RUBIK'S CUBE 3×3 SOLVE EASY TRICK
HOW TO SOLVE RUBIKS CUBE 3×3 EASY TRICK
3×3ના ક્યુબ ને આસાન રીતે સોલ્વ કરવાની રીત
RUBIKS CUBE 3×3 CUBE SOLVE TRICK EASY TRICK
👉 Table of Contents Rubik's Cube Solve Trick
કયુબ ના કુલ ભાગ?
ક્યુબના કુલ ત્રણ ભાગ છે. જેને ત્રણ લેયર કહેવાય છે.
1 First લેયર
2 Second લેયર
3 Third લેયર
ક્યુબ મા કુલ ક્યુબ ની સંખ્યા અને તેના કલર
ક્યુબ મા કુલ ત્રણ પ્રકારના ક્યુબ હોય છે. જેમાં એક , બે અને ત્રણ કલર ના ક્યુબ હોય છે.
એક જ કલરના કુલ 6 ક્યુબ હોય છે જે દરેક બાજુની મધ્ય મા હોય છે.
આ ક્યુબ નો કલર ફિક્સ હોય છે. જે ક્યારેય બદલાતી નથી. એટલે આપણે આજ કલરના આધારે કલર ફિક્સ કરવાના હોય છે.
બે કલરના કુલ 12 ક્યુબ હોય છે જે દરેક મા વચ્ચેની બાજુમાં ફરતા ક્યુબ છે. જે માત્ર દરેક મા વચ્ચેની બાજુમાજ આવે છે.
ત્રણ કલરના કુલ 8 ક્યુબ છે. જે દરેક ખૂણા પાર હોય છે. જે માત્ર ખૂણા પરાજ આવે છે.
ક્યુબમાં દરેક બાજુને એક કોડ દ્વારા ઓળખવામાં આવે છે.
અને દરેક ક્યુબ ની બાજુને ફેરવવા માટે બે બાજુ ઘડિયાળ ની બાજુ અને બીજી બાજુ ઘડિયાળની વિરુદ્ધ બાજુ ફેરવવાની હોય છે. જે ને પણ એક કોડ દ્વારા યાદ રાખવી.
ઘડિયાળની દિશામાં
ઉપરની બાજુ - UP કોડ -U
નીચેની બાજુ - DOWN કોડ -D
ડાબી બાજુ - LEFT કોડ -L
જમણી બાજુ - RIGHT કોડ -R
સામેની બાજુ - FRONT (FACE) કોડ -F
પાછળની બાજુ - BACK કોડ -B
ઘડિયાળની વિરુદ્ધ દિશામાં
ઉપરની બાજુ - UP કોડ -Ui
નીચેની બાજુ - DOWN કોડ -Di
ડાબી બાજુ - LEFT કોડ -Li
જમણી બાજુ - RIGHT કોડ -Ri
સામેની બાજુ - FRONT (FACE) કોડ -Fi
પાછળની બાજુ - BACK કોડ -Bi
FIRST LAYER
સૌ પ્રથમ ક્યુબ ને ઉપરની બાજુનો કલર અને તમારી સામેનો ફેસ નક્કી કરી રાખવો.
ત્યાર બાદ આપણે પ્રથમ લેયર ગોઠવીશું. (First Layer)
નીચે પ્રથમ લેયર ગોઠવવા માટેના અલગ અલગ ઉપયોગી કોડ આપેલ છે. જે આપ આપણી અનુકૂળતા અને યોગ્યતા મુજબ કોડ નો ઉપયોગ કરી શકો છો....
નોંધ:- આ કોડ કરતા વધુ આના માટે ઉપયોગી વિડીયો ભાગ 1 આપેલ છે તે જોઈ લેવો જેમાં સંપૂર્ણ માહિતી શરૂઆત થઈ લઈને પ્રથમ લેયર સુધીની આપેલ છે....
વિડીયો જોવા અહીં ક્લિક કરો
Ri Di R F2
ફેસ બદલવા માટેના કોડ... ક્યુબ ત્યાંજ રહેF Ri Di R F2
Fi Ri Di R F2
Ri Ui R U Ri
F Ui Ui Fi Ui Ui F
Ri Di Di R F Di Di Fi
F D D Fi Ri D D B (R)
સૌ પ્રથમ લેયર મા ખૂણા સિવાય ના ચાર ક્યુબ ના બંને કલર પોતાની જગ્યા પર આવી જશે એટલે ક્યુબ ની ઉપર ની બાજુમાં + ની નિશાની બની જશે.....
ત્યાર બાદ ક્યુબ ના ઉપરની બાજુમાં ખૂણા સરખા કરવા જે ખૂબ જે ખૂણામાં રાખવો હોય ની જગ્યા પર હોય તો , અથવા તેની નીચેના ખૂણા પર યોગ્ય કોર્નર ક્યુબ ને લાવીને નીચેના કોડ લગાડવો. જ્યા સુધી ક્યુબ યોગ્ય ના થાય ત્યાં સુધી કોડ લગાડવો.
દરેક કોર્નર માટે આ કોડ લગાડવો.
Ri Di R D
SECOND LAYER
પ્રથમ લેયર ઓકે થઈ જાય ત્યારે બાદ ક્યુબ ના ઉપરના ભાગને(કલર) નીચે અને નીચેના ભાગ (કલર) ને ઉપર લાવો. ( ફેસ તેજ રાખી ક્યુબ ઊંધો કરવો)
નોંધ:- આ કોડ કરતા વધુ આના માટે ઉપયોગી વિડીયો ભાગ 2 આપેલ છે તે જોઈ લેવો જેમાં સંપૂર્ણ માહિતી બીજા લેયરની શરૂઆતથી લઈને ક્યુબ ઓકે થાય ત્યાં સુધીની આપેલ છે....
વિડીયો જોવા અહીં ક્લિક કરો
સૌ પ્રથમ વચ્ચેના લેયરમાં દરેક ખૂણા વાળા ક્યુબ માટે તેના સેન્ટ્રલ ક્યુબ મુજબ કલર મેચ કરવા પડે. ત્રીજા લેયર માંથી કલર મેચ હોય તે ક્યુબ ને ક્યુબ ના ફેસ (Face ) અથવા Right બાજુ પર લાવો.
જો ક્યુબ ને RIGHT FACE ફેરવતા બરોબર કલર આવતો હોય તો નીચેના કોડ
U R U i R i U i F i U F
જો ક્યુબ ને LEFT FACE ફેરવતા બરોબર કલર આવતો હોય તો નીચેના કોડ
U i F i U F U R U i R i
જો ક્યુબ પોતાની જગ્યા પર બરોબર છે પણ કલર બદલાયેલા હોય તો નીચેનો કોડ વાપરી શકો છો.
U R U i R i U i F i U F - U2U R U i R i U i F i U F
THIRD LAYER (3rd)
લેયર 1 અને 2 બંને બરોબર થઈ ગયા છે. હવે આપણે ત્રીજું 3rd લેયર ઓકે કરીશું.
ધારોકે ઉપરની બાજુ ત્રીજા લેયર માં પીળો કલર છે .
તો પરની બાજુ પીળા કલરમાં વચ્ચે ની બાજુ આપણે + ની નિશાની બનાવવી પડશે. પણ તે પ્રથમ લેયર કરતા અલગ રહેશે.
ત્રીજા લેયરમાં સૌ થી પહેલા આપણે કલર નો આકાર જોઈશું. જેમાં નીચે મુજબ કયો આકાર જોવા મળે છે.
ઉપરની આકૃતિ જુઓ. 👇👇👇
તેમાં લાલ કલરમાં ઊંધો L આપેલ છે તેવો આકાર ઉપરના લેયરમાં સાચો કલર હોય તો એક વાર કોડ
તેમાં લીલો, વાદળી કલરમાં |અથવા --- આપેલ છે. તેવો ઉપરના લેયરમાં સાચો કલર હોય તો બે વાર કોડ ( --- ફેસ સામે રાખવું જયરર કોડ લગાવો ત્યારે)
અથવા + આપેલ છે. તેવો ઉપરના લેયરમાં સાચો કલર હોય તો
બધા રંગ ખોટા એટલે કે ઉપરની આકૃતિ ના બને તો ત્રણ વાર કોડ લગાવવો.
F R U Ri Ui Fi
આ કોડ લગાવતા ક્યુબ મા ઉપરની બાજુમાં + ની નિશાની સાચો કલરની બની જશે.
હવે જો ઉપરની બાજુમાં + ની નિશાની સાચો કલરની બનેલી છે પણ તેની સાથેનો બીજો કલર યોગ્ય સ્થાન પર નથી તો નીચરના કોડ લગાવવા...
R U Ri U R U2 Ri U
R U Ri U R U2 Ri U
એક વાર કોડ લગાવો પછી Ui કરવું.
R U Ri U R U2 Ri U
F U R Ui Ri Fi
R U Ri U R U2 R i
B L U Li Ui Bi
B L U Li Ui Bi F U R Ui Ri Fi
F U R Ui Ri Fi
3rd Layer Corner
3rd Layer વચ્ચે ના ચાર ક્યુબ ઓકે થયા બાદ આપણે કોર્નર ઓકે કરવાના રહેશે.
ચાર ખૂણા માંથી જે ખૂણા ના કલર સાચા સ્થાન પર છે પણ કલર ગોઠવાયેલા નથી તેવો ક્યુબ ફેસ સામે રાખવો.
જો કોઈ ક્યુબ સાચા કલર ના હોય તો ગમે ત્યાંથી શરૂ કરો. કોઈ પણ ખૂણો સામે રાખો.
જ્યા સુધી કોર્નર ના કલર સાચા સ્થાન પર ના આવે ત્યાં સુધી (નોંધ. કલર નું સ્થાન સાચું થવું જોઈએ, કલર પોતાની બાજુ સાચી જગ્યા પરાજ આવે તે જરૂરી નથી. એટલે કે લાલ, લીલું, પીળું ક્યુબ પોતાની સાચી જગ્યા પર આવે. કલર કદાચ લીલો ઉપર હોય તો પણ ચાલે) નીચેના કોડ લગાવો. દરેક એક વખત કોડ લગાવી જઈ લેવું.
U R Ui Li U Ri Ui L
હવે દરેક કોર્નર ક્યુબ પોતાના સાચા સ્થાન પર છે. પણ કલરના ફેસ સાચા નથી. એટલે કે કલર મળતા નથી.
તો નીચે આપેલ કોડ લગાવો. જ્યા સુધી ઉપરનો કલર સાચો ના થાય ત્યાં સુધી. ઉપર નો કલર સાચો આવે એટલે ક્યુબ ને એમજ પકડી રાખી એટલે front તેજ રાખી
ઉપરની બાજુને 3rd layerને એક વાર Ui ફેરવી ફરી કોડ લગાવો. આમજ દરેક ક્યુબ ને Ui ફેરવી તેજ front પાર કોડ લગાવતા જાવ.
દરેક ક્યુબ મા ઉપરનો કલર સાચો આવશે.
દરેક કોર્નર માટે આ કોડ લગાડવો.
Ri Di R D
નોંધ. જ્યારે આ કોડ લગાવશો ત્યારે નીચે ના ક્યુબ આડા અવળા થઈ જશે. પણ ડર્યા વગરજ આ કોડ દરેક મા લગાવો.
છેલ્લે જ્યારે ઉપરનો કલર ઓકે થાય એટલે દરેક લેયરને ફેરવી બધા કલર ગોઠવી નાખો.
આપનો ક્યુબ ગોઠવાઈ ગયો છે......👍👍👍👍👍👍
આપ વધુ સરળ અને સારી પ્રેક્ટિકલ સમજ માટે અમારા વિડીયો જુઓ , જેના દ્વારા વધુ સરળ સમજણ મળશે.....
Rubik's Cube Video Part 1:- CLICK HERE
Rubik's Cube Video Part 2:- CLICK HERE
સવારની શાળા બાબત પરિપત્ર કચ્છ
Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.
0 Comments:
Post a Comment