મહા નદી

🕸 જમશેદપુર - સુવર્ણરેખા

🕸 સાજાપુર - પાર્વતી

🕸 બિલાસપુર - સરપાર નદી

🕸 જગદલપુર - ઇન્દ્રવતી નદી

🕸 દુર્ગાપુર - દામોદર

🕸 તંજાવુર - કાવેરી

🕸 મૈસુર - કાવેરી

🕸 સિદ્ધપુર - સરસ્વતી

🕸 રાયગઢ - નર્મદા

🕸 ગોવિંદગઢ- સોન

🕸 રાજગઢ - પાર્વતી

🕸 અલાહાબાદ - ગંગા, યમુના

🕸 ફૈઝાબાદ - ઘાઘરા (શારદા)

🕸 હોસંગાબાદ - નર્મદા

🕸 મોરદાબાદ - રામગંગા

🕸 ઔરંગાબાદ - કોયના

🕸 મુર્શિદાબાદ - ભાગીરથી

🕸 ધનબાદ - દામોદર

🕸 હૈદરાબાદ - મુસી

🕸 અમદાવાદ - સાબરમતી


🌅 હડપ્પીય સભ્યતામાં આવેલ નગરોના નામનો અર્થ


🧱'હડપ્પા' નો અર્થ શું થાય❓

➖શિવનું ભોજન


🧱'મોહેં જો દારો' નો અર્થ શું થાય❓

➖મરેલાનો ટેકરી


🧱'લોથળ' નો અર્થ શું થાય❓

➖લાશની ઢગલી


🧱'કાલીબંગા' નો અર્થ શું થાય❓

➖કાલા રંગની બંગડીઓ


🧱'બનાવલી' નો અર્થ શું થાય❓

➖વનનો પ્રદેશ


🧱'ધોળાવીરા' નો અર્થ શું થાય❓

➖સફેદ કૂવો


🏙 ગુજરાતમાં આવેલા જળધોધ 🏙


🥜 નિનાઈ ધોધ ➖ જિ.નર્મદા


🥜 ઝરવાણી ધોધ‌ ➖ જિ.નર્મદા


🥜 ત્રબક ધોધ ➖ જિ. ભાવનગર


🥜 ગીરા ધોધ ➖ જિ.ડાંગ


🥜 હાથણીમાતા ધોધ ➖ જિ. પંચમહાલ


🥜 જમજીર ધોધ ➖ જિ. ગીર સોમનાથ


🏰 વિશ્વની સાત અજાયબીઓ 🏰


🧊 આગ્રાનો તાજમહેલ ➖ ભારત


🧊 ચિચેન ઈત્ઝા ➖ મેક્સિકો


🧊 ક્રાઈસ્ટ રિડિમર ➖ બ્રાઝિલ


🧊 ચીનની દીવાલ ➖ ચીન


🧊 માચુ પિચ્યુ ➖ પેરૂ


🧊 પેટ્રા ➖ જોર્ડન


🧊 કોલોઝિયમ ➖ ઈટાલી


🎲 કન્ફ્યુજ  પોઇન્ટ 🎲

            

🧻 દૂધિયું તળાવ ➖ પાવાગઢ


🧻 દૂધિયા તળાવ ➖ નવસારી


🧻 દૂધિયા વાવ ➖ મહેસાણા, ભદ્રેશ્વર (કચ્છ)


🏵 ગુજરાત સરકાર દ્વારા યોજાતા વિવિધ મહોત્સવ


📂 કાંકરિયા કાર્નિવલ

➖ અમદાવાદ ખાતે 


📂 આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

➖ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે


📂 ઉત્તરાધ મહોત્સવ

➖ મોઢેરા ખાતે 


📂 સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ 

➖ ડાંગ ખાતે 


📂 પંચ મહોત્સવ

➖ ચાપાનેર 


📂 રણ મહોત્સવ 

➖ ધોરડો ( કચ્છ)


🪙 સિક્કાઓ વિષે મહત્વપૂર્ણ જાણકારી 🪙


➖ પ્રાચીન સિક્કાઓને આહત તરીકે ઓળખવામાં આવે છે.


➖ પ્રાચીન સાહિત્ય અને ગ્રંથોમાં કાશાપર્ણ તરીકે ઓળખવામાં આવ્યા છે.


➖ પ્રાચીન સિક્કાઓ પર સૌપ્રથમ લેખનનું કાર્ય યવનો દ્વારા કરવામાં આવ્યું હતું.


➖ સિક્કાઓ પર સૌપ્રથમ વર્ષ લખવાની શરૂઆત રુદ્રસિંહ ૧ દ્વારા કરવામાં આવી હતી.


🏤 ભારતની પ્રાચીન વિદ્યાપીઠો 🏤


🔖 વિક્રમશીલા વિદ્યાપીઠની સ્થાપના

➖ ધર્મપાલ (પાલ વંશ)


🔖 નાલંદા વિદ્યાપીઠની સ્થાપના

➖ કુમાર ગુપ્ત (ગુપ્ત વંશ)


🔖 નાલંદા તથા વિક્રમશીલા વિદ્યાપીઠનો નાશ કરનાર 

➖ બખ્તિયાર ખલજી 

   (મહમદ ઘોરીનો સેનાપતિ)


🔖 વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના

➖ ધરસેન પહેલો


🔖 વલ્લભી વિધાપીઠનો નાશ કરનાર

➖ સિંઘ પ્રાંતનો હાશિમ બિન ઉનાર તગલબી


🎲 1857 ના સ્વતંત્ર સંગ્રામમાં વિવિધ પ્રતિનિધિત્વ


▪️દિલ્હી

➖બાહદુર શાહ ઝફર


▪️કાનપુર 

➖પેશ્વા નાના સાહેબ


▪️લખનૌ

➖બેગમ હઝરત મહાલે


▪️ઝાંસી

➖રાણી લક્ષ્મબાઈએ


▪️બિહાર

➖કુવરસિંહ

=============================

🧤દ્રોણ સિંહ 

➖મૈત્રક સત્તાને સ્થિર કરનાર


🧤શિલાદિત્ય 1

➖દર વર્ષે મોક્ષ પરિષદનું આયોજન કરતો


🧤શિલાદિત્ય 3

➖આરબ સરદાર ઇસ્માઇલએ ઘોઘા પર હુમલો કર્યો


🧤શિલાદિત્ય 5

➖આરબોએ ગુજરાત પર આક્રમણ કરતા સંધી કરી



🏞 પાંચ પવિત્ર સરોવર 🏞


🍀 માનસરોવર ➖ તિબેટ (ચાઇના)


🍀 બિંદુ સરોવર ➖ સિદ્ધપુર (ગુજરાત)


🍀 નારાયણ સરોવર ➖ કચ્છ (ગુજરાત)


🍀 પંપા સરોવર ➖ હમ્પી (કર્ણાટક)


🍀 પુષ્કર સરોવર ➖ અજમેર (રાજસ્થાન) 



🍞 Confuse Point 🍞


🧤સાત કોઠાની વાવ 

➖હળવદ


🧤બોતેર કોઠાની વાવ

➖મહેસાણા


🧤મહાબલીપુરમનું મંદિર 

➖નરસિંહવર્મન પ્રથમ (પલ્લવ વંશ)


🧤કોણાર્કનું સુર્યમંદિર 

➖નરસિંહવર્મન પ્રથમ (ગંગ વંશ)



📒 બંધારણ પોઈન્ટ 📒


🎒 બંધારણમાં આમુખ ➖ અમેરિકા


🎒 બંધારણમાં આમુખની ભાષા ➖ ઓસ્ટ્રેલિયા


🎒 કાયદાની રચનાની પ્રક્રિયા ➖ બ્રિટન


🎒 કાયદા અંતર્ગત સ્થપાયેલી પ્રક્રિયાઓ ➖ જાપાન


🎒 રાષ્ટ્રપતિ બંધારણીય વડો ➖ બ્રિટન


🎒 રાષ્ટ્રપતિ કારોબારીનો વડો ➖ અમેરિકા


🏞 વિવિધ ચિત્રકલા 🏞


🌆 વરલી ચિત્રકલા

➖ડાંગમાં

➖પચવીનાં ચિત્રો તરીકે ઓળખાય

➖પાક વાઢવા તથા લગ્ન સમયે દોરાય


🌆 પીઠોરા ચિત્રકલા

➖છોટે ઉદેપુરમાં 

➖ચિત્ર દોરવામાં નિષ્ણાતને લખારા ચિતરાં કહેવાય


🌆 કચ્છી ચિત્રકલા

➖કચ્છમાં 

➖આ શૈલી ને કામાંગર શૈલી તરીકે ઓળખાય


🔬 વિજ્ઞાનની વિવિધ શાખાઓ 🔬


🍀 ખેતજૈવિક ➖ Agrobiology


🍀 મુર્તિવિજ્ઞાન ➖ Ceramics


🍀 ગુના વિજ્ઞાન ➖ Criminology


🍀 ભ્રુણવિજ્ઞાન ➖ Emberyology


🍀 પક્ષીવિજ્ઞાન ➖ Ornitpaedics


🍀 રોગવિજ્ઞાન ➖ Pathology


🍀 જંતુવિજ્ઞાન ➖ Entomology


🍀 શરીરક્રિયાવિજ્ઞાન ➖ Phytogeny


🍀 ઔષધવિજ્ઞાન ➖ Pharmacology


🍀 વિકિરણવિજ્ઞાન ➖ Radiology


💊 વિજ્ઞાન ટેનોલોજી 💊


🧽 દ્વી સૃષ્ટિ વર્ગીકરણ

➖ કેરોલિન લીનિયસ


🧽 ત્રી સૃષ્ટિ વર્ગીકરણ

➖ હેકલ 


🧽 ચાર સૃષ્ટિ વર્ગીકરણ

➖ કોપલેન્ડ


🧽 પાંચ સૃષ્ટિ વર્ગીકરણ

➖ વ્હિટર


🦠 બેક્ટેરિયા 🦠


🧼 ઇ કોલાઈ 

➖ વિવિધ રસિ બનાવવામાં


🧼 એઝીબેકટર   

➖ જમીનમાં નાઈટ્રોજનનું સ્થાપના કરે


🧼 લેક્ટો બેસિલીસ 

➖ દૂધ માંથી દહી બનાવવાં


🧼 ક્લોરિન વાયુ

➖ બેક્ટેરિયાનો નાશ કરે


🧤વિવિધ વસ્તુઓ લીધે લાગતા ભય🧤


🧣હાયડ્રો ફોબિયા ➖ પાણી


🧣હિપનો ફોબિયા ➖ ઉંઘ


🧣ગાઈનો ફોબિયા ➖ મહિલા


🧣ગેનો ફોબિયા ➖ સેક્સ


🧣માઈનો ફોબિયા ➖ કુતરા 


🧣ક્રોમો ફોબિયા ➖ રંગ


🧣બેથો ફોબિયા ➖ ઊંડાઈ


🧣અલ્ટો ફોબિયા ➖ ઊંચાઈ


🧣નેક્રો ફોબિયા ➖ મૃત્યુ 


🧣કાઈનેટિકો ફોબિયા ➖ ગતિ


🛕મંદિરનું નામ અને સ્થળ🛕


◾️મહાબલિપુરમ

➖મહાબલિપુરમ (તમિલનાડુ)


◾️કૈલાસ મંદિર

➖કાંચીપુરમ (તમિલનાડુ)


◾️બૃહદેશ્વર મંદિર

➖તાંજોર (તમિલનાડુ)


◾️વિરૂપાક્ષ મંદિર

➖પટ્ટદકલ (કર્ણાટક)


◾️પરશુરામેશ્વરમ મંદિર

➖ભુવનેશ્વર (ઓડિશા)


◾️વૈકુંઠ પેરૂમાળ મંદિર

➖કાંચીપુરમ (તમિલનાડુ)



🏰 ભારતની પ્રાચીન વિદ્યાપીઠો 🏰


🗞 નાલંદા ➖ બિહાર


🗞 વલ્લભી ➖ ગુજરાત


🗞 વિક્રમ શીલા ➖ પ.બંગાળ


🗞 તક્ષશિલા ➖ પાકિસ્તાન


🗞 પુષ્પગીરી ➖ ઓરિસ્સા


🗞 કાંચીપુરમ ➖ તામિલનાડુ


🗞 ઉદાંતપુરી ➖ બિહાર


🏯 સ્થાપત્યોની વિવિધ શૈલી 🏯


🧤શામળાજી મંદિર ➖ ચાલુક્ય


🧤ગોપનું મંદિર ➖ ચાલુક્ય


🧤સોમનાથ મંદિર ➖ ચાલુક્ય


🧤મોઢેરા સૂર્યમંદિર ➖ ઈરાની


🧤તરણેતર મંદિર ➖ નાગર સેલી


🧤જુમ્મા મસ્જિદ અમદાવાદ ➖ ગુજરાતી


🧤અમર પેલેસ વાંકાનેર ➖ ગ્રીસ રોમન 


🧤રાણકીવાવ ➖ મારું ગુર્જરા



📂 ફોરેસ્ટ કાયદા 📂


🧽 વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 

➖ 1972


🧽 જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો 

➖ 1974


🧽 જંગલ જાળવણી અધિનિયમ

➖ 1980


🧽 હવા પ્રદૂષણ કાયદો

➖ 1981


🧽 પર્યાવરણ સંરક્ષણ કાયદો 

➖ 1986


🏞 ભારતના સરોવર 🏞


🥬 ભારતનું સૌથી મોટું તટીય સરોવર ?

➖ ચિલકા (ઓરિસ્સા)


🥬 ભારતનું સૌથી ઉંચાઇ પર આવેલ સરોવર ?

➖ ચોલામું (સિક્કિમ)


🥬 ભારતનું એકમાત્ર તરતુ સરોવર ?

➖ લોકટક (મણિપુર)


🔬 વિવિધ અધ્યયનો 🔬


🧃 ફ્લોરી કલ્ચર 

➖ વ્યાપારી સ્તરે ફૂલોની ખેતી


🧃 અર્બોરીકલ્ચર 

➖ વૃક્ષોના ઉત્પાદન સંબધિત વિજ્ઞાન


🧃 પોમોલોજી 

➖ ફળોનું અધ્યયન કરતું શાસ્ત્ર


🧃 ટોપોગ્રાફી 

➖ જમીનના ખાડાટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર


🧃 સેરીકલ્ચર 

➖ રેશમના કીડા ઉછેરનું શાસ્ત્ર


🧃 ફાયકોલોજી

➖ શેવાળનું અધ્યયન


🧃 ઇથોલોજી 

➖ પ્રાણીના વર્તન અંગેનું વિજ્ઞાન


🧃 આઇકોનોલોજી 

➖ મૂર્તિઓ અને તેની વિવિધ મુદ્રાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર


🧃 આર્કિયોલોજી 

➖ પુરાતત્વને સંબધિત વિજ્ઞાન


🏞 રાજય અને કુદરતી સરોવર 🏞


🧤કાશ્મીર ➖ દાલ અને વુલર (મીઠું પાણી)


🧤આધપદેશ ➖ કોલાર (મીઠું પાણી)


🧤તમિલનાડુ ➖ પુલિકટ (ખારુ પાણી)


🧤ઓરિસ્સા ➖ ચિલ્કા (ખારુ પાણી)


🧤રાજસ્થાન ➖ સાંભર (ખારુ પાણી)


🧤ગુજરાત ➖ નારાયણ (અંશતઃ ખારુ પાણી)


🏞 રાષ્ટીય ઉદ્યાન અને રાજય 🏞


🍀 કાઝિરંગા ➖ અસમ


🍀 થરનુ રણ ➖ રાજસ્થાન


🍀 કાન્હા ➖ મધ્યપદેશ


🍀 ગીર રાષ્ટીય અભ્યારણ્ય ➖ ગુજરાત


🍀 વેળાવદર રાષ્ટીય અભ્યારણ્ય ➖ ગુજરાત


🍀કેવલાદેવ ➖ રાજસ્થાન


🍀બાંદીપુર ➖ કર્ણાટક


🍀દચિગામ ➖ જમ્મુ-કાશ્મીર


🍀 કોર્બેટ ➖ ઉતરાખંડ


🏝 કુદરતી સરોવર 🏝


🔅 કોલક સરોવર ➖ આંધ્રપ્રદેશ


🔅 નળ સરોવર ➖ ગુજરાત


🔅 લોનાર સરોવર ➖ મહારાષ્ટ્ર


🔅 નારાયણ સરોવર ➖ ગુજરાત


🔅 બ્રમ્હ સરોવર ➖ હરિયાણા


🔅 પુલીકટ સરોવર ➖ તામિલનાડુ


📒 કન્ફયુજ પોઈન્ટ 📒


◾️કીર્તિમંદિર ➖ પોરબંદર


◾️સુદામામંદિર ➖ પોરબંદર


◾️ભારતમંદિર ➖ પોરબંદર


◾️તારામંદિર ➖ પોરબંદર


📕 કન્ફયુજ પોઈન્ટ 📕


◾️પંચમઢી ગીરીમથક ➖ મધ્ય પ્રદેશ


◾️પંચગની ગીરીમથક ➖ મહારાષ્ટ્ર


◾️એલિફન્ટા ગુફા ➖ મહારાષ્ટ્ર


◾️એલિફન્ટા ધોધ ➖ મેઘાલય


📘 કન્ફયુજ પોઈન્ટ 📘


◾️સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી ➖ ભાવનગર


◾️સંસ્કારી નગરી ➖ વડોદરા


◾️સૌરાષ્ટ્રનું કાશ્મીર ➖ મહુવા


◾️સૌરાષ્ટ્રનું પેરિસ ➖ જામનગર


🎒 નદી, રાજય અને યોજનાઓ 🎒


🧊 નર્મદા નદી ➖ ગુજરાત - નર્મદા યોજના


🧊 કૃષ્ણા નદી ➖ આંધ્રપ્રદેશ - નાગાર્જુન યોજના


🧊 તુંગભદ્રા નદી ➖ આંધ્રપ્રદેશ - તુંગભદ્રા યોજના


🧊 કોસી નદી ➖ બિહાર - કોસી યોજના


🧊 મહા નદી ➖ ઓરિસ્સા - હીરાકુંડ યોજના


🧊 સતલુજ નદી ➖ પંજાબ - ભાખરાનાંગલ યોજના


🗓 વિવિધ ઉજવણી 🗓


🥪 ૧૦વર્ષ ➖ દશાબ્દી


🥪 ૨૦વર્ષ ➖ દ્રિદશાબ્દી


🥪 ૨૫વર્ષ ➖ રજત મહોત્સવ


🥪 ૩૦વર્ષ ➖ મોતી મહોત્સવ


🥪 ૪૦વર્ષ ➖ માહેંક મહોત્સવ


🥪 ૫૦વર્ષ ➖ સુવર્ણ મહોત્સવ


🥪 ૬૦વર્ષ ➖ હિરક મહોત્સવ


🥪 ૭૦વર્ષ ➖ પ્લેટિનમ મહોત્સવ


🥪 ૮૦વર્ષ ➖ રેડિયમ મહોત્સવ


🥪 ૯૦વર્ષ ➖ બિલિયમ મહોત્સવ


🥪 ૧૦૦વર્ષ ➖ શતાબ્દી મહોત્સવ


🦁 મહાન વ્યક્તિઓના પ્રાણીઓના નામ 🦁


◾️ મહારાણા પ્રતાપનાં ઘોડાનું નામ 

➖ ચેતક


◾️ શિવાજી મહારાજનાં ઘોડાનું નામ 

➖ કૃષ્ણા


◾️ એલેકઝાન્ડર ધ ગ્રેટના ઘોડાનું નામ 

➖ બાયસેફાલ્સ


◾️ નેપોલિયન 1 નાં ઘોડાનું નામ 

➖ મારેન્ગો


◾️ ક્વીન એલિઝાબેથ 2 ના ઘોડાનું નામ 

➖ બર્મિઝ


◾️ સિદ્ધરાજ જયસિંહના માનીતા હાથીનું નામ 

➖ શ્રી કરણ


◾️ ગૌતમ બુદ્ધના ઘોડાનુ નામ 

➖ કંથક



📒 કન્ફ્યુઝન પોઇન્ટ 📒


💰શેર બજારમાં તેજીનું સૂચક ચિન્હ

➖ બુલ (આખલો)


💰શેર બજારમાં મંદીનું સૂચક ચિન્હ

➖ બિયર (રીંછ)


💰શેર બજારનું મુખ્ય કેન્દ્ર "વોલ સ્ટ્રીટ"

➖ અમેરિકા


💰શેર બજાર માટેની "લાયન સ્ટ્રીટ" 

➖ કોલકાતા


💰શેર બજાર માટે "દલાલ સ્ટ્રીટ"

➖ મુંબઇ


💰ગુજરાતમાં સેબીની પ્રાદેશિક કચેરી

➖ અમદાવાદ


👑 અકબરના નવ રત્નો 👑


💎 બિરબલ (મહેશદાસ)

➖ દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકારનાર એક માત્ર હિન્દૂ


💎 માનસિંહ

➖ કુશળ સેનાપતિ

➖ અકબર વતી હલદી ઘાટીનું યુદ્ધ લડ્યું


💎 ટોડરમલ

➖જમીનની જાત પ્રમાણે મહેસુલ ઉઘરાવવાની પદ્ધતિ

➖ ભાગવતપુરાણનું ફારસીમાં અનુવાદ


💎 તાનસેન (રામ તનું પાંડે)

➖ ગુરુ : હરિદાસ

➖ રાગ : ધ્રુપપદ અને દિપકના નિષ્ણાંત

➖ મિયાંકી-તહોરી,મિયાં-કી-મલ્હાર,મિયાં-કી-સારંગના રચયિતા


💎 અબૂલ ફજલ

➖ આઇન-એ-અકબરીની રચના 

     (અકબરના અર્થતંત્ર પર)

➖ અકબરનામાંની રચના 

     (અકબરની આત્મકથા)


💎 અબૂલ ફૈઝી

➖ અબુલ ફઝલનો ભાઈ

➖ ભાષકરાચાર્ય દ્વારા લીલાવતી ગ્રંથનો ફારસીમાં અનુવાદ કરેલ


💎 અબ્દુલ રહીમ ખાનખાના

➖ બાબરનામાનું ફારસીમાં અનુવાદ    

     (તુઝુક-એ-બાબરી)


💎 ફકીર અઝીમુદ્દીન (હકીમ હુકકા)

➖ રાજ વેદ


💎 મુલ્લાદૌ પ્યાઝા

➖ શાહી રસોઈ ઘરનો પ્રમુખ 


🌀 નગર અને તેની નદી 🌀


🌊 મોહે-જો-દડો ➖ સિંધુ નદી 

🌊 લોથલ ➖ ભોગાવો નદી 

🌊 હડપ્પા ➖ રાવી નદી 

🌊 રોપડ ➖ સતલજ નદી 

🌊 આલમગીરપુર ➖ હિંડન નદી 

🌊 કાલીબંગા ➖ ધગ્ગર નદી 

🌊 ચાન્હૂ દડો ➖ સિંધુ નદી 

🌊 કોટદીજી ➖ સિંધુ નદી 

🌊 માંડા ➖ ચિનાબ નદી 

🌊 દેશલપુર ➖ ભાદર નદી 

🌊 બાલાકોટ ➖ અરબ સાગર 

🌊 સુત્કાંગડોર ➖ દાશક નદી 

🌊 રંગપુર ➖ ભાદર નદી 

🌊 રોઝડી ➖ ભાદર નદી


👨🏼‍🎨 નામ અને ઉપનામ 👨🏼‍🎨


◾️બિંબીસાર - શ્રેણીક અને શ્રેણિય

◾️મહાપદ્મનંદ - બીજા પરશુરામ

◾️બિંદૂસાર - અમિત્ર ઘાતક

◾️અશોક - દેવનામપ્રિય અને પ્રિયદર્શિ

◾️કનિષ્ક - દેવપૂત્ર અને દ્વિતીય અશોક

◾️ચંદ્રગૂપ્ત પ્રથમ - મહારાજાધિરાજ

◾️સમૂદ્રગૂપ્ત - લિચ્છવી દોહીત્ર

◾️ચંદ્રગૂપ્ત દ્વિતીય - *વિક્રમાદિત્ય* શકારી અને સાહસાંક

◾️કુમારગુપ્ત - મહેન્દ્રાદિત્ય

◾️ધરસેન ચેાથો - પરમ ભટ્ટાર્ક,મહારાજાધિરાજ અને પરમેશ્વર

◾️હર્ષવર્ધન - દાનવી અને શિલાદિત્ય

=============================

🧤ઋગ્વેદના જાણકારને શું કહેવાય ?

➖હોત્રી 


🧤સામવેદના જાણકારને શું કહેવાય ?

➖ઉદગાત્રી 


🧤યજુર્વેદ ના જાણકારને શું કહેવાય ?*

➖અધરવ્યુ


🧤અર્થવવેદના જાણકારને શું કહેવાય ?

➖અથર્વ 




🧽 કન્ફયુજ પોઇન્ટ 🧽


◾️ સોનાની મૂરત ➖ સુરત

◾️ સોનાની નગરી ➖ દ્વારકા


◾️ પારસીઓનું કાશી ➖ ઉદવાડા

◾️ દક્ષિણનું કાશી ➖ ચાંદોદ


◾️ સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી ➖ ભાવનગર

◾️ સંસ્કાર નગરી ➖ વડોદરા


◾️ વાડીઓનો જિલ્લો ➖ જૂનાગઢ

◾️ ગુજરાતનો બગીચો ➖ ચરોતર



🧤કન્ફયુજ પોઈન્ટ🧤


➖કુતુબમિનારનું નિર્માણ કોને ચાલુ કરાવ્યું હતું❓

✔કૂતબુદ્દીન ઐબક 


➖કુતુબમિનારનું કાર્ય કોને પૂર્ણ કરાવ્યું❓

✔ઈલતુતમિશ


➖➖➖➖➖➖➖➖➖➖➖


➖શીખ ગુરુ અર્જુન દેવનો વધ કોને કર્યો હતો❓

✔જહાંગીરે


➖શીખ ગુરુ તેગબહાદુરનો વધ કોને કર્યો હતો❓

✔ઔરંગઝેબ


➖➖➖➖➖➖➖➖➖➖➖


➖મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા❓

✔શિવાજી


➖મરાઠા સંઘની સ્થાપના કોણે કરી હતી❓

✔બાજીરાવ પ્રથમ (મૂળ નામ - વિસાજી)


➖➖➖➖➖➖➖➖➖➖


➖અંતિમ મહાન મુઘલ સમ્રાટ કોણ હતા❓

✔ઔરંગઝેબ


➖અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતા❓

✔બહાદુરશાહ ઝફર


➖➖➖➖➖➖➖➖➖➖➖


➖બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતું❓

✔રોબર્ટ કલાઈવ


➖બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું❓

✔વોરન હેસ્ટિંગઝ


🔗 Confusion Point 🔗


🔖 જમીનના પ્રકાર 


📍 ખદર -- નવી જમીન 

      (નખ યાદ રાખવું) 


📍 બાંગર -- જૂની જમીન

      (બાજુ યાદ રાખવું) 


🖇 આ બન્ને કાંપની જમીન છે 


🎴Confusion_point🎴


 કાશ્મીરનો પ્રવાસ ➖ કવિ કલાપિ


 હિમાલયનો પ્રવાસ ➖ કાકા સાહેબ કાલેલકર


 ઇંગ્લેન્ડનો પ્રવાસ ➖ મહિપતરામ નીલકંઠ


કૃદરતના નવ રત્નો


હીરો – વ્રજ:          ધોળા રંગનુ રત્ન


માણેક – મણિક્ય:     રાતા રંગનું રત્ન


મોતી – મુક્તા:      પીળા રંગનું રત્ન


પાનું – પન્ના:        લીલા રંગનું રત્ન


પોખરાજ – ગોમેદા:    પીળા રંગનું રત્ન


લસણિયો – તપખિરિયા રંગનો એક મણિ


વૈદૂર્ય – આસમાની રંગનો એક મણિ


પરવાળુ – પ્રવાલ વિદ્રુમ:   ગુલાબી રંગનો રત્ન


નીલમ – લીલમ મસ્કલ:  નીલા રંગનું એક રત્ન


🕸🕸confusion_point 🕸🕸


🎭 હસતો ફિલસૂફ ➖ ઉમાશંકર જોશી ધ્વારા અખા ને તખલ્લુસ આપવામાં આવ્યું હતું. 


🎭 હસતાં ફિલસૂફ ➖ જયોતિન્દ્ર દવે ને કહેવામાં આવે છે. 


🎭 ફિલસૂફ ➖ ચીનુભાઈ પટવાનું ઉપનામ


🗞📓 ગુજરાતી સાહિત્ય 📓🗞


🎸 જ્યોતીન્દ્ર દવેનું નામ શાના માટે જાણીતું છે ?

✅ હાસ્ય સાહિત્ય


🎸 "સોનેરી ચાંદ રૂપેરી સૂરજ"ના રચિયતા કોણ છે ?

✅ સ્નેહરશ્મિ


🎸 "વાત્રકને કાંઠે" નવલિકાના લેખક કોણ છે ?

✅ પન્નાલાલ પટેલ


🎸 પારકા ઘરની લક્ષ્મી કોની રચના છે ?

✅ જયભીખ્ખુ 


🎸 પથ્થરના પરેવાના લેખક કોણ છે ?

✅ ઈન્દુલાલ ગાંધી


🎸 ડિમલાઈટ નાટકના લેખકના કોણ છે ?

✅ રઘુવીર ચૌધરી

 

🎸 'ઈંધણા વીણવા ગઈ તી' લોકપ્રિય ગીતના કવિ કોણ છે ?

✅ રાજેન્દ્ર શાહ


🎸 અમરાતકાકી અને મંગુ કઈ કૃતિના પાત્રો છે ?

✅ લોહીની સગાઈ


🎸 જ્યોતીન્દ્ર દવેનું નામ શાના માટે જાણીતું છે ?

✅ હાસ્ય સાહિત્ય


🎸 "સોનેરી ચાંદ રૂપેરી સૂરજ"ના રચિયતા કોણ છે ?

✅ સ્નેહરશ્મિ


🎸 "વાત્રકને કાંઠે" નવલિકાના લેખક કોણ છે ?

✅ પન્નાલાલ પટેલ


🎸 પારકા ઘરની લક્ષ્મી કોની રચના છે ?

✅ જયભીખ્ખુ 


🎸 પથ્થરના પરેવાના લેખક કોણ છે ?

✅ ઈન્દુલાલ ગાંધી


🎸 ડિમલાઈટ નાટકના લેખકના કોણ છે ?

✅ રઘુવીર ચૌધરી

 

🎸 'ઈંધણા વીણવા ગઈ તી' લોકપ્રિય ગીતના કવિ કોણ છે ?

✅ રાજેન્દ્ર શાહ


🎸 અમરાતકાકી અને મંગુ કઈ કૃતિના પાત્રો છે ?

✅ લોહીની સગાઈ


⛔️ Confusion point ⛔️


ત્રિભુવનદાસ લુહાર - ત્રિશૂળ 

ત્રિભુવનભટ્ટ - મસ્ત કવિ 


શાંતિલાલશાહ - સત્યમ 

હિંમતલાલ પટેલ - શિવમ,સુંદરમ 


💵 બજેટ કન્ફ્યુઝન 💴


💲 કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ હોય

      તેને  ખાદ્યવાળું બજેટ કહે છે.


💲 કુલ ખર્ચ કરતાં કુલ આવક વધુ હોય        

      તેને પુરાંતવાળું બજેટ કહે છે.


💲 આવક અને ખર્ચ સમાન હોય તેને

      સમતોલ બજેટ કહે છે.



🎾 ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ 🎾


🏆 ઓસ્ટ્રેલિયન ઓપન

⛳કોર્ટ    – હાર્ડ કોર્ટ

🔸સમય – જાન્યુઆરી

🔹સ્થળ – મેલબોર્ન


🏆 ફ્રેન્ચ ઓપન

⛳કોર્ટ    – કલે કોર્ટ

🔸સમય – મે/જૂન

🔹સ્થળ – પેરિસ


🏆 વિમ્બલ્ડન ચેમ્પિયન શિપ

⛳કોર્ટ    – ગ્રાસ કોર્ટ

🔸સમય – જૂન/જુલાઈ

🔹સ્થળ – લંડન


🏆 યુએસ ઓપન

⛳કોર્ટ    – હાર્ડ કોર્ટ

🔸સમય – ઓગસ્ટ/સપ્ટેમ્બર

🔹સ્થળ – ન્યુયોર્ક


🎯 ટેનિસની રમતની આ ચારેય ટુર્નામેન્ટમાં 

      સૌથી જૂની વિમ્બલ્ડન શિપ છે. 

🔹 જેની શરૂઆત 1877 માં થઇ હતી.


🏅 ટેનિસના મેદાનને " કોર્ટ " કહેવાય છે.



📕ભારતીય પાસપોર્ટના પ્રકાર📕

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ત્રણ પ્રકારના ભારતીય પાસપોર્ટ


📘સામાન્ય પાસપોર્ટ (Regular Passport)

નેવી બ્લુ કવર

તે સામાન્ય મુસાફરી માટે જારી કરવામાં આવે છે, જેમ કે વેકેશન અને બિઝનેસ ટ્રિપ્સ.


📕રાજદ્વારી પાસપોર્ટ (Diplomatic Passport)

મરુન કવર 

તે ભારતીય રાજદ્વારીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ અને રાજદ્વારીને આપવામાં આવે છે.


📓આધિકારીક પાસપોર્ટ (Official Passport)

સફેદ કવર

તે સત્તાવાર ધંધા પર ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતી વ્યક્તિઓને આપવામાં આવે છે.


============================

🚨 ભારતની સૌથી લાંબા સમયગાળાની 

      લોકસભા કઈ અને કેટલા વર્ષ ?

⏳ પાંચમી લોકસભા ( 7 વર્ષે )

📌 1971 - 77


🚨 ભારતની સૌથી ટૂંકા સમયગાળાની

      લોકસભા કઈ અને કેટલા વર્ષ ?

⏳ બારમી લોકસભા 

📌 1998 - 1999


🔅 વાવના  પ્રકાર 🔅

 

📌 ટ્રીક :– ન ભજવું


🔹ન – નંદા    :- જે વાવને એક મુખ હોય

                         તેને નંદા કહેવાય.


🔹ભ –ભદ્રા   :- જે વાવને બે મુખ હોય    

                         તેને  ભદ્રા કહેવાય.

                       

🔹જ –જયા  :-  જે વાવને ત્રણ મુખ હોય

                          તેને જયા કહેવાય.


🔹વું –વિજયા:- જે વાવને ચાર મુખ હોય

                          તેને વિજયા કહેવાય.


🌧️ સપ્તનદીનો સંગમ 🌧️


📌 ટ્રીક:– હા, સામે માવો ખાશે


🌀 હા :-  હાથમતી

🌀 સા :- સાબરમતી

🌀 મે  :-  મેશ્વો

🌀 મા :-  માઝમ

🌀 વો :-  વાત્રક

🌀 ખા :- ખારી

🌀 શે  :-  શેઢી



🔅 To The Point  🔅


સૂર્ય પ્રણાલી ની શોધ 

➖ કોપર નિકસ


સૂર્યમંડળ નો સૌથી ઊંચો પર્વત 

➖  નિક્સ ઓલમ્પિયા


સૂર્યમંડળ નો સૌથી મોટો જ્વાળામુખી 

➖ ઓલિમ્પસ મોન્સ




બુદ્ધિસ્ટ સર્કિટ અંતર્ગત સમાવેશ પામેલા ગુજરાતના 13 પ્રવાસન સ્થળો 

👇👇👇👇👇👇👇👇👇👇


🏰 સાણા ગુફાઓ - ગીર સોમનાથ


🏰 સિયોત ગુફાઓ - કચ્છ


🏰 બુદ્ધિસ્ટ ગુફાઓ - વડનગર


🏰 તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ - ભાવનગર


🏰 દેવની મોરી - શામળાજી, અરવલ્લી


🏰 બુદ્ધિસ્ટ ગુફા - પ્રભાસ પાટણ


🏰 ખાપરા કોડિયા મહેલ - જૂનાગઢ,


🏰 ઉપરકોટ - જૂનાગઢ


🏰 અશોક શીલા - જૂનાગઢ


🏰 કડિયા ડુંગર - ભરૂચ


🏰 બાવા પ્યારાની ગુફાઓ - જૂનાગઢ


🏰 ખંભાલિડા ની ગુફાઓ - ગોંડલ પાસે રાજકોટ


🏰 બુદ્ધિસ્ટ ગુફાઓ - તારંગા હિલ, મહેસાણા


♻️ COMPUTER FACTS ♻️


1. ભારત સરકારની કલાઉડ સ્ટોરેજ એપનું નામ જણાવો?

- DigiLocker


2.DigiLocker ની શરૂઆત ક્યારે થઈ હતી 

- ૧ જુલાઈ ૨૦૧૫ 


3.DigiLocker ની સંગ્રહ ક્ષમતા કેટલી છે?

- 1GB


4.Google Drive ની શરૂઆત ક્યારે થઈ?

- ૨૪ એપ્રિલ ૨૦૧૨ 


🔘 CONSTITUTION POINTS 🔘


બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણનો આત્મા કહ્યો' 

- એમ હિદાયતુલ્લા


આમુખ રાજકીય કુંડળી (જન્માક્ષર) છે.

- કનૈયાલાલ મુનશી


'બંધારણનું હૃદય'  - ઠાકુરદાસ ભાર્ગવ


'બંધારણનો પરિચયપત્ર અને ઓળખપત્ર' 

- પ્રખ્યાત ન્યાયવિદ એન.એ. પાલકીવાલા


'બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે'

- અલ્લાદી કિનાસ્વામી અય્યર

=============================

✴️રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ 

 ~ કીર્તિમંદિર (પોરબંદર)


✴️ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણિના લગ્નની ઉજવણી કરતો મેળો

~ માધવરાયનો મેળો


✴️કીર્તિ મંદિર બંધાવનાર 

~ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ


✴️બર્ડ સિટી (પક્ષી શહેર) તરીકે ઓળખ

~ પોરબંદર


✴️માણાવદરથી નવી બંદરનો નીચાણવાળો ભાગ  

~ ઘેડ


✴️મગફળીના ઉત્પાદન માટે જાણીતો પ્રદેશ 

~ ઘેડ


✴️સુદામાપુરી તરીકે જાણીતુ 

~ પોરબંદર


✴️ પોરબંદરનું બાયોવિલેજ ગામ 

~ મોછા


🎯 કન્ફ્યુઝન પોઇન્ટ 💊


પંચમઢી ગીરીમથક- મધ્ય પ્રદેશ


પંચગની ગીરીમથક- મહારાષ્ટ્ર


એલિફન્ટા ગુફા - મહારાષ્ટ્ર


એલિફન્ટા ધોધ - મેઘાલય



Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Join us on Facebook Group

Labels

Followers

You Tube Subscribe