Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

PSE , NMMS QUESTIONS ANS....

Join Us On
Telegram

 PSE , NMMS QUESTIONS ANS....











Date :- 03/7/2022

🙋🏻‍♂️સોલ્વ કરો... PSE,NMMS, બાલાછડી,NTSE,SSE😇
🤔 નીચે  લખેલ પ્રશ્નો જવાબ આપો- સરળ પણ વિચારો ❓

1)💡 નીચેનામાંથી કયો શબ્દ શબ્દકોશમાં છેલ્લે આવશે ❓

 (A). SPORADIC  (B). SPOUSE 

 (C). SPROUT  (D). SPORT


જવાબ Ans : (C). SPROUT


2)💡 મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતાં કહે છે કે - આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે . તો આ છોકરી મહેશની શું સગી થાય ❓ 

(A). પત્ની (B). બહેન 

 (C). માતા (D). પિતરાઈ બહેન


જવાબ Ans : B બહેન


3)💡 શબ્દકોશમાં નીચેના પાંચ શબ્દોમાંથી પ્રથમ શબ્દ કયો આવશે ?  

(A).GRADUAL  (B). GRADIENT

(C).GRADINE  (D). GRADUATE 

(E). GRADING


જવાબ Ans : (B). GRADIENT


Date :- 29/6/2022




જવાબ:- 

  •  ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો - ડાંગ
  • ગુજરાતનું સૌથી વધુ જરી ઉદ્યોગ ધરાવતું સ્થળ - સુરત
  •  ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કરતો જિલ્લો - વલસાડ
  •  ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકીંગ યાર્ડ ધરાવતું સ્થળ - અલંગ (જિલ્લો : ભાવનગર)
  •  ગુજરાતમાં સૌથી વધુ મગફળી પકવતો જિલ્લો - જૂનાગઢ
  • ગુજરાતમાં સૌથી વધુ મીઠાની નિકાસ કરતું બંદર - બેડી.
  • ગુજરાતમાં સૌથી વધુ દૂધ આપતી ગાયની જાત - કાંકરેજી
  • ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો - સુરત
  • ગુજરાતનું સૌથી ઊંચુ શિખર - ગોરખનાથ શિખર, ગિરનાર
  • ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ધરાવતા જિલ્લા - ડાંગ અને વલસાડ
  • ગુજરાતમાં સૌ પ્રથમ સ્થપાયેલ કેમિકલ ઈન્ડસ્ટ્રી - એલેમ્બિક કેમિકલ વર્ક્સ - વડોદરા
  •  ગુજરાતનું સૌપ્રથમ મળી આવેલ તેલક્ષેત્ર - લૂણેજ
  • ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો - કચ્છ
  • ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડતું સ્થળ (જિલ્લો) - ડીસા (બનાસકાંઠા)




Date :- 25/6/2022

જવાબ:- 

(1)હું નિર્જીવ છું? (A) ટેબલ
2)સૂર્ય કઈ દિશામાં ઊગે છે? (B) પૂર્વ
(3) મારી કળા રોજ બદલાય છે. (C) ચંદ્ર
(4)હું સજીવ છું.(C) આંબો
(5)લીમડો શું છે?(D) ઝાડ
(6)સૌથી વધુ કઠણ હોયતેવી વસ્તુ કઈ છે?(B) પથ્થર
(7)હું હવા ને ફેફસાં સુધી પહોંચાડું છું.(A) શ્વાસનળી
(8)હું વેલો છું.(C) કારેલા
(9)હું છોડ છું (B) તુલસી
(10) નીચેનામાંથી સૌથી નરમ વસ્તુ કઈ છે?(A) રબર


www.eshalasetu.com(All is Well edu) here: JNV,PSE,NMMS Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my sitewww.eshalasetu.com(All is Well edu).





Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Join us on Facebook Group

Labels

Followers

You Tube Subscribe